ADVERTISEMENT
ADVERTISEMENT

સ્વીટ અપ્પમ

મીઠા અપ્પમ એક ઝડપી અને સ્વાદિષ્ટ મીઠો નાસ્તો છે. પરંપરાગત અપ્પમમાં ચોખાને પલાળીને, તેને પીસીને અને પછી બેટરને ડીપ ફ્રાય કરવાનો થાય છે. આ ઝડપી વાનગી ખાસ કરીને તહેવારો દરમિયાન તૈયાર કરવામાં આવે છે. તે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દરમિયાન પણ મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવે છે. જરૂરી સામગ્રી- 1 કપ ઘઉંનો લોટ 1/4 કપ ચોખાનો … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

જોધપુરી મરચાંના ભજીયા

ભજીયા ઘરે બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં બાફેલા બટેટા, એક ચમચી ચાટ મસાલો, એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી મરચાંનો પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે બધાં લીલાં મરચાંને સારી રીતે ધોઈ લો અને એક બાજુથી કાપી લો અને જો વધુ બીયા હોય તો કાઢી લો. ત્યાર બાદ એક કડાઈમાં મધ્યમ આંચ … Read more

સ્વાદિષ્ટ પૌઆ ચિલ્લા બનાવવાની રીત

પૌઆ ચીલ્લા બનાવવા માટે, પૌઆને સારી રીતે સાફ કરી, તેને પાણીથી ધોઈ લો અને પછી તેને એક વાસણમાં પાણી ભરીને 5 મિનિટ સુધી પલાળી રાખો. પછી પૌઆને બ્લેન્ડરમાં નાખીને પીસી લો. પછી ડુંગળી, ટામેટા, લીલા મરચા અને લીલા ધાણાને બારીક સમારી લો. હવે આ વસ્તુઓને પૌઆની પેસ્ટમાં સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટમાં ચણાનો … Read more

બ્રેકફાસ્ટમાં ઝટપટ બનાવો પનીર ચિલ્લા જાણો રેસીપી

બ્રેકફાસ્ટમાં જો કોઈ એવી વસ્તુ મળી જાય જે ટેસ્ટી હોવાની સાથે હેલ્દી પણ હોય તો તમારુ બ્રેકફાસ્ટ કમ્પલીટ થઈ જાય છે. પનીર ચિલડો આવુ જ હેલ્દી બ્રેકફાસ્ટ છે આવો જાણીએ છે. પનીર ચિલડાની રેસીપી સામગ્રી-ચણાનો લોટ 200 ગ્રામ, પમીત 75 ગ્રામ, ડુંગળી, લસણ, ચાર લીલા મરચાં(સમારેલા), કોથમીર, આદું એક નાની ચમચી, લાલ મરચાં એક નાની … Read more

માત્ર 10 મિનિટમાં તૈયાર કરો મસાલેદાર બેકડ રીંગણ, જાણો રેસિપી

રીંગણ એક એવું શાક છે જે ઘરના વડીલોને ગમે છે, પરંતુ બાળકોને તે બહુ ગમતું નથી. જો કે, રીંગણની સંભારો ઘણી રીતે બનાવવામાં આવે છે અને તમને દરેક ભારતીય ઘરમાં રીંગણની વિવિધતા જોવા મળશે. જો તમે તેને બનાવવાની સામાન્ય રીતોમાં થોડો ફેરફાર કરવા માંગો છો, તો તમે બેકડ રીંગણની રેસીપી અજમાવી શકો છો. હા, આ … Read more

સ્વાદિષ્ટ ગુજરાતી દાળ ઢોકળી બનાવવાની પરફેક્ટ રેસિપી, ખાઈને બધા જ કહેશે વાહ

દાળ ઢોકળી બનાવવાની રીત દરેક ઘરમાં અલગ-અલગ હોય છે. આજે સ્વાદિષ્ટ ગુજરાતી દાળ ઢોકળી ઘરે કેમ બનાવવી તેની રેસિપી તમને અહીં જણાવશે. ગુજરાતી દાળ ઢોકળી બનાવવાની સામગ્રી (Gujarati Dal Dhokli Ingredients) ગુજરાતી દાળ ઢોકળી બનાવવાની રીત

કાઠિયાવાડી સ્ટાઈલમાં આ રીતે બનાવો પૌષ્ટિક મસાલા ખીચડી, સ્વાદ એવો સૌને ભાવે

મસાલા ખીચડી એ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભારતીય વાનગી છે જે ચોખા, દાળ અને મસાલા સાથે બનાવવામાં આવે છે. મસાલા ખીચડી બનાવવાની સામગ્રી (Masala Khichdi Ingredients): મસાલા ખીચડી બનાવવાની રીત (Kathiyawadi Masala Khichdi Recipe): 1). ચોખા અને દાળને ધોઈને પાણીમાં પલાળી દો.2). એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.3). ડુંગળી અને લસણ ઉમેરો … Read more

ગણેશ વિસર્જન માટે ઘરે બનાવો આ સ્પેશિયલ ભોગ, ગણેશજી સંતુષ્ટ થશે

ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આ… ના નાદ સાથે લોકો ભક્તિભાવપૂર્વક ગણેશજીને વિદાય આપતાં હોય છે. ગણેશજીને ખાલી હાથ ન જવા દેવાનો રિવાજ છે. જેને પગલે અનેક લોકો દ્વારા સ્પેશિયલ વિસર્જન માટે ભોગ બનાવવામાં આવે છે. તમે પણ ઘરે આ ભોગ સ્પેશિયલ વાનગી બનાવીને ગણેશજીને ખુશ કરી શકો છો. જેનાથી તેઓ સંતુષ્ટિ સાથે … Read more

હલકું અને હેલ્ધી ખાવાની ઈચ્છા છે તો બનાવી લો ઈડલી, જાણો તેની સરળ રેસીપી

ઈડલી સ્વાદિષ્ટ હોવાની સાથે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. આ સાઉથ ઈન્ડિયન ફૂડ મોટાભાગના લોકો પસંદ હોય છે. ઈડલીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર હોય છે. ત્યારે આજે અમે તમને ઈડલી બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જેની મદદથી તમે ઘરે જ સુપર સોફ્ટ ઈડલી બનાવી શકો છો. જાણો રેસીપી. ઈડલી બનાવવા … Read more

નાસ્તામાં બનાવી લો સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો, નોંધી લો સરળ રેસીપી

વહેલી સવારે નાસ્તામાં જ સ્વાદિષ્ટ ભોજન મળી જાય તો કેવી મજા પડી જાય નઈ? આજે અમે તમને નાસ્તા સ્વાદિષ્ટ ખોરાક હાંડવો બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જે મોટાભાગના લોકોની મનપસંદ ડીશ છે. હાંડવો સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે પણ પરિવાર સાથે હાંડવો ખાવાની મજા માણવા … Read more