ADVERTISEMENT
ADVERTISEMENT

2 વખત છુટાછેડા થયા, બોલિવુડ અને ટીવી સિરીયલમાં છે મોટું નામ, આવો છે કરણ વીર મહેરાનો પરિવાર

કરણ વીર મહેરા એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે. તેણે 2005માં શો, રીમિક્સ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સોની એસએબી ટીવી, બીવી ઔર મેંમાં પણ મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. બાળપણથી જ તે અભિનેતા બનવા માંગતો હતો, તેથી તે અભિનય શીખવા માટે બેરી જ્હોન એક્ટિંગ સ્ટુડિયોમાં જોડાયો હતો.તેમણે થિયેટર એક્ટર તરીકે તેમની કારકિર્દીની … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તૃપ્તિનો બહિષ્કાર કરવાની માગ કેમ? રોષે ભરાયેલી મહિલાઓએ કહ્યુ- આખો ચહેરો કાળો કરો

આ દિવસોમાં તૃપ્તિ ડિમરી કાર્તિક આર્યન અને તેની આગામી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ સાથે ‘ભૂલ ભૂલૈયા ૩’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દેશભરમાં થઇ રહેલા અલગ-અલગ સમારોહમાં જઈ રહી છે. આવો જ એક કાર્યક્રમ જયપુરમાં યોજાવાનો હતો. જ્યાં તૃપ્તિ ન પહોંચી. પછી શું, ત્યાંની મહિલાઓ ગુસ્સે થઈ ગઈ. તેમણે માત્ર તૃપ્તિ પર પોતાનો ગુસ્સો જ … Read more

આમિર ખાનની એક્સ વાઈફના પિતાનું નિધન, ઝીનત હુસૈન પહોંચી રીના દત્તાના ઘરે

આમિર ખાનની પૂર્વ પત્ની રીના દત્તાના પિતાનું નિધન થયું છે. તેમણે બુધવારે અંતિમ શ્વાસ લીધા. આ દુઃખદ અવસરે આમિર ખાન પોતાના પરિવાર સાથે ઊભેલા જોવા મળ્યા. આમિર ખાનની માતા પણ રીનાના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી. આમિર ખાનની એક્સ વાઈફ રીના દત્તાના પિતાનું નિધન થઈ ગયું. જો કે, નિધનના કારણની માહિતી મળી નથી. બુધવારે તેમણે … Read more

ભારતીય ફિલ્મોમાં વીએફએકસનો ઉપયોગ વધ્યો પણ બજેટ મોટો પડકાર બન્યો

એક જમાનો હતો જયારે ફિલ્મોમાં પરદા પર ચમત્કાર કે અસાધારણ સીન દેખાડવા માટે ટ્રીક ફોટોગ્રાફીનો સહારો લેવાતો હતો. બાબુભાઈ મીસ્ત્રીએ જમાનામાં આ કલાના માહિર હતા. આજે પરદા પર વીએફએકસની મદદથી ચમત્કારો સર્જાય છે. પરદા પર વીએફએકસનો ઉપયોગ હોલિવુડથી શરૂ થયો છે. આજે સાઉથ અને બોલિવુડની ફિલ્મોમાં ઈફેકટ લાવવા માટે વીએફએકસ અનિવાર્ય બન્યું છે. જોકે વીએફએકસ … Read more

વિકી કૌશલ અને રશ્મિકા મંદન્નાએ 700 ડાન્સર્સ સાથે ગીતનું શુટિંગ કર્યુ

વિકી કૌશલ ફિલ્મોમાં તેનાં બહુમુખી અભિનય માટે જાણીતાં છે. આજકાલ તે પોતાની ફિલ્મ છાવાનું શૂટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મ માટે હાલમાં જ એક ગીત શૂટ કરવામાં આવ્યું હોવાનાં અહેવાલ છે. રસપ્રદ વાત એ છે કે આ ગીતમાં 700 બેકગ્રાઉન્ડ ડાન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગીતનું શૂટિંગ મુંબઈનાં રાયગઢ કિલ્લામાં કરવામાં આવ્યું છે. તેનું … Read more

સોનુ પલક સિધવાનીએ ‘તારક મહેતા’ શોને કહ્યુ અલવિદા, શુટના છેલ્લા દિવસે પલકે જેઠાલાલને લગાવ્યા ગળે તો અંજલી ભાભી પર વરસાવ્યો પ્રેમ

સોનુ ભીડે ઉર્ફે પલક સિધવાનીએ લોકપ્રિય ટીવી સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દીધો છે. વાસ્તવમાં, તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે નિર્માતાઓને જાણ કર્યા વિના, પલક એ કંઈક એવું શૂટ કર્યું જેના માટે તે એલીજિબલ નથી. નિર્માતાઓએ પલકને શો છોડવા કહ્યું. જો કે તે સમયે પલકને આ સમગ્ર ઘટના વિશે કોઈ જાણકારી નહોતી. બાદમાં … Read more

હા, હું સીતામાતાનો રોલ ભજવી રહી છું

મિસ યુનિવર્સ ઇન્ડિયાનું ટાઇટલ જીતનાર અમદાવાદની રિયા સિંઘા હવે અયોધ્યામાં રજૂ થનારી રામલીલામાં સીતામાતાનું પાત્ર ભજવતી જોવા મળશે. ઍક્ટિંગમાં કરીઅર બનાવવા માગતી મિસ યુનિવર્સ ઇન્ડિયાને રંગભૂમિ પર રોલ મળ્યો છે અને એનાથી તે બહુ જ ઉત્સાહી છે. આ રોલના ઑડિશન માટે તેણે વિડિયો પણ બનાવ્યો હતો. રિયા સિંઘાએ ઉત્સાહથી ‘મિડ-ડે’ સાથે ખાસ વાત કરતાં કહ્યું … Read more

‘દેવરા’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,આ ક્લબમાં થઈ સામેલ

તેલુગુ સુપરસ્ટાર Junior NTR અને નિર્દેશક કોરાતલા શિવાની ફિલ્મ ‘દેવરાઃ પાર્ટ 1’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મની સ્ટોરીથી લઈને સ્ટાર કાસ્ટ સુધી લોકોમાં તેણે ભારે હોબાળો મચાવ્યો છે. આ ફિલ્મને (Entertainment)રિલીઝ થયાને 6 દિવસ થયા છે અને 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિએ કલેક્શનમાં વધારો જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં જુનિયર NTRસાથે Janhvi … Read more

નવરાત્રીના 9 દિવસ પહેરો આ 9 રંગની સાડીઓ, હીરોઇનોની સ્ટાઇલની આ રીતે કરી શકો છો કૉપી

નવરાત્રીના 9 દિવસો દરમિયાન વિવિધ રંગોના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ હોય છે. નવરાત્રી એ બુરાઈ પર અચ્છાઇની જીતનો તહેવાર છે. જો કે વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે, પરંતુ ચૈત્ર અને આસો નવરાત્રીનું ખૂબ મહત્વ છે. આસો નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગા અને તેના નવ ભવ્ય સ્વરૂપોની પૂજા … Read more

પવન કલ્યાણની દીકરીએ તિરુપતિ મંદિર જતા પહેલા શા માટે સહી કરવી પડી? કારણ છે આ નિયમ

તિરુપતિ મંદિરના પ્રસાદ લાડુ વિવાદ બાદ અભિનેતામાંથી રાજકારણી બનેલા DyCM પવન કલ્યાણે 11 દિવસની તપસ્યા લીધી હતી. આ સંબંધમાં આંધ્ર પ્રદેશના DyCM પવન કલ્યાણ 1 ઓક્ટોબરે મોડી રાત્રે તિરુમાલા મંદિર પહોંચ્યા હતા. તે મંદિર સુધી પહોંચવા માટે 3500 પગથિયાં ઉઘાડપગે ચડ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર DyCMના વીડિયો અને ફોટોઝ પણ વાયરલ થઈ રહ્યા … Read more