KBC શોમાં અમિતાભ બચ્ચનને મળવા માટે 96 દિવસ સુધી ઉપવાસ રાખ્યા

સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શોએ અત્યાર સુધીમાં 15 સીઝન પૂર્ણ કરી છે. હાલમાં આ શોની 16મી સીઝન અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. આ શોએ ઘણા મધ્યમ વર્ગના પરિવારોને નવી આશા આપી છે. અત્યાર સુધી હજારો સ્પર્ધકો આ શોની હોટ સીટ પર બેઠા છે અને મોટાભાગના સ્પર્ધકોએ આ શોમાંથી સારી કમાણી પણ કરી છે. શરૂઆતથી … Read more

પાંસળીઓમાં ઇજા હોવા છતાં સિકંદરના શુટીંગમાં સલમાન વ્યસ્ત

સલમાન ખાન આ દિવસોમાં સિકંદર મુવીનું શૂટિંગ કરી રહ્યો છે. સલમાન ખાનને પાંસળીઓમાં ઇજા થઇ છે. ફિલ્મનાં સેટ પરથી સલમાન ખાનની તસવીર સામે આવી છે.સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને જાતજાતની ચર્ચાઓ થઇ રહી છે. જો કે લેટેસ્ટમાં સલમાન ખાનની એક તસવીર સામે આવે છે જે ‘સિકંદર’થી છે. જો કે … Read more

અક્કીને મળ્યો ‘સ્ત્રી 2’માંથી બોધપાઠ, હવે નવો બ્લાસ્ટ કરવાની તૈયારી

ફિલ્મમેકર પ્રિયદર્શન સાથે મળી હોરર કોમેડી ફિલ્મ બનાવશેબોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર માટે વર્ષ 2024 બોક્સ ઓફિસની દૃષ્ટિએ અત્યાર સુધી સારું રહ્યું નથી. આ વર્ષે અત્યાર સુધીમાં અક્ષયની એક પછી એક ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે અને ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ છે. સતત ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ હવે અક્ષય કુમારે એક … Read more

પંજાબી ગાયક એપી ઢીલ્લોનના કેનેડા ઘરની બહાર ફાયરિંગ, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી

જાણીતા પંજાબી સિંગર એપી ઢીલ્લોનના કેનેડાના ઘરની બહાર ફાયરિંગની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. આની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આને લગતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સલમાન ખાન સાથે ‘ઓલ્ડ મની’ મ્યુઝિક આલ્બમમાં જોવા મળેલા ઈન્ડો-કેનેડિયન રેપર-સિંગર એપી ઢીલ્લોન સાથે … Read more

‘પુષ્પા 2’એ રિલીઝ પહેલાં જ કરી લીધી બમ્પર કમાણી

270 કરોડમાં વેચાયા ઓટીટી રાઇટ્સ, ફિલ્મના બજેટનો અડધો ખર્ચ નીકળી પણ ગયો‘પુષ્પા 2’ આ વર્ષે 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને ફિલ્મના ઓટીટી રાઇટ્સ રિલીઝના ઘણા મહિના પહેલા વેચાઈ ગયા છે. આ ડીલ સાથે નિર્માતાઓએ ફિલ્મના બજેટનો અડધો ખર્ચ કાઢી લીધી છે. આ વર્ષે ઘણી મોટી ફિલ્મો આવી રહી છે અને આમાંથી એક છે અલ્લુ … Read more

નકલી બેબી બમ્પની અફવાઓ સાચી કે ખોટી?

Deepika Ranveerએ તેમના પ્રથમ મેટરનિટી ફોટોશૂટનો ખુલાસો કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ ફોટોશૂટ સાથે દીપિકા-રણવીરે નકલી બેબી બમ્પની અફવાઓને પણ ફગાવી દીધી છે. અહીં જુઓ આ કપલની સુંદર તસવીરો… બોલિવૂડના પાવર કપલ અને ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમના પ્રથમ બાળકના સ્વાગત માટે સંપૂર્ણ તૈયારી … Read more

હેમા કમિટિનો રિપોર્ટ જોઈ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડનું તૂટ્યું દિલ

Salman Khan‘ ની એક્સ ગર્લફ્રેન્ડે હવે હેમા કમિટીના રિપોર્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હાલત જોઈને અભિનેત્રીએ બોલિવૂડના દફન રહસ્યો પણ જાહેર કર્યા છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કાળું સત્ય હવે દુનિયાની સામે આવી રહ્યું છે. મોટા સેલેબ્સની હરકતો જોઈને આખી દુનિયા ચોંકી ગઈ છે. તે જ સમયે, હવે હેમા કમિટીના રિપોર્ટ પર … Read more

સલમાન ખાન બાદ આ પંજાબી સિંગરના ઘરે ઝડપી ફાયરિંગ,લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

પંજાબી સિંગર Ap Dhillon ના ઘરે ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. કેનેડામાં સિંગરના ઘરે લોરેન્સ બિશ્નોઈ ગેંગે ગોળીબાર કર્યો હતો. તાજેતરમાં કેનેડાના વેનકુવરમાં પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. વિક્ટોરિયા આઇલેન્ડ પર બનેલી આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. એપી ધિલ્લોનનું ઘર અહીં છે. ગોળીબાર બાદ સુરક્ષા એજન્સીઓ હવે આ મામલાની … Read more

અભિનેતા ચાહકો માટે ‘ભગવાન’,વર્ષોથી એક પરિવારને આપે છે સાથ

સાઉથના એક લોકપ્રિય અભિનેતાને લઈને એક રસપ્રદ ઘટના સામે આવી છે. એક અભિનેતા લગભગ 11 વર્ષથી તેના મૃત ફેનના સમગ્ર પરિવારની જવાબદારી નિભાવી રહ્યો છે. હવે ચાલો જાણીએ કે તે કોણ છે? દક્ષિણની સેલિબ્રિટીઓ તેમના સારા વર્તન અને જીવંતતા માટે જાણીતી છે. અહીંના પુરૂષ કલાકારો તેમના સહ-અભિનેતાઓ સાથે માત્ર યોગ્ય વર્તન જ નથી કરતા પરંતુ … Read more

વેબસિરીઝ IC 814: The Kandahar Hijack’ આવી વિવાદોમાં, સરકારે મોકલી નોટીસ, મુસ્લિમ હાઈજેકર્સને હિન્દુ નામ સાથે દર્શાવ્યા

નેટફ્લિક્સ પર તાજેતરમાં રજૂ થયેલ વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ વિવાદોમાં આવી છે. આ વેબ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. પીઆઈએલમાં ઉલ્લેખ કરાયો છે કે, વિમાનના અપહરણમાં સામેલ મુસ્લિમ આતંકવાદીઓને હિંદુઓના નામ આપીને વાસ્તવિક ઓળખ તોડી-મરોડીને બતાવવામાં આવી છે. વેબ સિરીઝના ડાયરેકટર અનુભવ સિન્હા પર દેશ વિરુદ્ધની … Read more