ADVERTISEMENT
ADVERTISEMENT

રેસ્ટોરાં જેવા પાસ્તા બનાવો ઘરે, નોંધી લો રેસિપી

બાળક બાક રોટલી ખાવાની ના પાડશે પરંતુ તેને કહેશો કે આજે પાસ્તા છે તો બધાની પહેલા જમવા બેસી જશે. આજે મસાલા પાસ્તા ઘરે કેવી રીતે બનાવવા તે તમને જણાવશે. અહીં જણાવેલા સ્ટેપ ફોલો કરી તમે પણ રેસ્ટોરાં જેવા પાસ્તા બનાવી શકો છો. પાસ્તા બનાવવાની સામગ્રી: પાસ્તા બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT

વરસાદની મજા ડબલ કરી દેશે સ્પ્રિંગ રોલની આ રેસિપી, નોટ કરી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

સાંજની ચાને પરિવારની સાથે ક્વોલિટી ટાઈમ માનવામાં આવે છે. આ દરમિયાન આપણે ગપસપ કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, હસીએ છીએ અને એકબીજા સાથે ખુલીને વાત કરીએ છીએ. આ ચટપટી વાતોની સાથે જો ચાની સાથે ખાવામાં વેજ સ્પ્રિંગ રોલ મળી જોય તો મજા પડી જાય. આ વાનગી જેટલી ટેસ્ટી હોય છે એટલી જ તે સરળતાથી બની … Read more

આ રીતે બનાવો માલપુઆ, નહીં ભાવતા હોય તે પણ ખાશે

તહેવાર અને સારા પ્રસંગમાં ઘણા ઘરોમાં માલપુઆ બનાવવામાં આવે છે. આવો જાણીએ આ માલપુઆ ઘરે કેવી રીતે બનાવવા. પાલપુઆ એક એવી વાનગી છે જેનો ટેસ્ટ બીજી વાનગીઓ કરતા અલગ હોય છે. આજે તમને 4 સ્ટેપની માલપુઆની રેસિપી જણાવશે. માલપુઆ બનાવવાની રીત સ્ટેપ-1એક વાસણમાં ઘઉંનો લોટ અને દૂધ મિક્સ કરીને એક કલાક માટે બાજુ પર રાખો. … Read more

આજે સ્વાદ માણો મકાઈના ઢોકળાનો, નોંધી લો સરળ રેસિપી

ઢોકળા તો બધાને ભાવતા હોય છે. અલગ અલગ સ્ટાઈલમાં ઘણી રીતે ઢોકળા બનતા હોય છે. આજે મકાઈના ઢોકળા કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે.

અચાનક ઘરે આવી ગયા છે મહેમાન, લંચ માટે ફટાફટ બનાવી લો સ્વીટ કોર્નનું શાક; જાણો તેની સરળ રેસીપી

ચોમાસાની સિઝનમાં તમે અલગ-અલગ પ્રકારના સ્વીટ કોર્ન (Sweet Corn Sabzi) ખાધા હશે. જેમ કે, મસાલેદાર કોર્ન, પિઝા-બર્ગર અથવા સેન્ડવીચમાં મિક્સ કરીને. આજકાલે તો રોલ્સ અને પાસ્તામાં સ્વીટ કોર્ન એડ કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે ઈન્ડિયન ફ્લેવર સ્વીટ કોર્ન શાકની સરળ રેસીપી. જેને સરળતાથી ફટાફટ બનાવી શકાય છે. જાણો તેને … Read more

સવારના નાસ્તામાં તૈયાર કરો પનીર કોર્ન સેન્ડવિચ, શરીર રહેશે હેલ્ધી

સવારનો નાસ્તો હેલ્ધી અને હેવી હોવો જોઈએ. જેથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે અને દિવસભર એનર્જી રહે. આવી સ્થિતિમાં પ્રોટીનથી ભરપૂર પનીર કોર્નર સેન્ડવિચ ખાવી બેસ્ટ ઓપ્શન છે. પ્રોટીનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. તેનાથી વધુ સારી રીતે શારીરિક વિકાસ થવામાં મદદ મળે છે. બાળકોથી … Read more

સોજીના ચીલ્લા બનાવવાની રીત

સૌ પ્રથમ, 1 વાટકી સોજીમાં 2 થી 3 ચમચી દહીં મિક્સ કરો. જો તમે ઈચ્છો તો તમારા સ્વાદ પ્રમાણે 1 કે 2 સમારેલા લીલા મરચા ઉમેરી શકો છો. આ પછી તેને સારી રીતે પીસી લો. પીસ્યા પછી તેમાં સ્વાદ મુજબ લાલ મરચું, મીઠું, અજમો જેવા મસાલા નાખો. જો તમે ઈચ્છો તો તેમાં કસૂરી મેથી ઉમેરી શકો … Read more

ટ્રેડિશનલ ગુજરાતી વાનગી પાનકી

ગુજરાતી વાનગી પાનકી એક એવી રેસીપી છે જે આજકાલ વાયરલ થઈ રહી છે. કેળાના પાન પર દાળ અને ચોખા મિક્સ કરીને બનાવવામાં આવે છે, આ વાનગી તૈયાર કરવામાં સરળ છે. તેને બનાવવાની રેસિપી જાણો. પાનકી બનાવવા માટેની સામગ્રી બે કપ ચોખાનો લોટ અડધો કપ દહીં સ્વાદ મુજબ મીઠું એક ચોથો હિંગ એક ચમચી કરકરો વાટેલુ … Read more

ક્રિસ્પી ખારી સુંવાળી

વરસાદની મોસમમાં ગરમા-ગરમ ચા સાથે ક્રિસ્પી ખારી સુવાળી ખાવાની મજા જ અલગ છે. આ રીતે બનાવશો ઇન્સ્ટન્ટ ટેસ્ટી સુવાળી 1. સૌથી પહેલા 2 કપ મેંદો, 1 કપ સોજી, અડધી ચમચી અજમા, એક ચપટી મીઠું, 3-4 ચમચી ઘી લો. 2. જો તમારે મીઠી સુવાળી બનાવવી હોય તો તમે 1-2 ચમચી સાકર પાવડર પણ લઈ શકો છો. … Read more

ગુજરાતી વાનગી – ગોળ- પાપડી

સામગ્રી1 વાટકી ઘઉંનો લોટ 250 ગ્રામ ગોળ, 100 ગ્રામ ઘી. રીત – સૌથી પહેલા એક વાસણમાં ઘી લઈ લોટ સાથે મિક્સ કરો. એક કઢાઈમાં આ લોટને સારી રીતે શેકો. લોટ સોનેરી રંગનો થાય કે તેમા ગોળના નાના ટુકડા કરી મિક્સ કરો. ગોળ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી શેકો. હવે એક થાળીમાં ઘી ચોપડી તેની … Read more