સ્ત્રી 2ની શાનદાર સફળતા વચ્ચે સ્ટાર્સના ફેન્સ વચ્ચે ક્રેડિટ વોર થયું શરૂ, જુઓ ડાયરેક્ટરે શું આપ્યો જવાબ

સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. જો કે, દિવસો પસાર થતાની સાથે કમાણીના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ કુલ કલેક્શને મોટી ફિલ્મોને માત આપી છે. ફિલ્મની શાનદાર સફળતા બાદ હવે સ્ટાર્સના ચાહકો વચ્ચે ક્રેડિટ વોર શરૂ થઈ ગઈ છે. દરેક ફેન્સ ‘સ્ત્રી 2’ની સફળતાનો શ્રેય પોતાના મનપસંદ એકટરને આપી … Read more

Virat Kohli અને બાળકો અકાય અને વામિકા વિના ભારત પરત ફરી અનુષ્કા શર્મા..

બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) છેલ્લા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. આ વર્ષની શરૂઆતમાં અનુષ્કાએ પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. તે લાંબા સમયથી લંડનમાં જ છે. ત્યારે આજે સવારે અનુષ્કા શર્મા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી (Virat … Read more

નતાશા સાથે છૂટછેડા બાદ પ્રથમ વખત પુત્ર અગસ્ત્યને મળ્યો હાર્દિક પંડ્યા

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથે છૂટાછેડા લીધા બાદ નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા જતી રહી હતી. ત્યારે હવે દોઢ મહિના બાદ નતાશા ભારત પરત ફરી છે. ત્યારે હાર્દિક પંડ્યાએ તેના પુત્ર અગસ્ત્ય સાથે નતાશા સાથે છૂટછેડા બાદ પ્રથમ વખત મુલાકાત કરી છે. જેનો વીડિયો કૃર્ણાલ પંડ્યાની વાઈફ પંખુરી શર્માએ … Read more

કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ ધ બકિંગહામ મર્ડર્સનું ટ્રેલર રિલીઝ

કરીના કપૂર સ્ટારર “ધ બકિંગહામ મર્ડર્સ” ની જાહેરાત થઈ ત્યારથી જ એક્ટ્રેસના ફેન્સ તેને લઈને ખૂબ જ ઉત્સુક છે. હવે આ મર્ડર-મિસ્ટ્રી રિલીઝ થવામાં થોડા જ દિવસો બાકી છે, આ દરમિયાન મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. … Read more

આ કલાકાર વિના અધૂરી છે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘Singham Again’, જાણો હવે ક્યા કલાકારની એન્ટ્રી થશે

અજય દેવગણ સ્ટારર સિંઘમ ફ્રેન્ચાઈસીની ત્રીજી સિઝનની રાહ જોવાઈ રહી છે. આ વર્ષે દિવાળી પર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈન સિનેમાઘરોમાં રિલીઝ થશે. ચાહકોમાં અત્યારથી આ ફિલ્મને લઈને એક પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે રોહિત શેટ્ટીએ કરેલી એક પોસ્ટે દર્શકોની આતુરતા વધારી દીધી છે. પોસ્ટમાં રોહિત શેટ્ટીએ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ … Read more

હાઈજેકરોએ કહ્યું હતું કે-ઈસ્લામ કબૂલ કરો.હાજર રહેલા મુસાફરે પોતે જ જણાવ્યો અનુભવ, જાણો કંધહાર હાઈજેકના કિસ્સામાં શું-શું થયું હતું?

હાલમાં IC 814 કંધહાર હાઇજેક પર બનેલી વેબ સીરિઝ IC 814 પર વિવાદ ચાલી રહ્યો છે. જે પછી 25 વર્ષ પહેલા તેના પતિ સાથે પ્લેનમાં હાજર પૂજા કટારિયાએ Tv9ની ટીમ સાથે વાત કરી હતી. પૂજાએ જણાવ્યું કે, હાઇજેકર્સ મુસાફરોને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે મજબૂર કરી રહ્યા હતા. 1999માં થયેલા કંદહાર પ્લેન હાઇજેક પર તાજેતરમાં જ … Read more

સલમાન ખાન બિગ બોસ 18 માટે એક બોલિવુડ ફિલ્મના બજેટ જેટલો ચાર્જ લેશે, જુઓ ફોટો

બિગ બોસ ઓટીટી પૂર્ણ થતાં ચાહકો બિગ બોસની રાહ જોઈને બેઠા છે. કેટલાક નામની ચર્ચાઓ પણ શરુ થઈ ચૂકી છે. થોડા દિવસમાં સલમાન ખાન શોનો પ્રોમો પણ શૂટ કરશે. તો આજે આપણે જાણીએ કે, સલમાન ખાન બિગ બોસ 18 માટે કેટલો ચાર્જ લેશે. કલર્સ ટીવીનો સૌથી વિવાદીત શો બિગ બોસ 18 ટુંક સમયમાં શરુ થવા … Read more

મોટા પડકારને તેની સૌથી મોટી તાકાતમાં ફેરવતા જોવા મળ્યા ઓન સ્ક્રીન શિક્ષકો

ભારતમાં 5 ઓગસ્ટના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે બોલિવુડના શિક્ષકોને મળીશું, જેમણે બોલિવુડ ફિલ્મોમાં શિક્ષકનું પાત્ર નિભાવ્યું છે. તો 5 એવા બોલિવુડ સ્ટાર છે, જેમણે શિક્ષક બની ચાહકોમાં ઉંડી છાપ છોડી છે. ભારતમાં દર વર્ષે 5મી સપ્ટેમ્બરને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ પર શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શાળાઓમાં … Read more

“શાહિદ”ના નામ પર કરીના કપૂરના ઉડ્યા હોશ ! નામ સાંભળતા જ બદલાયા બેબોના રિએક્શન, pp

કરીનાની સામે ‘શાહિદ’નો ઉલ્લેખ થતાં જ અભિનેત્રી ચોંકી ગઈ હતી. નામ આવતાની સાથે જ તે તેના ચહેરાના હાવભાવ છુપાવી શકી નહીં. પરંતુ, તમે વિચારતા પહેલા કે અહીં કરીનાના એક્સ બોયફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કરીના કપૂર ખાન બોલિવૂડની સૌથી સુંદર, લોકપ્રિય અને સફળ અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં, કરીના તેની … Read more

હોટ સીટ પર ઓલિમ્પિયન મનુ ભાકરે અમિતાભ બચ્ચનને સંભળાવ્યો ડાયલોગ

મનુ ભાકરે માત્ર 22 વર્ષની ઉંમરમાં ઈતિહાસ રચી દીધો છે. તેમણે 2024માં પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે. હાલમાં મનુ ભાકર અમિતાભ બચ્ચનના કેબીસી 16માં પહોંચી હતી. જેનો પ્રોમો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતી આખા દેશમાં ચર્ચા થનાર ઓલિમ્પિયન મનુ ભાકર અમિતાભ … Read more