ADVERTISEMENT
ADVERTISEMENT

દિગ્દર્શકનો ફોન ન ઉપાડવો ચિત્રાંગદા સિંહને ભારે પડ્યો સુપરહિટ ફિલ્મ ગેંગસ્ટર હાથમાંથી નીકળી ગઈ

સુપરહિટ ફિલ્મ ગેંગસ્ટર હાથમાંથી નીકળી ગઈચિત્રાંગદા સિંહ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ ફોન ન ઉપાડવાને કારણે એક મોટી ફિલ્મ તેના હાથમાંથી જતી રહી.ચિત્રાંગદા સિંહ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેણે બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેના કારણે તેને એક અલગ ઓળખ મળી છે. 90ના દાયકામાં ચિત્રાંગદાનું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

‘તેમને પેનિક એટેક આવે છે’, કંગના રનૌતે જયા બચ્ચનને ટોણો માર્યો

સાંસદ અને નિર્માતા કંગના રનૌતે ફરી એક ઈન્ટરવ્યુમાં જયા બચ્ચન સામે નિશાન સાધ્યા છે. જયા બચ્ચનના નામમાં અમિતાભ બચ્ચન ઉમેરવા અને તેના પછીની પ્રતિક્રિયા પર, અભિનેત્રીએ કહ્યું કે તેને પેનિક એટેક આવે છે.બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ મોકૂફ રાખવામાં આવી છે. હવે તે 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે નહીં. પરંતુ તેમના વિવાદાસ્પદ નિવેદનો અટકી રહ્યા … Read more

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા અમદાવાદ આઈઆઈએમની સ્ટુડન્ટ બની

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાને આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન મળ્યું છે. તેની પોસ્ટ મુજબ તેણે કેટ ક્લિયર કરી ત્યાં એડમિશન લીધું છે. નવ્યાએ આની નવી ઝલક બતાવી છે અને પરીક્ષા પાસ કરવામાં મદદ કરનાર તેના શિક્ષકનો આભાર માન્યો છે.અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ આઈઆઈએમ અમદાવાદમાં એમબીએ પ્રોગ્રામમાં એડમિશન … Read more

ફિલ્મ ઈમરજન્સીનો વિવાદ વધતા રિલીઝ ટળી

6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ હવે ક્યારે થશે તે નક્કી નહીકંગના રનૌતની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીને લઈને વિવાદ વધી રહ્યો છે. આ ફિલ્મને લઈ કંગનાને ધમકીઓ મળી રહી છે કે તે ફિલ્મ રિલીઝ ન કરે. તેવામાં હવે ફિલ્મની રિલીઝ પર પણ મુસીબત આવી ગઈ છે. બોલીવુડ અભિનેત્રી અને પોલિટિશિયન કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી તેની … Read more

ટાઈગર શ્રોફ કામ વગરનો થઈ ગયો

સતત ફ્લોપ એક્ટરે ફી પણ ઘટાડી તોયે કોઈ કામ આપવા તૈયાર નથી બડે મિયા છોટે મિયાં આ વર્ષની મચ અવેટેડ ફિલ્મોમાંથી એક હતી. ફિલ્મને બનાવવામાં 350 કરોડ રૂપિયાનું બજેટ લાગ્યું. આ હાઈઓક્ટેન એક્શન ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન અને સોનાક્ષી સિન્હા હતા. ફિલ્મ ડિઝાસ્ટર સાબિત થઈ. ફિલ્મ ફ્લોપ થતાં જ બંને એક્ટર અક્ષય … Read more

હવે બૉલિવૂડનો આ એક્ટર ચડશે ઘોડીએ, ગર્લફ્રેન્ડને ફિલ્મી સ્ટાઇલમાં કર્યું પ્રપોઝ

રાજ કપૂર (Raj Kapoor)ના પૌત્ર અને બૉલિવૂડ અભિનેતા આદર જૈન (Aadar Jain) ટૂંક સમયમાં તેની પ્રથમ ક્રશ અને ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી (Alekha Advani) સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ગયા વર્ષે દિવાળી દરમિયાન આદરે પ્રેમિકા અલેખા સાથેના સંબંધોને સત્તાવાર બનાવ્યો હતો. હવે બંનેની સગાઈ (Aadar Jain Engagement) થઈ ગઈ છે. આદર જૈને એકદમ ફિલ્મી સ્ટાઇલમાં … Read more

કંગનાની ફિલ્મ ઇમર્જન્સીની રિલીઝ ટળી ગઈ: સેન્સર બોર્ડથી સર્ટિફિકેટ મળ્યું નથી

કંગના રનૌતની વિવાદાસ્પદ ફિલ્મ ‘ઇમર્જન્સી’ની રિલીઝ ટળી ગઈ છે, કારણ કે આ ફિલ્મને હજી સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળ્યું નથી. કંગનાએ આ પહેલાં જ જણાવ્યું હતું કે સેન્સર બોર્ડના સભ્યોને થોડા દિવસોથી ધમકીઓ મળી રહી છે. આ ફિલ્મમાં કંગના રનૌત ભૂતપૂર્વ વડાં પ્રધાન દિવંગત ઇન્દિરા ગાંઘીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મનું ડિરેક્શન પણ તેણે કર્યું … Read more

દૃષ્ટિ ધામી પહેલી વાર મમ્મી બનવાની છે, શૅર કરી બેબી-શાવરની તસવીરો

ગુજરાતી ઍક્ટ્રેસ દૃષ્ટિ ધામી પહેલી વાર મમ્મી બનવા જઈ રહી છે અને તેણે પોતાના બેબી-શાવરની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. દૃષ્ટિએ ૨૦૧૫ની ૨૧ ફેબ્રુઆરીએ બિઝનેસમૅન નીરજ ખેમકા સાથે લગ્ન કર્યાં હતાં. ૪૦ વર્ષની દૃષ્ટિ છેલ્લે ગયા વર્ષે વેબ-સિરીઝ ‘દુરંગા’માં દેખાઈ હતી. દૃષ્ટિએ શરૂઆત મૉડલિંગ અને મ્યુઝિક-વિડિયોથી કરી હતી અને પછી ૨૦૦૭માં તે ટીવી-સિરિયલ … Read more

મૈં ઇતની ખૂબસૂરત દિખતી હૂં કિ બર્દાશ્ત નહીં કર પાઓગે

શ્રદ્ધા કપૂરે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી એ પછી એના કમેન્ટ્સ સેક્શનમાં મસ્તીનો માહોલ છવાઈ ગયો. શ્રદ્ધા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ પૉપ્યુલર છે અને ‘સ્ત્રી 2’ની સફળતા પછી તો તેના ફૉલોઅર્સની સંખ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પણ વધી ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર આવા જ એક ફૉલોઅરે શ્રદ્ધાને કમેન્ટમાં કહ્યું કે તારા આધાર કાર્ડનો … Read more

૪૯ વર્ષની થયેલી શોલેનો સ્પેશ્યલ શો યોજાયો મુંબઈમાં

શનિવારની સાંજે હિન્દી ફિલ્મજગતની આઇકૉનિક ફિલ્મ ‘શોલે’નું મુંબઈમાં મોટા પડદે પુનરાગમન થયું. ૧૯૭૫ની ૧૫ ઑગસ્ટે રિલીઝ થયેલી ‘શોલે’ને ૪૯ વર્ષ પૂરાં થયાં છે ત્યારે આ ફિલ્મની લેખક બેલડી સલીમ-જાવેદના શાશ્વત વારસાને સેલિબ્રેટ કરવા ‘શોલે’નું વન-ટાઇમ સ્પેશ્યલ સ્ક્રીનિંગ કોલાબાના રીગલ થિયેટરમાં રાખવામાં આવ્યું હતું. સોશ્યલ મીડિયા પર આ સ્ક્રીનિંગની આગોતરી જાણકારી આપવામાં આવી હતી, જેને પગલે … Read more