સિંગર કિંજલ દવેએ લેટેસ્ટ તસવીરો કરી શેર, જુઓ અહીં
ગુજરાતી સિંગર કિંજલ દવે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ જોવા મળતી હોય છે. તે અવારનવાર પોતાના લેટેસ્ટ ફોટો તેમજ વીડિયો પોસ્ટ કરતી હોય છે. જેને ફેન્સ તરફથી અઢળક લાઇક પણ મળતી હોય છે. હાલમાં નવરાત્રી પહેલા કિંજલ દવે વિદેશ ટૂર પર છે. જ્યાં તે લોકોને ગરબાના તાલે ઝુમાવી રહી છે. તે દરમિયાન તે પોતાના ફોટો … Read more