ADVERTISEMENT
ADVERTISEMENT

તૃપ્તિ ડિમરી જયપુર ન પહોંચી શકી એટલે મહિલાઓની સંસ્થા ભડકી

૧૧ ઑક્ટોબરે તૃપ્તિ ડિમરીની ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ ફિલ્મ રિલીઝ થવાની છે. આ વર્ષે ‘બૅડ ન્યુઝ’ બાદ તેની આ બીજી ફિલ્મ છે. રિપોર્ટ અનુસાર ફિલ્મના પ્રમોશન સાથે જોડાયેલી ઍક્ટિવિટીઝના ભાગરૂપે તૃપ્તિ જયપુરમાં FICCI FLO (ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી લેડીઝ ઑર્ગેનાઇઝેશન)ના કાર્યક્રમમાં જવાની હતી. સાડાપાંચ લાખ રૂપિયા લઈ લીધા હોવા … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

કાસ્ટિંગ કાઉચનો ભોગ બનીને મુંજ્યાના ઍક્ટર અભય વર્માએ છોડી દીધું હતું મુંબઈ

હૉરર-કૉમેડી ફિલ્મ ‘મુંજ્યા’માં બિટ્ટુનું મુખ્ય પાત્ર ભજવીને લોકોનું ધ્યાન ખેંચનાર અભિનેતા અભય વર્માએ મુંબઈના પોતાના શરૂઆતના દિવસો યાદ કર્યા હતા. ઍક્ટરે ખુલાસો કર્યો હતો કે એક વખત તે કોઈ મીટિંગ માટે ગયો હતો અને ત્યાં કાસ્ટિંગ કાઉચનો શિકાર બન્યો હતો. કાસ્ટિંગ કાઉચ એટલે કામ માગવા આવેલી વ્યક્તિ પાસે કામના બદલામાં સેક્સ્યુઅલ ફેવર માગવામાં આવે એ. … Read more

‘મારી સૌથી મોટી પ્રેરણા…’ નતાશા સાથે છૂટાછેડા બાદ હાર્દિકે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લે શ્રીલંકા સામેની T20 સીરીઝ દરમિયાન એક્શનમાં જોવા મળ્યો હતો, ત્યારથી તે લાંબા બ્રેક પર છે. પરંતુ હાર્દિક પંડ્યા હવે ફરી એકવાર મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે. હાર્દિક પંડ્યાને બાંગ્લાદેશ સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આ રાઈટ હેન્ડના ઓલરાઉન્ડરે … Read more

કપિલ શર્મા શો ‘વલ્ગર’ અને ખુદ કપિલ અસંસ્કારી : મુકેશ ખન્નાની કડવી કોમેન્ટ

મુકેશ ખન્ના મનોરંજનની દુનિયાના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક છે. પોતાનાં અભિનય કૌશલ્યના આધારે તેણે દર્શકોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 90 ના દાયકાનાં લોકોમાં ‘શક્તિમાન’ જેવા સુપરહીરોની ઈમેજ અકબંધ છે. મુકેશને ક્યારેય પોતાની વાતને ટ્વિસ્ટ કરવાનું પસંદ નથી. તે જે પણ કહે છે તે ખૂબ જ સરળ રીતે કહે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં મુકેશ ખન્નાએ કપિલ … Read more

બિગ બોસ 18ની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ, નિયા શર્માને એક દિવસના મળશે રૂ. 5.40 લાખ !

ટેલિવિઝનનો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 18’ 6 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. શોમાં આવવા માટે ઘણા કન્ટેસ્ટન્ટના નામ સતત સામે આવી રહ્યા છે. આ સીઝનની પ્રથમ કન્ફર્મ કન્ટેસ્ટન્ટ નિયા શર્મા બનવા જઈ રહી છે, જે ‘સુહાગન ચૂડેલ’, ‘એક હજારોં મેં મેરી બેહના હૈ’ અને ‘નાગીન’ જેવા શોથી ફેમસ થઇ છે. નિયા શર્મા આ … Read more

તેલંગાનાની મંત્રીએ સામંથા પાસે માંગી માફી, નાગા સાથે ડાયવોર્સને લઈને આપ્યુ હતુ વિવાદિત નિવેદન

કેટીઆરને સામંથા-નાગા છુટાછેડા સાથે જોડવાને લઈને તેલંગાનાના મંત્રીએ માફી માંગી લીધી છે. તેમણે કહ્યુ કે તેઓ કોઈપણ શરત વગર પોતાની ટિપ્પણી પરત લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બાબતે એ સમયે પ્રશ્ન ઉભો થયો હતો કે જ્યારે તેલંગાનાના વન મંત્રી કોંડા સુરેખાએ ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કેટી રામા રાવ પર ગંભીર આરોપ લગાવ્યો હતો … Read more

ગોવિંદાને ગોળી લાગવાની ઘટના રહસ્યમય : અન્ય એક શખ્સ પણ હાજર હતો

બોલિવૂડ એક્ટર ગોવિંદા મંગળવારે સવારે આકસ્મિકરૂપે ગોળીથી ઘાયલ થયાં હતાં. ગોવિંદાએ એક નિવેદન જારી કરીને તેનાં ચાહકોને જણાવ્યું કે ડોક્ટરોએ ગોળી કાઢી નાખી છે અને તે તેનાં ચાહકોના પ્રેમ અને ભગવાનના આશીર્વાદથી તે ઠીક છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અભિનેતાને મળવા હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન ટીમે ગોવિંદા પાસેથી ઘટના અંગે માહિતી લીધી હતી. અહેવાલ … Read more

ક્યારેક ખેડૂતો તો ક્યારેક રાહુલ ગાંધી., હવે બાપુ પર સીધી ટિપ્પણી! Kangana Ranaut ના નિવેદનથી હોબાળો

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) અવારનવાર પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કંગના અવારનવાર કંઈક એવું બોલે છે જેનાથી વિવાદ સર્જાય છે. આ સમયે અભિનેત્રી ફરી ચર્ચામાં છે. મંડી લોકસભા સીટના સાંસદ કંગના રનૌતે (Kangana Ranaut) તાજેતરમાં એટલે કે 2 ઓક્ટોબરે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં અભિનેત્રીએ ભારતના પૂર્વ PM લાલ … Read more

હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાના 70 દિવસ પછી નતાશા ભાભીએ જાહેર કર્યો દિલનો હાલ, બોલી- મને તારી જરૂરત.

નતાશા અને હાર્દિક પંડ્યા કાયમ માટે અલગ થઈ ગયા છે. બંને 4 વર્ષ પહેલા એકબીજાના પ્રેમમાં પાગલ હતા અને 4 વર્ષ બાદ બંનેના સંબંધોમાં તિરાડ આવી અને તેઓ કાયમ માટે અલગ થઈ ગયા. ઘણીવાર એવું કહેવામાં આવ્યું કે નતાશા હાર્દિકને ખૂબ પ્રેમ કરતી હતી, બંને એકબીજા વગર રહી શકતા ન હતા, પરંતુ અચાનક શું થયું … Read more

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોનુએ શૂટિંગ સેટ પરથી ફોટો શેર કરી, ઈમોશનલ નોટ લખી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોનુ ભિડે એટલે કે,અભિનેત્રી પલક સિંધવાનીએ સેટ પર છેલ્લો દિવસ કેવો પસાર થયો હતો. તેની ઝલક ચાહકો સાથે શેર કરી હતી. અભિનેત્રીએ કેપ્શન પણ આપ્યું છે. ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનું ભિડેનું પાત્ર નિભાવનારી ફેમસ અભિનેત્રી પલક સિંધવાની હાલમાં ચર્ચામાં છે. પોતાનો છેલ્લા એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ … Read more