આ સિરિયલ કલાકારો ગણપતિ બાપ્પાના સ્વરૂપમાં પોહ્ચ્યા લોકોના ઘર સુધી, નિભાવી મહત્વની ભૂમિકા

ગણેશ ચતુર્થીના મહોત્સવની લોકો આતુરતાથી રાહ જુએ છે. ગણપતિ બાપ્પાની સ્થાપના કરી ૧૦ દિવસ સુધી તેની પૂજા અર્ચના કરતા હોય છે. ભગવાન ગણેશની વાતો લોકો સુધી પહોંચાડવા માટે ટીવી પર ઘણી ફિલ્મો અને સિરિયલો બનાવવામાં આવી છે. આમાં કામ કરતા કલાકારોને પણ ગણપતિ બાપ્પાના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. ગણેશ ચતુર્થીના આ ખાસ અવસર … Read more

ધોનીની સાઉથની ફિલ્મ ‘ગોટ’માં એન્ટ્રી: થલપતિ વિજય સાથે ધૂમ મચાવશે

જયારે બે સ્ટાર મળે છે તો શું થાય? તહલકો જ મચે.સાઉથની આવનારી ફિલ્મ ‘ગોટ’માં આવુ જ બનશે. ભારતીય ટીમના પુર્વ કેપ્ટન એમ.એસ.ધોની હાલ ચર્ચામાં છે. આ ચર્ચા તેમનાં એક નાના ફિલ્મી રોલને લઈને છે. ધોની સાઉથના મશહુર ફિલ્મ સ્ટાર થલાપતિ વિજયની સાથે નાનકડા રોલમાં નજરે પડશે. ઉલ્લેખનીય છે કે, ભારતને બે વાર વર્લ્ડ ચેમ્પીયન બનાવનાર … Read more

કોણ છે? જેની જીવન કહાની સુપરબોય ઓફ માલેગાંવ

ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024 આજકાલ સમાચારમાં છે, કારણ કે આ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘સુપર બોયઝ ઑફ માલેગાંવ’નું પ્રીમિયર થશે, શા માટે? આવો જાણીએ ફિલ્મ વિશે… કોઈપણ ફિલ્મ ફેસ્ટિવલ સિનેમા જગત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા જ આપણે કોઈપણ ફિલ્મનું પ્રદર્શન જાણી શકીએ છીએ. હાલમાં, ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024 હેડલાઇન્સમાં … Read more

‘બાહુબલી’ કરતા ય વધુ દમદાર નીકળી ‘સ્ત્રી ૨’

રાજકુમાર રાવની ‘સ્ત્રી ૨’ પ્રભાસની ‘બાહુબલી’ને પછાડી, ટોચની ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ચુકી છેરાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘ક્રી ૨’એ ૫૦૦ કરોડનો આંકડો પાર કર્યાને ૩ દિવસ વીતી ગયા છે. આ ફિલ્મની કમાણીએ બધાને ચોંકાવી દીધા છે અને હજુ પણ પોતાનો જાદુ ચલાવી રહી છે.રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી ૨’ની … Read more

સલમાન ખાનની બે પાંસળી તૂટી, ભયંકર દર્દ વેઠી રહ્યો છે અભિનેતા

સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ છે તેવા સમાચાર વાયુવેગે ફેલાતા ખુદ એકટરે આ અંગેનો ખુલાસો કર્યેા છે અને જણાવ્યું છે કે તેની બે પાંસળીઓ તૂટી ગઈ છે જેના કારણે તે પીડામાં છે.સલમાન ખાન બોલિવૂડનો સ્ટાર છે. હાલમાં જ સલમાન ખાને એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં તે પાંસળીના દુખાવાથી કણસતો જોવા મળ્યો હતો. જે બાદ … Read more

ઈન્દિરા ગાંધીના જીવન આધારિત ફિલ્મોએ હંમેશા ‘કટોકટી’ વેઠી છે

દેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનું રાજકીય અને અંગત જીવન હંમેશા ઉત્સુકતાનું કારણ રહ્યું છે. મજબૂત નિર્ણયો લેનારાં વડાપ્રધાન હોવાની સાથે ઈન્દિરા ગાંધીને કટોકટી લાદવા માટે પણ યાદ કરવામાં આવે છે. તેમના જીવન આધારિત ફિલ્મો ઓડિયન્સને વર્ષોથી ગમતી રહી છે, પરંતુ બહુ ઓછા લોકોએ ફિલ્મ બનાવવાની હિંમત કરી છે. કારણ કે, ઈન્દિરા ગાંધીના જીવન આધારિત … Read more

કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ના કપરા ચઢાણ, રિલીઝ ડેટ મોકૂફ, જાણો શું છે વિવાદ?

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ પહેલા 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળવાને કારણે તે મોકૂફ થઈ ગઈ હતી. કંગનાએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી છે. કંગનાની આ ફિલ્મ 1975 દેશમાં સર્જાયેલી રાજકીય ઉથલપાથલ પર આધારિત … Read more

‘Stree 2’ બોક્સ ઓફિસ બાદ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા આવી રહી છે, જાણો કયારે અને કેવી રીતે જોઈ શકાશે

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. લગભગ અત્યાર સુધી તેણે 500 કરોડનો વકરો કરી લીધો છે. ત્યારે હવે બોક્સ ઓફિસ બાદ આ ફિલ્મ ઓટીટી પર ધુમ મચાવવા આવી રહી છે. જો તમે સ્ત્રી 2 ને જોયા પછી ફરી વાર તેને ઓટીટી પર … Read more

69 વર્ષની ઉમરે સાઉથ સુપર સ્ટાર કમલ હાસને અમેરિકાની કોલેજમાં એડમિશન લીધું, AI અંગે અભ્યાસ કરશે

ઇન્ડિયન, ચાચી 420, અપ્પુ રાજા સહિત અનેક ફિલ્મો આપનાર અભિનેતા રાજનેતા કમલ હાસન 69 વર્ષની ઉમરે હવે કોલેજમાં એડમિશન લીધું છે. તેં અમેરિકામાં 90 દિવસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ) નો અભ્યાસ કરશે. નવી ટેકનોલોજી વિશે જાણવામાં રસ ધરાવતા અભિનેતા કમલ હાસન હવે થોડો સમય માટે અભિનય અને રાજકારણ માંથી બ્રેક લેશે અને અમેરિકામાં અભ્યાસ કરશે. … Read more

બૉર્ડર 2માં હવે દિલજિત દોસંજની થઈ એન્ટ્રી

૧૯૯૭માં આવેલી જબરદસ્ત વૉર-ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ ‘બૉર્ડર 2’ ૨૭ વર્ષ પછી બની રહી છે ત્યારે લેટેસ્ટ સમાચાર એ છે કે ઍક્ટર અને સિંગર દિલજિત દોસંજ હવે આ ફિલ્મ સાથે જોડાયો છે. ‘બૉર્ડર 2’માં મુખ્ય ભૂમિકામાં સની દેઓલ છે અને આ મહિને વરુણ ધવનની આ ફિલ્મમાં એન્ટ્રી થઈ હતી. ‘બૉર્ડર’ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ વખતે રાજસ્થાનના લોન્ગેવાલામાં … Read more