કેનેડામાં પંજાબી સિંગર AP Dhillon ના ઘરની બહાર ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ-રોહિત ગેંગે લીધી જવાબદારી
કેનેડામાં જાણીતા પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. આની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગે લીધી છે. આને લગતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રખ્યાત પંજાબી સિંગર AP Dhillonના ઘરની બહાર ઝડપી ફાયરિંગની ઘટના સામે આવી … Read more