Bigg Boss 18: એક-બે નહીં, આ 7 ભૂતપૂર્વ સ્પર્ધકોની શોમાં ફરી વાપસી થશે

ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. દરરોજ આવતા નવા અપડેટ્સ ચાહકોનો ઉત્સાહ બમણો કરી રહ્યા છે. હવે નવું અપડેટ એ છે કે શોમાં નવા ચહેરાઓ સાથે 7 જૂના ચહેરા પણ જોવા મળશે. Salman Khanના રિયાલિટી શો Bigg Boss ની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. ભલે આ શો હોલિવૂડ શો ‘બિગ બ્રધર’ની નકલ છે, પરંતુ તે લોકપ્રિયતામાં પાછળ … Read more

અભિનેત્રીના શરીર પર કોના નામ નું ટેટૂ દેખાય રહ્યું છે

ગ્લોબલ સ્ટાર બની ગયેલી Priyanka Chopra હાલમાં ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોઝથી સોશિયલ મીડિયા યુઝર્સના મન ઉડાવી દીધા છે. જોકે પ્રિયંકાના શરીર પરના ખાસ ટેટૂએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને તે તેના ચાહકો … Read more

Superhit Pair વિકી કૌશલ સાથે ફરી પાછી આવી રહી છે.

‘લવ એન્ડ વોર’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની Superhit Pair જોવા મળશે. આ સાથે વિકી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ પહેલા પણ આ સુપરહિટ જોડી બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. ચાહકો … Read more

સેન્સર બોર્ડે ‘દેવરા’માં ચાર સીનમાં કટ સૂચવ્યા છે

ટોલિવુડ સ્ટાર જુનિયર એનટીઆરની પૅન ઇન્ડિયા રિલીઝ એક્શન ડ્રામા ફિલ્મ ‘દેવરા’ની તેના તેમજ જ્હાન્વીના ફૅન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. સિવાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ હવે રિલીઝ થવાની તૈયારીમાં છે, ત્યારે તેના ટ્રેલરને પણ ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરમાં જ સેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મને યૂએ સર્ટિફિકેટ મળ્યું છે અને તેની સેન્સરની … Read more

શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ફરી સાથે કામ કરશે

શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ફરી એક વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે. તેમાં તૃપ્તિ ડિમરી પણ મુખ્ય રોલમાં જોવા મળશે, જે શાહીદ સાથે પહેલી વખત કામ કરતી જોવા મળશે. શાહીદ પણ આ પ્રોજેક્ટ અંગે ખુબ ઉત્સુક છે. શુક્રવારે શાહીદ કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું,’આ ફિલ્મ માટે … Read more

રણવીર સિંહ તેની બંને ‘લક્ષ્‍‍મી’ને ઘરે આવકારવા આતુર, દીપિકા પાદુકોણને ક્યારે મળશે રજા?

દીપિકા પાદુકોણે 8 સપ્ટેમ્બર 2024ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. અભિનેત્રી છેલ્લા ચાર દિવસથી મુંબઈના ગિરગાંવની એચએન હોસ્પિટલમાં દાખલ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેને જલ્દી જ રજા આપવામાં આવશે. રણવીર સિંહ તેની લાડલીના સ્વાગત માટે ખૂબ જ ઉત્સુક છે. તેણે તેની પુત્રી અને પત્ની દીપિકા પાદુકોણના સ્વાગત માટે ખાસ તૈયારીઓ પણ કરી છે. દીપિકા … Read more

મલાઈકા અરોરાના પિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, મોત અંગે થયો ખુલાસો

અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. 11 સપ્ટેમ્બર બુધવારના રોજ સવારે 9 કલાકની આસપાસ અનિલે તેની આયશા મનોર બિલ્ડિંગની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, અનિલ બીમાર હતો અને પરેશાન પણ હતો. અનિલે મૃત્યુની સવારે તેની પુત્રીઓ મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સાથે વાત … Read more

મુકેશ અંબાણી દીપિકા પાદુકોણને મળવા હોસ્પિટલ પહોંચ્યા, રણવીર સિંહના બેબીને આપ્યા આશીર્વાદ!

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ખુશીનો માહોલ છે. દીપિકા અને રણવીર એક દીકરીના માતા-પિતા બન્યા છે. દીપિકાએ રવિવારે એટલે કે 8 સપ્ટેમ્બરે HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. આ સમાચાર સામે આવતા જ સ્ટાર્સના ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. સ્ટાર્સથી લઈને ફેન્સ સુધી દરેક તેને સોશિયલ મીડિયા પર અભિનંદન … Read more

મલાઈકા અરોરાના પિતાએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી

અભિનેત્રી મલાઈકા અરોરાનાના પિતા હવે આ દુનિયામાં નથી. તેણે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના આજે સવારે ૯ વાગ્યાની આસપાસની છે. અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં, પોલીસને તેના ઘરેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, … Read more

સલમાનની ‘સિકંદર’માં કાજલ અગ્રવાલની એન્ટ્રી

જ્યારથી સલમાન ખાને તેની ફિલ્મ ‘સિકંદર’ની જાહેરાત કરી છે ત્યારથી ચાહકો આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. આને લગતા ઘણા અપડેટ્સ બહાર આવતા રહે છે. હવે લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કાજલ અગ્રવાલ પણ આ ફિલ્મનો ભાગ હશે. તે રશ્મિકા મંદન્ના સાથે સ્ક્રીન પર જોવા મળશે.કાજલ અગ્રવાલે 2004માં અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. … Read more