માઇકલ જેક્સનના ભાઇનું નિધન
70 વર્ષની વયે હાર્ટ એટેક આવતા પ્રાણ પંખેરું નીકળી ગયુંસ્વર્ગસ્થ પોપ સ્ટાર માઈકલ જેક્સનના ભાઈ ટીટો જેક્સન હવે આ દુનિયામાં નથી રહ્યા. હાર્ટ એટેકના કારણે 70 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. 70 વર્ષની ઉંમરે માઈકલના ભાઈ ટીનો જેક્સને આ દુનિયાને અલવિદા કહી દીધું છે.ટીટો જેક્સનનું મૃત્યુ તેના ચાહકો અને પરિવાર માટે એક આઘાત સમાન … Read more