અંબાણી પરિવાર નવરાત્રીની પૂજામાં થયો મગ્ન, નીતા અંબાણીએ બાળકો સાથે ગરબાની રમઝટ બોલાવી
અંબાણી પરિવાર અત્યંત ધાર્મિક છે અને દરેક તહેવાર ધામધૂમથી ઉજવવાનું પસંદ કરે છે. તાજેતરમાં, અંબાણી પરિવારનો નવરાત્રીના શુભ અવસરની ઉજવણીનો એક અનસીન વીડિયો સામે આવ્યો છે, જેમાં નીતા અંબાણી તેની નવી વહુ રાધિકા મર્ચન્ટ અને પુત્ર અનંત અંબાણી સાથે માતા અંબેની પૂજા અને સ્તુતિ કરતા જોવા મળે છે. નીતા અંબાણી અને ઈશા અંબાણી પણ ધીરુભાઈ … Read more