ફરહાને લદ્દાખમાં ‘120 બહાદુર’ના સેટ પરથી તસવીરો શેર કરી
ફરહાન અખ્તર ઘણા લાંબા સમય પછી મોટા પડદે એક્ટિંગમાં પાછી ફરી રહ્યો છે, ‘120 બહાદુર’ ફિલ્મની તેણે થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી. આ એક યુદ્ધ આધારીત ફિલ્મ છે, જેમાં ફરહાન રેઝિંગલાના બહાદુર મેજર શૈતાન સિંહનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. જેમની વીરતા અને હિંમત આજે પણ ભારતીય સેનાને પ્રેરણા અને ઉત્સાહ પૂરા પાડે … Read more