બોલિવૂડના સ્ટાઇલિસ્ટ એક ઇવેન્ટ માટે 15 હજારથી લાખ રૂપિયા વસૂલે છે : રકૂલપ્રીત
રકુલપ્રીત સિંઘ તેલુગુ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે માને છે કે આ દુનિયામાં ટકી રહેવા માટે તમારે અત્યંત શિસ્તનું પાલન કરવું પડે છે કારણ કે કલાકારોના ઓન્ટ્રાજ સહિત તમને સતત સલાહ આપવા ઘણા લોકો મળી રહેશે. તાજેતરમાં રકુલે એક પોડકાસ્ટ શોમાં હાજરી આપી હતી. જેમાં શોના હોસ્ટ દ્વારા તાજેતરમાં … Read more