કૅટરિના કૈફે ખરીદી ૪ કરોડ રૂપિયાની ગાડી
કૅટરિના કૈફ ગઈ કાલે તેની નવીનક્કોર ગાડીમાં મુંબઈના રસ્તાઓ પર જોવા મળી હતી. કૅટરિનાએ ખરીદેલી નવી કાર રેન્જ રોવર બ્રૅન્ડની સફેદ રંગની ૩.૦ ઑટોબાયોગ્રાફી મૉડલની છે, જેની કિંમત ચાર કરોડ રૂપિયા જેટલી છે.
કૅટરિના કૈફ ગઈ કાલે તેની નવીનક્કોર ગાડીમાં મુંબઈના રસ્તાઓ પર જોવા મળી હતી. કૅટરિનાએ ખરીદેલી નવી કાર રેન્જ રોવર બ્રૅન્ડની સફેદ રંગની ૩.૦ ઑટોબાયોગ્રાફી મૉડલની છે, જેની કિંમત ચાર કરોડ રૂપિયા જેટલી છે.
૧૯૯૭માં આવેલી જબરદસ્ત વૉર-ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ ‘બૉર્ડર 2’ ૨૭ વર્ષ પછી બની રહી છે ત્યારે લેટેસ્ટ સમાચાર એ છે કે ઍક્ટર અને સિંગર દિલજિત દોસંજ હવે આ ફિલ્મ સાથે જોડાયો છે. ‘બૉર્ડર 2’માં મુખ્ય ભૂમિકામાં સની દેઓલ છે અને આ મહિને વરુણ ધવનની આ ફિલ્મમાં એન્ટ્રી થઈ હતી. ‘બૉર્ડર’ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ વખતે રાજસ્થાનના લોન્ગેવાલામાં … Read more
આજથી ગણેશોત્સવ શરૂ થયો છે, પણ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગઈ કાલે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં. રણવીર-દીપિકા આ મહિને પેરન્ટ્સ બનવાનાં છે.
દર વર્ષે ગણેશોત્સવની શરૂઆતથી જ મુંબઈના દરેક પ્રખ્યાત ગણેશ પંડાલોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ ગણેશ પંડાલોમાં સૌથી પ્રખ્યાત છે મુંબઈમાં સ્થિત લાલબગચા રાજા (Kartik Aaryan visits Lalbaugcha Raja) જેને જોવા માટે મોટા મોટા રાજનેતાઓથી લઈને બૉલિવૂડના સેલેબ્સ પણ પહોંચે છે. આજે ગણેશ ચતુર્થીનો દિવસ 10 દિવસના ગણેશોત્સવનો પહેલો દિવસ છે આ નિમિત્તે … Read more
આનંદો… આનંદો… આનંદો… દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh)ના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. કપલે દીકરીને જન્મ (Deepika Padukone and Ranveer Singh blessed with Baby Girl) આપ્યો છે. ફેન્સ લાંબા સમયથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના માતા-પિતા બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તાજેતરમાં જ કપલે પ્રેગ્નેન્સી ફોટોશૂટ પણ શેર કર્યું હતું, જેના … Read more
ભારતની ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી સિરિયલના જાણીતા અભિનેતાનું મૃત્યુ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away) થતાં ટીવી ઉદ્યોગને મોટો આઘાત લાગ્યો છે. 2000 ના દાયકામાં ભારતીય ટેલીવિઝનના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય સિરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ના અભિનેતા વિકાસ સેઠીનું નિધન … Read more
તાજેતરના સમયમાં એક પછી એક અનેક ફ્લૉપ ફિલ્મો આપ્યા પછી આજે સત્તાવનમી વર્ષગાંઠ પર અક્ષય કુમાર કંઈક નવી જાહેરાત કરવાનો છે. અક્ષયે આ સંકેત શનિવારે ગણેશ ચતુર્થીના દિવસે આપ્યો હતો. અક્ષયે શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં દૈત્યનું પ્રતીક દેખાય છે અને છેલ્લે ડરામણું મ્યાઉં સંભળાય છે. આ વિડિયોની સાથે અક્ષયે લખેલું … Read more
આલિયા ભટ્ટ સામાન્ય રીતે ફોટોગ્રાફરોને પોઝ આપવા માટે ઊભી રહેતી હોય છે, પણ હાલમાં જ પૅપરાઝી અતિઉત્સાહિત થઈ ગયા એને પગલે આલિયા અકળાઈ ઊઠી હતી. પૅપરાઝી એવા ફોટોગ્રાફરોને કહેવાય છે જે ફેમસ વ્યક્તિઓના ફોટો પાડવા તેમનો પીછો કરતા હોય, તે ક્યાંક પહોંચવાની હોય એની ખબર પડે તો એ સ્થળે ગોઠવાઈ જાય. હમણાં બન્યું એવું કે … Read more
પોતાની સુપરહિટ કમર્શિયલ ફિલ્મો કરતાં ‘હાઇવે’, ‘ઉડતા પંજાબ’, ‘રાઝી’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી ફિલ્મોના પાવરફુલ પર્ફોર્મન્સ માટે વધુ જાણીતી આલિયા ભટ્ટ આવતા મહિને પોતાના અભિનય દ્વારા ફરી તરખાટ મચાવશે એવું લાગે છે. ઑક્ટોબરમાં નવરાત્રિ દરમ્યાન, ૧૧ તારીખે નોમના દિવસે આલિયાની આગામી ફિલ્મ ‘જિગરા’ રિલીઝ થવાની છે જેનું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ થયું છે. આ ટ્રેલર પરથી … Read more
સારા અલી ખાને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર ગણપતિબાપ્પા સાથેના પોતાના ફોટો શૅર કરીને બધાને ગણેશ ચતુર્થીની વધાઈ આપી એને પગલે તેનું આવી બન્યું છે અને આવું પહેલી વાર નથી થયું. હિન્દુ તહેવાર ઊજવવા બદલ તેના પર એલફેલ કમેન્ટ્સનો મારો થયો હતો જેને પગલે તેણે ઇન્સ્ટાગ્રામ પર તેનું કમેન્ટ્સ સેક્શન ઑફ કરી દીધું છે. સારાની બાપ્પા સાથેની … Read more