હોટ સીટ પર મનુ ભાકર અને અમન સેહરાવત, ખોલ્યા અનેક રહસ્યો; અમિતાભ બચ્ચનનો ફેમસ ડાયલોગ પણ બોલી
પેરિસ ઓલિમ્પિક 2024માં 2 મેડલ જીતનાર શૂટર મનુ ભાકર આજે નાના પડદાના લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિમાં જોવા મળી હતી. તેની સાથે મેડલ વિજેતા અમન સેહરાવત પણ પહોંચ્યા હતા. મનુ ભાકર અને અમન સેહરાવત સ્પેશિયલ એપિસોડ ‘જીત કા જશ્ન’માં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને તેમના જીવનની ઘણી યાદગાર પળો વિશે … Read more