રેસ્ટોરા જેવી ટેસ્ટી પાવભાજી ઘરે બનાવો, નોંધી લો રેસિપી
પાવભાજીનું નામ આવે એટલે દરેક વ્યક્તિને પોત પોતાના વસ્તારમાં જ્યાં સારા પાવભાજી મળતા હોય તેના નામ યાદ આવી જતા હોય છે. આજે રેસ્ટોરાં જેવી પાવભાજી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. આ તીખી અને તમતમટી ટેસ્ટી પાવભાજી જોઈ તમારા મોઢામાં પાણી આવી જશે. પાવભાજીની ભાજી બનાવવાની સામગ્રી પાવભાજી બનાવવાની રીત