કાઠિયાવાડી સ્ટાઈલમાં લીલા લસણ અને ડુંગળીના ભજીયા બનાવવાની રીત

શિયાળાના આગમન સાથે જ માર્કેટમાં લીલું લસણ અને લીલી ડુંગળી આવવા લાગશે. તેમાય લીલા લસણ અને લીલી ડુંગળીના ભજીયા ખાવાની મજાજ અલગ છે. આ ભજીયાનો ટેસ્ટ જ અલગ આવે છે. કાઠિયાવાડમાં તો સ્પેશિયલ પોગ્રામમાં આ પ્રકારના ભજીયા વધુ બને છે. આ ભજીયામાં લીલા લસણ અને લીલી ડુંગળીનું પ્રમાણ વધારે હોય છે. તો ચાલો બનાવીએ કાઢિયાવાડી … Read more

ટેસ્ટી અને ઢાબા સ્ટાઈલ રીંગણનો ઓળો બનાવવાની રેસિપી

ઠંડીના આગમન સાથે જ રીંગણનો ઓળો પણ જમવામાં પહેલા આવે. ટેસ્ટી અને ઢાબા સ્ટાઈલ રીંગળનો ઓળો કેમ બનાવવો તે બધાને મુંજવતું હોય છે. આજે તમને જણાવશે કે સ્વાદિષ્ટ રીંગણનો ઓળો કેવી રીતે બનાવવો. તમે તેને રીંગણનો ઓળો, રીંગણનું ભરતું કે બૈંગન ભરતા પણ કહી શકો છો. રીંગણનો ઓળો બનાવવા કઈ સામગ્રી જોઈશે? રીંગણનો ઓળો કેવી … Read more

કાજુને આપો ચટપટો ટચ, રોસ્ટેડ ફુદીના કાજુ ઘરે જ બનાવો

દિવાળીનો તહેવાર એટલે ખુશીનો તહેવાર. આનંદ અને ઉત્સાહનો તહેવાર. ત્યારે દિવાળી પર્વ પર આપણે ઘરમાં નવી રસોઇ અને નવા નાસ્તા બનાવીએ છીએ. આપણે એવો આગ્રહ હોય કે મહેમાનને કંઇક નવુ અને અલગ જ પીરસીએ. ત્યારે આવો આજે આપણે એક એવી રેસિપી શીખીશું. જે ખાવામાં તો ચટપટી અને કંઇક નવી પણ લાગશે. કાજુની ટેસ્ટિ અને ક્રિસ્પી … Read more

આજે બનાવીએ સ્વાદિષ્ટ સુરતી ઘારી, ખાનારાની જીભને લાગશે ચટાકો

તહેવારોની સીઝન શરૂ થઇ ચુકી છે. ગૃહિણીઓ પોતાના ઘરની સાફ સફાઇની સાથે મીઠાઇ બનાવવાની તૈયારીમાં કામે વળગી ચુકી છે. આજે શરદ પૂનમે આપણે બનાવીએ સ્વાદિષ્ટ સુરતી ઘારી, આ ઘારી તમે ઘરે જ બનાવી તહેવારને વધારે સારો બનાવી શકશો. તો રાહ કોની જુઓ છો થઇ જાઓ તૈયાર. ઘારી બનાવવા જોશે સામગ્રી માવો 1 કપ ખાંડ ⅓ … Read more

એકલું તરબૂચ નથી ભાવતું! ફટાફટ બનાવો ખાસ ડિશ

3 ઓગસ્ટે નેશનલ વોટરમેલન દિવસની ઉજવણી કરાય છે. તરબૂચની ખાસિયત છે કે તે શરીરમાં પાણીની માત્રાને ઓછું થવા દેતું નથી. આ ઉપરાંત તરબૂચમાંથી મોટા પ્રમાણમાં આયર્ન અને હિ‌મોગ્લોબિન મળી રહે છે. તમે તેને સીધું યૂઝ કરવાને બદલે જ્યુસ કે સલાડમાં પણ વાપરી શકો છો. તો જાણો કેવી રીતે તૈયાર થશે આ હેલ્ધી સલાડ. વોટર મેલન … Read more

ટેસ્ટી અને બજારમાં મળતા દાળવડા બનાવો ઘરે, આ રહી રેસિપી

ગરમા ગરમ દાલવડાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આજે ટેસ્ટી અને બજારમાં મળતા દાળવડા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને જણાવશે. આ દાળવડાને તમે સમારેલી ડુંગળી અને તળેલા મરચા સાથે સર્વ કરી શકો છો. દાળવડા બનાવવા કેટલી સામગ્રી જોઈએ? દાળવડા કેવી રીતે બનાવવા?

દિવાળી પર ઘરે બનાવો સુરતના ફેમસ ખાજા, નોંધી લો રેસિપી

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરતની ફેમસ વાનગી ખાજા કેવી રીતે ભૂલાય. આજે સુરતના ફેમસ સરસિયા ખાજા ઘેરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને જણાવશે. ખાજા બનાવવા કઈ સામગ્રી જોઈશે? ખાજા કેવી રીતે બનાવવા?

શરદ પૂર્ણિમા પર સરળ રીતે બનાવો સ્પેશિયલ ખીર, આ રહી રેસિપી

આ વર્ષે શરદ પૂર્ણિમા 16 ઓક્ટોબર છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચાંદનીમાં ખીર રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. તેથી ઘણા લોકો આ દિવસે તેમના ઘરની ટેરેસ અથવા બાલ્કનીમાં ચોખાની ખીર બનાવે છે અને બીજા દિવસે આ ખીર પરિવારના દરેકને વહેંચવામાં આવે છે. આ દિવસે તમારે ઘરે પણ ખીર તૈયાર કરવી જોઈએ અને … Read more

શરદ પૂર્ણિમા પર બનાવી લો દૂધ પોહા, નોંધી લો સરળ રેસીપી

શરદ પૂર્ણિમાના દિવસે બનાવવામાં આવતી ગુજરાતી વાનગી દૂધ પોહા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાં ખીર રાખવાની પ્રથા ઘણી જૂની છે. માનવામાં આવે છે કે આ દિવસે ખુલ્લા આકાશમાં રાખવામાં આવેલી આ ખીરને ખાવાથી તમામ રોગોથી મુક્તિ મળે છે. આજે અમે તમને દૂધ પોહાની ટેસ્ટી રેસીપી બનાવતા જણાવી રહ્યા છે. દૂધ પોહા … Read more

નારિયેળના લાડુ

નારિયેળના લાડુ સામગ્રી છીણેલું નારિયેળ – 2 કપ ખાંડ – 1 કપ ઘી – 1/4 કપ દૂધ – 1/4 કપ એલચી પાવડર – 1/4 ચમચી ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ) – સ્વાદ પ્રમાણે (ઝીણી સમારેલી) નારિયેળના લાડુ બનાવવાની રીત નારિયેળના લાડુ દિવાળી માટે એક પરફેક્ટ મીઠી વાનગી છે જે સરળતાથી તૈયાર થઈ જાય છે. આ લાડુ તૈયાર … Read more