ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા, આવનાર બાળક માટે આશીર્વાદ લીધા
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. બંને પોતાની નવી સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે બંને આવનારા બાળક માટે આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા. આ દરમિયાન બંને ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. રણવીરે ક્રીમ કલરનો કુર્તો પાયજામા પહેર્યો હતો. જ્યારે દીપિકાએ ગ્રીન કલરની સાડી પહેરી હતી. બંને એકબીજાનો હાથ પકડીને … Read more