ADVERTISEMENT
ADVERTISEMENT

ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તાને મોદક ચઢાવો, તે સરળતાથી તૈયાર થઈ જશે, જાણો રેસીપી

પનીરના મોદક સામગ્રી ચીઝ ખાંડ સુષુપ્ત નારિયેળ સમારેલી બદામ અને કાજુ એલચી પાવડર પનીર મોદક બનાવવાની રેસીપી સૌ પ્રથમ ચીઝને મેશ કરો. તેમાં ખાંડ, સૂકું નારિયેળ, બદામ, કાજુ અને એલચી પાવડર ઉમેરો. નાના બોલ બનાવો. ચોખાના લોટના બોલને ઢાંકીને મોદકનો આકાર આપો. વરાળમાં રાંધો.

ADVERTISEMENT
ADVERTISEMENT

ઘરમાં કોઈ શાક નથી તો માણો રાજસ્થાની ચટાકો, પડશે મજા

રાજસ્થાની ગટ્ટાની સબ્જી તો કદાચ તમે ખાધી જ હશે. જો ના ચાખી હોય તો તેના વિશે સાંભળ્યું તો જરૂરથી હશે. આમ તો એ રાજસ્થાની ગટ્ટા અને આપણા ગુજરાતી મૂઠિયામાં વધારે અંતર નથી. તેને બનાવવામાં થોડો ફરક છે. ઘરમાં કોઈ શાક ન હોય તો હવે આજે ઘરે જ બનાવી લો બેસન ગટ્ટાનું શાક. જાણો કેવી રીતે … Read more

રોજિંદા ભીંડાના શાકને આપો ટ્વિસ્ટ, પરોઠા સાથે માણો મજા

રોજ શું શાક બનાવવું એ એક પ્રશ્ન દરેક ઘરમાં જોવા મળે છે. ભાજીના શાક ક્યારેક બાળકોને પસંદ આવતા હોતા નથી. પરંતુ બાળકોની પસંદની વાત કરીએ તો તેમને ભીંડા ભાવે છે. તો તમે આ શાકને પણ વિવિધ રીતે બનાવી શકો છો. જેમકે સાદુ ભીંડાનું શાક , ભીંડા બટાકાનું શાક, દહીંવાળું ભીંડાનું શાક કે ભીંડાનું ભરેલું શાક. … Read more

તુવેરદાળ બનાવતા ઉમેરો આ વસ્તુ, મળશે હોટલ જેવો સ્વાદ

મોટાભાગના ઘરોમાં સવાર અને સાંજે દાળ તૈયાર કરવામાં આવે છે. પરંતુ એક જ સ્વાદની કઠોળ ખાવાથી વ્યક્તિને કંટાળો આવે છે અને તેને કંઈક નવું અને મસાલેદાર ટ્રાય કરવાનું પસંદ હોય છે. તો આજે તમે ખાસ ટ્વિસ્ટની સાથે તુવેરની દાળ ઘરે ટ્રાય કરો. ભાત અને પરોઠા સાથે તેને સરળતાથી ખાઈ શકાશે. આ સાથે આ નવો ટેસ્ટ … Read more

બ્રેકફાસ્ટમાં સાદા પરાઠાને આપો નવો ટ્વિસ્ટ, મળશે ભરપૂર આયર્ન

જો તમે સાદા પરાઠાથી કંટાળ્યા છો તો તમે રવિવારે નાસ્તામાં ખાસ હેલ્ધી અને ટેસ્ટી પરાઠાને ટ્રાય કરી શકો છો. આ પરાઠા બાળકોને પણ પસંદ આવે છે અને પરિવારની હેલ્થ માટે તે સારા માનવામાં આવે છે. હા વાત થઈ રહી છે આયર્નથી ભરપૂર એવી પાલકની. તમે ઘરે ફટાફટ પાલકના પરોઠા નાસ્તા માટે ટ્રાય કરી શકો છો. … Read more

બાપ્પાને ચઢાવવા માટે ઘરે જ ઝટપટ બનાવો બેસનના લાડુ

ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશની ઉપાસનાને સમર્પિત છે, જે અવરોધોને દૂર કરનાર અને શાણપણ, સમૃદ્ધિ અને નસીબના દેવ તરીકે પૂજવામાં આવે છે. આ ખાસ તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે, ભક્તો ઘરો, મંદિરો અને જાહેર સ્થળોએ ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે અને 10 દિવસ સુધી સતત બાપ્પાને અર્પણ કરે … Read more

ઘરે મોમોસ બનાવવું એકદમ સરળ, ટ્રાય કરો આ સ્વાદિષ્ટ રેસિપી, ભૂલી જશો બહારનું ખાવાનું

મોમોઝ ખૂબ જ ટેસ્ટી નાસ્તો છે. તેને દરેક લોકો ખાવાનું પસંદ કરે છે, બાળકોને તો મોમોઝ ખૂબ જ ફેવરિટ હોય છે. એવામાં બહારથી લાવવાને બદલે તમે ઘરે જ એકદમ ટેસ્ટી મોમોઝ બનાવી શકો છે. તેને બનાવવાની રેસિપી પણ એકદમ સરળ છે. આજે અમે તમને મોમોઝ બનાવવાની જે રેસિપી જણાવીશું, ચાલો જાણીએ મોમોઝ બનાવવાની રેસિપી… સામગ્રી … Read more

રાજકોટવાળા ગોરધનભાઈની ચટણી બનાવો ઘરે, નોંધી લો 4 સ્ટેપની રેસિપી

લીલી ચટણીનું નામ આવે એટલે રાજકોટવાળા ગોરધનભાઈનું નામ પહેલા આવે. રાજકોટની પ્રખ્યાત ચટણી કોઈ હોય તો તે ગોરધનભાઈની લીલી ચટણી છે. ગોરધનભાઈની લીલી ચટણીનો ટેસ્ટ એકવાર જે ચાખી જાય તે તેઓના વખાણ કરતા થાકતા નથી. આજે તમને એ જણાવશે કે ગોરધનભાઈની લીલી ચટણી (Rajkot famous Gordhanbhai Green Chutney) ઘરે કેવી રીતે બનાવી. નોંધી લો તેના … Read more

 બનાવો બજાર જેવી ફરસી પુરી, આ રહી સરળ રેસિપી

સવાર કે સાંજે ચા સાથે નાસ્તા માટેનો કોઈ બેસ્ટ વસ્તુ હોય તો તે ફરસી પુરી છે. જે ઘણા લોકોને ભાવતી હોય છે. આજે બજાર જેવી ફરસી પુરી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી તમને અહીં જણાવશે. ફરસી પુરી બનાવવાની સામગ્રીઘઉંનો લોટ,મીઠું,લાલ મરચું પાવડર,ધાણા જીરું પાવડર,હળદર,જીરું,ચાટ મસાલો,કસુરી મેથી, ઘી,તેલ. ફરસી પુરી બનાવવાની રીતસ્ટેપ-1સૌ પ્રથમ એક બાઉલમાં … Read more

રવાના મોદકથી કરો ગણપતિને ખુશ, નોંધી લો રેસિપી

રવાના મોદક રેસીપી: ગણેશ ચતુર્થીના દિવસના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે આપણે ગણપતિને પ્રિય મોદક એ પણ રવાના મોદક ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે. તો ચાલો બનાવીએ રવાના મોદક કે રવાના લાડું. રવાના મોદક બનાવવાની સામગ્રી રવાના મોદક બનાવવાની રીત