જુનિયર એનટીઆરની ‘દેવરા પાર્ટ 1’નું ટ્રેલર આજે થશે રિલીઝ

Junior NTR ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Devra Part 1’ની પ્રથમ ઝલક આજે ઉપલબ્ધ થશે. ચાલો જાણીએ કે તેનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે. Junior NTR અને Janhvi Kapoorની આગામી ફિલ્મ ‘દેવરા પાર્ટ 1’ વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ છે. આ ફિલ્મના પોસ્ટરો અને ગીતોએ પહેલાથી જ ‘દેવરા પાર્ટ 1’ માટે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. ‘RRR’ની … Read more

‘આગ્રા’ ફિલ્મમાં એક્ટ્રેસે બોલ્ડનેસની હદ કરી પાર

અનુષ્કાની બહેને ઓટીટી પર મચાવી ધૂમ,રૂહાની શર્માએ આપ્યા બેબાક ઈન્ટિમેટ સીન જ્યારે રૂહાની શર્માની પ્રથમ હિન્દી ફિલ્મ ‘આગ્રા’ના ઇન્ટિમેટ સીન લીક થયા હતા, ત્યારે નેટીઝન્સે હોબાળો મચાવ્યો હતો. લોકોએ તેને રણબીર કપૂરની ‘એનિમલ’ કરતાં 100 ગણી વધુ વિવાદાસ્પદ ગણાવી હતી, પરંતુ રૂહાની શર્માને લાગ્યું કે આટલું જોખમ આર્ટ ફિલ્મ માટે લઈ શકાય છે. પરિણામે, અનુષ્કા … Read more

ગણેશ વિસર્જનમાં ડાન્સ કરતાં-કરતાં સલમાન ખાનને પાંસળીમાં થયો દુખાવો, શેર કર્યો VIDEO

સલમાને થોડાં દિવસો પહેલાં ફેન્સ સાથે એ વાત શેર કરી હતી કે એક ફિલ્મનાં શૂટિંગ દરમિયાન ઇજા થઇ છે. બન્ને પાંસળીઓ તૂટી ગઇ છે. લેટેસ્ટમાં સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા પછી ફેન્સ સલમાનને લઇને ચિતિંત છે. વીડિયોમાં સલમાન ખાનને જોયા પછી એવું લાગી રહ્યું છે કે પાંસળીઓમાં થતાં દુખાવાને કારણે … Read more

મુકેશ અંબાણી દીપિકા પાદુકોણને મળવા હોસ્પિટલ પહોંચ્યા, નાનકડી પરીને આપ્યા આશિર્વાદ;

અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ખુશીનો માહોલ છે. દીપિકા અને રણવીર માતા-પિતા બન્યા છે. દીપિકાએ 8 સપ્ટેમ્બરે HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. આ સમાચાર સામે આવતા જ સ્ટાર્સના ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. સોશિયલ મીડિયા પર તમામ લોકોએ અભિનંદન આપ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દીપિકા અને તેની … Read more

રશ્મિકા મંદાન્ના બની અકસ્માતનો શિકાર, પોસ્ટ કરીને કહ્યું ક્યારે શું થઈ જાય ખબર નહીં !

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની એક સુંદર તસવીર પોસ્ટ કરી છે અને જણાવ્યું છે કે ગયા મહિને તેનો અકસ્માત થયો હતો, જેના કારણે તે ડૉક્ટરની સલાહને અનુસરીને ઘરે જ રહી રહી છે. અભિનેત્રીએ તેના ચાહકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું હતું. સાઉથની ફિલ્મોની સુંદર અભિનેત્રી રશ્મિકા મંદાન્ના થોડા જ સમયમાં રાષ્ટ્રીય ક્રશ બની … Read more

એક સમયે કંગનાના જે બંગલામાં બુલડોઝર ચાલ્યું હતુ ‘તે બંગલો કરોડમાં વેચાયો, હવે કોણ છે માલિક જાણો

ઈમરજન્સીની રિલીઝ પર થઈ રહેલા વિવાદ વચ્ચે કંગના સાથે જોડાયેલ એક સમાચાર ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, કંગનાએ મુંબઈના સૌથી પોશ વિસ્તારમાં સ્થિત પોતાનો બંગલો 32 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. કંગનાએ આ બંગલો 2017માં ખરીદ્યો હતો. બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીને લઈ ચર્ચામાં છે. શરુઆતથી આ ફિલ્મ વિશે વાત … Read more

તૃપ્તિ ડિમરીની લચક જોઈ નોરા સાથે થઈ સરખામણી

આ દિવસોમાં તૃપ્તિ ડિમરી તેની આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. તેની તાજેતરની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ રિલીઝ થયા પછી, તૃપ્તિએ તેના આગામી પ્રોજેક્ટ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ પર કામ શરૂ કર્યું છે, જેમાં તેની સાથે રાજકુમાર રાવ જોવા મળશે. રણબીર કપૂર અને વિકી કૌશલ બાદ હવે તૃપ્તિ આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે સ્ક્રીન પર રોમાન્સ … Read more

અમેરિકન સિંગર સેલેના ગોમેઝ ક્યારેય માતા નહીં બની શકે

32 વર્ષની ગાયિકાની પીડા છતી થઈ, હવે સરોગસી કે બાળક દત્તક લેવાનો એકમાત્ર સહારો અમેરિકન સિંગર સેલેના ગોમેઝે એવો ખુલાસો કર્યો છે, જેને જાણીને તેના ફેન્સ નિરાશ થઈ જશે. તેણે કહ્યું છે કે તે ક્યારેય પોતાના બાળકોને જન્મ આપી શકશે નહીં. તેણે આ પાછળનું દર્દનાક કારણ પણ જાહેર કર્યું છે. સરોગસી અથવા બાળક દત્તક લેવાનો … Read more

આ અભિનેત્રીએ 9 ફ્લોપ ફિલ્મો આપી છે, વૈભવી જીવન જીવે છે, આહાર નિષ્ણાત પર દર મહિને 1 લાખ રૂપિયા ખર્ચે છે, જાણો તેની નેટવર્થ કેટલી છે

તાપસી પન્નુ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તે લક્ઝરી લાઈફસ્ટાઈલ એન્જોય કરે છે. તાપસી કરોડોમાં કમાણી કરે છે. તે પોતાની ફિટનેસ અને ફેશન સ્ટેટમેન્ટ પર પણ ઘણો ખર્ચ કરે છે. એકવાર તાપસીએ કહ્યું હતું કે તે તેના ડાયટ પર 1 લાખ રૂપિયા ખર્ચે છે. તાપસી પન્નુની નેટવર્થ કેટલી છે? સીએનબીસીના રિપોર્ટ અનુસાર તાપસીની કુલ સંપત્તિ 50 … Read more

સોહેલ ખાનને નવો પ્રેમ મળી ગયો

મોડી રાત્રે એક મિસ્ટ્રી ગર્લ સાથે દેખાતા ફેન્સમાં નવી ચર્ચા સોહેલ ખાન મોડી રાત્રે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો, જેના પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તેની પત્ની સીમા સજદેહ બાદ તેને ફરી એકવાર નવો પ્રેમ મળ્યો છે.લાંબા લગ્ન જીવન બાદ સોહેલ ખાન અને સીમા સજદેહ બે વર્ષ પહેલા 2022માં સત્તાવાર રીતે … Read more