ADVERTISEMENT
ADVERTISEMENT

સલમાન ખાનની બે પાંસળી તૂટી, ભયંકર દર્દ વેઠી રહ્યો છે અભિનેતા

સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ છે તેવા સમાચાર વાયુવેગે ફેલાતા ખુદ એકટરે આ અંગેનો ખુલાસો કર્યેા છે અને જણાવ્યું છે કે તેની બે પાંસળીઓ તૂટી ગઈ છે જેના કારણે તે પીડામાં છે.સલમાન ખાન બોલિવૂડનો સ્ટાર છે. હાલમાં જ સલમાન ખાને એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં તે પાંસળીના દુખાવાથી કણસતો જોવા મળ્યો હતો. જે બાદ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ઈન્દિરા ગાંધીના જીવન આધારિત ફિલ્મોએ હંમેશા ‘કટોકટી’ વેઠી છે

દેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનું રાજકીય અને અંગત જીવન હંમેશા ઉત્સુકતાનું કારણ રહ્યું છે. મજબૂત નિર્ણયો લેનારાં વડાપ્રધાન હોવાની સાથે ઈન્દિરા ગાંધીને કટોકટી લાદવા માટે પણ યાદ કરવામાં આવે છે. તેમના જીવન આધારિત ફિલ્મો ઓડિયન્સને વર્ષોથી ગમતી રહી છે, પરંતુ બહુ ઓછા લોકોએ ફિલ્મ બનાવવાની હિંમત કરી છે. કારણ કે, ઈન્દિરા ગાંધીના જીવન આધારિત … Read more

કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ના કપરા ચઢાણ, રિલીઝ ડેટ મોકૂફ, જાણો શું છે વિવાદ?

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ પહેલા 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળવાને કારણે તે મોકૂફ થઈ ગઈ હતી. કંગનાએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી છે. કંગનાની આ ફિલ્મ 1975 દેશમાં સર્જાયેલી રાજકીય ઉથલપાથલ પર આધારિત … Read more

‘Stree 2’ બોક્સ ઓફિસ બાદ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા આવી રહી છે, જાણો કયારે અને કેવી રીતે જોઈ શકાશે

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. લગભગ અત્યાર સુધી તેણે 500 કરોડનો વકરો કરી લીધો છે. ત્યારે હવે બોક્સ ઓફિસ બાદ આ ફિલ્મ ઓટીટી પર ધુમ મચાવવા આવી રહી છે. જો તમે સ્ત્રી 2 ને જોયા પછી ફરી વાર તેને ઓટીટી પર … Read more

69 વર્ષની ઉમરે સાઉથ સુપર સ્ટાર કમલ હાસને અમેરિકાની કોલેજમાં એડમિશન લીધું, AI અંગે અભ્યાસ કરશે

ઇન્ડિયન, ચાચી 420, અપ્પુ રાજા સહિત અનેક ફિલ્મો આપનાર અભિનેતા રાજનેતા કમલ હાસન 69 વર્ષની ઉમરે હવે કોલેજમાં એડમિશન લીધું છે. તેં અમેરિકામાં 90 દિવસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ) નો અભ્યાસ કરશે. નવી ટેકનોલોજી વિશે જાણવામાં રસ ધરાવતા અભિનેતા કમલ હાસન હવે થોડો સમય માટે અભિનય અને રાજકારણ માંથી બ્રેક લેશે અને અમેરિકામાં અભ્યાસ કરશે. … Read more

બૉર્ડર 2માં હવે દિલજિત દોસંજની થઈ એન્ટ્રી

૧૯૯૭માં આવેલી જબરદસ્ત વૉર-ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ ‘બૉર્ડર 2’ ૨૭ વર્ષ પછી બની રહી છે ત્યારે લેટેસ્ટ સમાચાર એ છે કે ઍક્ટર અને સિંગર દિલજિત દોસંજ હવે આ ફિલ્મ સાથે જોડાયો છે. ‘બૉર્ડર 2’માં મુખ્ય ભૂમિકામાં સની દેઓલ છે અને આ મહિને વરુણ ધવનની આ ફિલ્મમાં એન્ટ્રી થઈ હતી. ‘બૉર્ડર’ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ વખતે રાજસ્થાનના લોન્ગેવાલામાં … Read more

ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા, આવનાર બાળક માટે આશીર્વાદ લીધા

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. બંને પોતાની નવી સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે બંને આવનારા બાળક માટે આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા. આ દરમિયાન બંને ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. રણવીરે ક્રીમ કલરનો કુર્તો પાયજામા પહેર્યો હતો. જ્યારે દીપિકાએ ગ્રીન કલરની સાડી પહેરી હતી. બંને એકબીજાનો હાથ પકડીને … Read more

‘કૉલ મી બે’ સિરીઝમાં કિયારા અડવાણીના વાયરલ લગ્નની મુવમેન્ટને રી-ક્રિએટ કરી, ચાહકોએ અનન્યાને કરી ટ્રોલ

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી અનન્યા પાંડેની પહેલી વેબ સિરીઝ ‘કૉલ મી બે’ રિલીઝ થઈ ગઈ છે. અનન્યા તેની સિરીઝને કારણે ઘણી ચર્ચામાં છે. આમાંથી અનન્યા પાંડે કિયારા અડવાણીના લગ્નની મુવમેન્ટને ફરીથી બનાવવામાં આવી રહી છે. કિયારા અડવાણી ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નગ્રંથીથી જોડાયા છે. બ્રાઇડલ એન્ટ્રી હોય કે મંડપ પર હાથ જોડીને … Read more

શું કપિલ માં જોવા મળતો આ કોમેડિયન સલમાન ખાનના શોમાં ભાગ લેશે!

વિશે ચાહકોની ઉત્તેજના વધી રહી છે. Salman Khan શોના પ્રોમોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ દરમિયાન એક કોમેડિયનનું નામ સામે આવ્યું છે, જે Kapil Sharma નો શો છોડીને બિગ બોસનો ભાગ બનવા જઈ રહ્યો છે. ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 18’ ટૂંક સમયમાં વાપસી કરવા જઈ રહ્યો છે. સલમાન ખાને શોના પ્રોમોનું શૂટિંગ શરૂ કરી દીધું … Read more

તારક મહેતા કા ઉલ્ટા…’બબીતા ​​જી’ કરોડોની માલકીન

તારક મહેતા કા ઉલ્ટા…’બબીતા ​​જી’ કરોડોની માલકીન છે, એક એપિસોડની ફી સાંભળીનેચોંકી જશો! Tarak Mehta Ka Ooltah Chashmah ની બબીતાજી દરેક ઘરમાં ખૂબ જ લોકપ્રિય છે. તે એક એપિસોડ માટે તગડી ફી લે છે, જે સાંભળીને તમને આંચકો લાગશે. ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના … Read more