ફાડા લાપસી બનાવવાની રીત

ફાડા લાપસી બનાવવાની રીત સામગ્રી – એક કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું,એક કપ સાકર, બે કપ પાણી , ચાર ટેબલ-સ્પૂન ઘી, એક ટી-સ્પૂન એલચીનો ભૂકો, ૧૨થી ૧૫ દાણા કિસમિસ, બદામ અને પિસ્તાં લાંબાં સમારેલાં રીત – એક પૅનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં દ્રાક્ષ તેમ જ ઘઉંના ફાડા શેકો. ફાડા … Read more

કેળાના વડા – સાંજના સ્નેક્સમાં બનાવો કેળાના વડા

કેળાના ફૂલના વડા કે બનાના વડાના નામથી ઓળખાય છે. આ એક ખૂબ જ સારી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રેસીપી છે. આ રેસીપી તમિલનાડુમાં સૌથી વધારે પ્રસિદ્ધ છે. તમિલનાડુમાં આ કારણે તેને વજાઈપો વડાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. – સૌ પ્રથમ ચણાની દાળ અને સમારેલા લાલ મરચાને મિક્સર ગ્રાઈન્ડરના જારમાં નાખો. હવે તેમાં લસણની લવિંગ ઉમેરીને … Read more

સાંજના સમયે બનાવો મરચાના ભજીયા

સામગ્રી – 200 ગ્રામ લીલા જાડા મોરા મરચા – 1 કપ ચણાનો લોટ – 1 કપ ચોખાનો લોટ – હળદર, લાલ મરચું પાઉડર, હિંગ – મીઠુ સ્વાદ પ્રમાણે – પાણી – તેલ જરૂરિયાત મુજબ બનાવવાની રીત – સૌ પ્રથમ એક મોટો બાઉલ લો. હવે તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર, લાલ મરચું પાઉડર, હિંગ, સ્વાદ … Read more

સીંગદાણા ની ચટણી

સામગ્રી એક વાટકી સીંગદાણા લસણની સાતથી આઠ લવિંગ બે થી ત્રણ લીલા મરચા બારીક સમારેલા એક ચમચી રાઈ ચાર થી પાંચ લીમડો સ્વાદ મુજબ મીઠું બે થી ત્રણ ચમચી તેલ જરૂરિયાત મુજબ પાણી બનાવવાની રીત – એક પેનને ધીમી આંચ પર ગરમ કરવા રાખો. – પેન ગરમ થતા તેમાં સીંગદાણા નાખીને સૂકવીને તળી લો અને … Read more

આજે માણો પોચા અને ગરમા ગરમ મેથીના ભજીયાનો સ્વાદ, નોંધી લો રેસિપી

મેથીના ભજીયા એવી વસ્તુ છે કે તે ગમે તે સમયે જો ગરમા ગરમ ખાવા મળે તો મજા પડી જાય. આજે પોચા અને જાળીદાર મેથીના ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી અહીં જણાવશે. આ મેથીના ગોટા તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે. તો નોંધી લો મેથીના ભજીયાની રેસિપી. મેથીના ભજીયા બનાવવા શું સામગ્રી જોઈએ? … Read more

દૂધીના પોચા થેપલા બનાવવાની રેસિપી

થેપલા ખાવામાં એકદમ સોફ્ટ હોય તો તમારે 3 થેપલા ખાવા હોય તો પણ પાંચથી છ થેપલા ખવાઈ જાય છે. આજે આવા જ પોચા થેપલા કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે. દૂધીના થેપલા આરોગ્યની દ્રષ્ટિએ પણ લાભદાયી છે. દૂધીના થેપલા બનાવવા માટેની સામગ્રી (Dudhi Na Thepla Ingredients) થેપલા કેવી રીતે બનાવવા? (Dudhi Na Thepla … Read more

શાકાહારી લોકોને પ્રોટીન પ્રદાન કરે છે આ વસ્તુઓ, મસલ્સ મજબૂત બનશે અને તમે ફિટ રહેશો

શરીરને મજબૂત બનાવવામાં પ્રોટીન મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે, પ્રોટીન સ્નાયુઓ એટલે મસલ્સને મજબૂત કરવાનું કામ કરે છે. કહેવાય છે કે ઈંડા, ચિકન જેવી વસ્તુઓમાં વધુ પ્રોટીન જોવા મળે છે. પરંતુ જો તમે શાકાહારી છો તો આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં ઇંડા કરતાં વધુ પ્રોટીન મળી આવે છે. … Read more

ચણાનાં લોટના પુડલા બનાવવાની રેસિપી

ઘરમાં કોઈને તાવ આવે ત્યારે દર્દી ખવાનું છોડી દેતા હોય છે. આવી સ્થિતિમાં ઘરમાં દાદીમાં કહે છે કે આમને પુડલું આપો. તે હેલ્થની દ્રષ્ટિએ પણ લાભ કરે છે. ઘણા લોકો સામાન્ય રીતે પણ ઘરમાં ચણાના લોટના પુડલા બનતા હોય છે. ઘણી સ્નેક્સ શોપ પર પણ મેનુમાં પુડલા હોય છે. આજે ચણાના લોટના ટેસ્ટી પુડલા ઘરે … Read more

આજે બનાવો તીખા તમતમતા લસણિયા ગાંઠિયા, વાંચો રેસિપી

ગુજરાતમાં ગાંઠિયાની વાત ન આવે તેવું બને નહીં. દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના ગાંઠિયા બનતા હોય છે. આજે લસણીયા ગાંઠિયા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને જણાવશે. લસણીયા ગાંઠિયા બનાવવાની સામગ્રી (Lasaniya Gathiya Ingredients) લસણીયા ગાંઠિયા બનાવવાની રીત

ઘઉંના પોંકનું જાદરિયું બનાવવાની રીત

છાસીયા ઘઉં જ્યારે લીલા હોય ત્યારે તેમાંથી જાદરિયું બનાવવામાં આવે છે. લીલા ઘઉંમાંથી જાદરિયું બનાવવાની રીત 100 વર્ષ જૂની છે. ભાવનગર જિલ્લાના અને ધોલેરાના ગામડાઓમાં આ વાનગી પરંપરાગત રીતે સાતમ આઠમના તહેવારોમાં બને છે. ગેસ ઉપર તવી મૂકીને એક વાટકી ઘી નાખી તેમાં એક વાટકી ખાંડનો લોટ નાખીને શેકી લેવું. પોક શેકેલો હોય એટલે વધુ … Read more