ADVERTISEMENT
ADVERTISEMENT

‘પુષ્પા 2’એ રિલીઝ પહેલાં જ કરી લીધી બમ્પર કમાણી

270 કરોડમાં વેચાયા ઓટીટી રાઇટ્સ, ફિલ્મના બજેટનો અડધો ખર્ચ નીકળી પણ ગયો‘પુષ્પા 2’ આ વર્ષે 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને ફિલ્મના ઓટીટી રાઇટ્સ રિલીઝના ઘણા મહિના પહેલા વેચાઈ ગયા છે. આ ડીલ સાથે નિર્માતાઓએ ફિલ્મના બજેટનો અડધો ખર્ચ કાઢી લીધી છે. આ વર્ષે ઘણી મોટી ફિલ્મો આવી રહી છે અને આમાંથી એક છે અલ્લુ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

નકલી બેબી બમ્પની અફવાઓ સાચી કે ખોટી?

Deepika Ranveerએ તેમના પ્રથમ મેટરનિટી ફોટોશૂટનો ખુલાસો કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ ફોટોશૂટ સાથે દીપિકા-રણવીરે નકલી બેબી બમ્પની અફવાઓને પણ ફગાવી દીધી છે. અહીં જુઓ આ કપલની સુંદર તસવીરો… બોલિવૂડના પાવર કપલ અને ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમના પ્રથમ બાળકના સ્વાગત માટે સંપૂર્ણ તૈયારી … Read more

હેમા કમિટિનો રિપોર્ટ જોઈ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડનું તૂટ્યું દિલ

Salman Khan‘ ની એક્સ ગર્લફ્રેન્ડે હવે હેમા કમિટીના રિપોર્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હાલત જોઈને અભિનેત્રીએ બોલિવૂડના દફન રહસ્યો પણ જાહેર કર્યા છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કાળું સત્ય હવે દુનિયાની સામે આવી રહ્યું છે. મોટા સેલેબ્સની હરકતો જોઈને આખી દુનિયા ચોંકી ગઈ છે. તે જ સમયે, હવે હેમા કમિટીના રિપોર્ટ પર … Read more

સલમાન ખાન બાદ આ પંજાબી સિંગરના ઘરે ઝડપી ફાયરિંગ,લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

પંજાબી સિંગર Ap Dhillon ના ઘરે ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. કેનેડામાં સિંગરના ઘરે લોરેન્સ બિશ્નોઈ ગેંગે ગોળીબાર કર્યો હતો. તાજેતરમાં કેનેડાના વેનકુવરમાં પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. વિક્ટોરિયા આઇલેન્ડ પર બનેલી આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. એપી ધિલ્લોનનું ઘર અહીં છે. ગોળીબાર બાદ સુરક્ષા એજન્સીઓ હવે આ મામલાની … Read more

અભિનેતા ચાહકો માટે ‘ભગવાન’,વર્ષોથી એક પરિવારને આપે છે સાથ

સાઉથના એક લોકપ્રિય અભિનેતાને લઈને એક રસપ્રદ ઘટના સામે આવી છે. એક અભિનેતા લગભગ 11 વર્ષથી તેના મૃત ફેનના સમગ્ર પરિવારની જવાબદારી નિભાવી રહ્યો છે. હવે ચાલો જાણીએ કે તે કોણ છે? દક્ષિણની સેલિબ્રિટીઓ તેમના સારા વર્તન અને જીવંતતા માટે જાણીતી છે. અહીંના પુરૂષ કલાકારો તેમના સહ-અભિનેતાઓ સાથે માત્ર યોગ્ય વર્તન જ નથી કરતા પરંતુ … Read more

વેબસિરીઝ IC 814: The Kandahar Hijack’ આવી વિવાદોમાં, સરકારે મોકલી નોટીસ, મુસ્લિમ હાઈજેકર્સને હિન્દુ નામ સાથે દર્શાવ્યા

નેટફ્લિક્સ પર તાજેતરમાં રજૂ થયેલ વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ વિવાદોમાં આવી છે. આ વેબ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. પીઆઈએલમાં ઉલ્લેખ કરાયો છે કે, વિમાનના અપહરણમાં સામેલ મુસ્લિમ આતંકવાદીઓને હિંદુઓના નામ આપીને વાસ્તવિક ઓળખ તોડી-મરોડીને બતાવવામાં આવી છે. વેબ સિરીઝના ડાયરેકટર અનુભવ સિન્હા પર દેશ વિરુદ્ધની … Read more

કેનેડામાં પંજાબી સિંગર AP Dhillon ના ઘરની બહાર ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ-રોહિત ગેંગે લીધી જવાબદારી

કેનેડામાં જાણીતા પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. આની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગે લીધી છે. આને લગતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રખ્યાત પંજાબી સિંગર AP Dhillonના ઘરની બહાર ઝડપી ફાયરિંગની ઘટના સામે આવી … Read more

રિયલ લાઈફમાં 2 દિકરાનો બાપ છે વનરાજ, પત્ની સુંદરતામાં અનુપમાને આપે છે ટકકર

સુધાંશુ પાંડે બોલિવુડ ફિલ્મ, વેબ સિરીઝ, મ્યુઝિક વીડિયો, ટીવી સિરીયલ તેમજ તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.સુધાંશુ પાંડે ચાર વર્ષથી સ્ટાર પ્લસની નંબર વન સીરિયલ ‘અનુપમા’નો ભાગ છે, પરંતુ હવે તેણે આ શો છોડી દીધો છે. તો આજે આપણે વનરાજના રિયલ પરિવાર વિશે વાત કરીશું. ટીવી શો ‘અનુપમા’ને ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. … Read more

સલમાનથી પણ સવા શેર છે બોડીગાર્ડ ‘શેરા’, કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો

સલમાન ખાનના બોર્ડીગાર્ડ શેર એક સ્ટાર જેવી લાઈફ જીવે છે. તે માત્ર સારી કમાણી કરતો નથી પરંતુ એક લગ્ઝરી લાઈફ પણ જીવે છે. હાલમાં શેરાએ કરોડો રુપિયાની કાર ખરીદી છે. બોલિવુડના સ્ટાર તો કરોડો રુપિયાના માલિક છે. આ સાથે તેના બોડીગાર્ડ પણ કરોડો રુપિયાની કાર લઈને ફરે છે. સુપરસ્ટાર સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ નવી લક્ઝરી … Read more

લગ્ન પહેલા પ્રેગ્નેટ થઈ હતી અભિનેત્રી, ટીવી શોથી લઈ બોલિવુડમાં આપી ચૂકી છે હિટ ફિલ્મ, આવો છે પરિવાર

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા જે આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે, તે તેના અભિનય કરતાં તેની વાતોને લઈ વધુ ચર્ચામાં રહે છે. જો કે તેના ચાહકોને પણ તેની સ્ટાઈલ ખુબ પસંદ આવે છે. અભિનેત્રી નેહા ધૂપિયાનો જન્મ 27 ઓગસ્ટ 1980ના રોજ કોચીમાં થયો હતો. આજે તેમના જન્મદિવસ પર અમે તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો … Read more