ADVERTISEMENT
ADVERTISEMENT

વરસાદમાં ઝટપટ બનાવી લો આ ટેસ્ટી પૂડી

પનીર પુરી Paneer Puri એક બાઉલમાં લોટ, રવો, જીરું, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું મિક્સ કરો. તેમાં છીણેલું પનીર અને લીલા મરચા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.પસંદ મુજબ કોથમીર પણ નાખી શકો છો. ધીમે ધીમે પાણી ઉમેરીને લોટ બાંધો. લોટને ઢાંકીને 15-20 મિનિટ રહેવા દો. તેલ ગરમ કરો અને કણકની નાની પુરીઓ વાળી લો. … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ચોમાસામાં ઢાબા સ્ટાઈલ પકોડાનો સ્વાદ માણો ઘરે, હેલ્થ પણ રહેશે ટનાટન

વરસાદની સીઝન આવે એટલે ગુજરાતીઓને જાણે કે અલગ જ ચટાકો જોઈએ. તેમાં પણ જો વરસતા વરસાદમાં ગરમાગરમ પકોડા મળી જાય તો તેમને જાણે કે સોનામાં સુગંધ ભળી જતી હોય છે. પણ આ સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બને છે. પણ મેથી સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. તો જાણો હેલ્થ સંબંધિત ફાયદા અને સાથે આલુ … Read more

વરસાદની સીઝનમાં ચટપટો નાસ્તો કરવો છે તો બનાવો આ સમોસા

રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ શરૂ થયો છે. આ સીઝનની સાથે જ વરસાદમાં મકાઈ ખાવાની મજા અલગ જ હોય છે. મકાઈને શેકીને ખાવાની મજા આવે છે અને સાથે જે તેની અલગ અલગ વાનગીઓ પણ બને છે. જો તમે વરસાદમાં સવારે કે સાંજે હેલ્ધી નાસ્તો કરવા ઈચ્છો છો તો તમે આ ટેસ્ટી અને હેલ્ધી ગણાતા મકાઈના … Read more

ચોમાસામાં વધે છે પેટની સમસ્યાઓ, બનાવો નાસ્તા માટે ખાસ પુરી

જો તમે રોજરોજના એકસરખા નાસ્તાથી કંટાળી ગયા છો તો તમે બાળકોના લંચબોક્સમાં કે સવારના નાસ્તામાં પરિવારને આ ટેસ્ટી પૂરીની મજા કરાવી શકો છો. અજમાની મદદથી બનેલી આ ક્રિસ્પી ફરસી પૂરીને ગમે તે સમયે તમે ઉપયોગમાં લઇ શકો છો. તેમાંના સામાન્ય મસાલા એક અલગ જ ટેસ્ટ આપે છે. ચા સાથે આ નાસ્તો તમને અલગ જ આનંદ … Read more

ઝટપટ બનાવો આ હેલ્ધી અને ટેસ્ટી વાનગી,બાળકો થશે ખુશ

કેટલાક લોકોને વારંવાર ઝરમર વરસાદ અને હળવા ઝરમર વરસાદ દરમિયાન મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય છે. ઘણા લોકો ચા સાથે બટાટાવડા અને કોબી પકોડા બનાવે છે અને ખાય છે, પરંતુ આ સિવાય શું તમે ક્યારેય મકાઈની આ બટર રેસિપી બનાવી છે. જો નહીં, તો ચાલો સવારના નાસ્તામાં ગરમાગરમ ચા સાથે આ બટર સ્વીટ કોર્નની રેસિપી. … Read more

કસમયની ભૂખ સંતોષવા માટે બેસ્ટ છે મકાઈની આ વાનગી,કરો ટ્રાય

સામાન્ય રીતે આપણા ત્યાં મકાઈના લોટમાંથી રોટલા બનતા હોય છે. પણ શું તમે જાણો છો કે આપણને સૌને ભાવતું સ્વાદિષ્ટ ખીચું પણ આપણે સૌ ઘરે જ બનાવી શકીએ છીએ. જરૂરી નથી કે ખીચું ચોખાના લોટનું જ બને. તમે મકાઈના લોટમાંથી પણ ટેસ્ટી અને ગરમાગરમ ખીચું તૈયાર કરી શકો છો. તો જાણો કેવી રીતે તમે તેને … Read more

રાત્રે બચેલી દાળને ફેંકી ન દો પણ ખાસ મસાલેદાર પરાઠા બનાવો

મોટા ભાગના લોકો રાત્રે બચેલી દાળને કચરામાં ફેંકી દે છે, પરંતુ આમ કરવાથી તે બગડી જાય છે અને તેને ફેંકી દેતી વખતે તમને ખૂબ ખરાબ લાગે છે. જો તમે પણ રાત્રે બચેલી દાળનો ઉપયોગ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. આજે એક એવી રેસિપી વિશે જણાવીશું જેને અનુસરીને તમે રાત્રે બચેલી દાળનો … Read more

બેસનના લાડુ બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, સ્વાદ આવશે બજાર જેવો જ

મીઠાઈથી મોઢાનો સ્વાદ પણ વધે છે અને જીવનમાં મીઠાશ પણ આવે છે. હવે કોઈ પણ તહેવાર હોય કે ખુશીનો પ્રસંગ હોય તેની શરૂઆત મીઠાઈથી થાય છે. તમે મીઠાઈમાં ઘણા વિકલ્પો મેળવી શકો છો, જેમ કે ખીર, હલવો, બરફી અથવા લાડુ. જો તમને મીઠાઈ ખાવાનું પસંદ હોય તો તમે આ મીઠાઈઓ અને લાડુ ઘરે સરળતાથી બનાવી … Read more

ચોમાસામાં ઘરે જ બનાવી લો હેલ્ધી સ્નેક કોર્ન ચાટ, જાણો તેની સરળ રેસીપી

મોટા ભાગના લોકોને ચાટ ખાવાનું પસંદ હોય છે. ઉત્તર ભારતમાં અલગ-અલગ પ્રકારની ચાટ બનાવવામાં આવે છે. તેમાંથી જ એક છે કોર્ન ચાટ. આ ચાટ સ્વાદિષ્ટ હોવાની સાથે ખૂબ જ હેલ્ધી હોય છે.ત્યારે આજે અમે તમને આ આર્ટિકલમાં ઘરે જ હેલ્ધી સ્નેક કોર્ન ચાટ બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જાણો. Masala Sweet Corn Chaat … Read more

શું દક્ષિણ ભારત જેવો જ સાંભાર ઘરે બનાવવો છે, ફટાફટ નોંધી લો રેસિપી

ઈડલી કે ઢોસાની મજા સાંભાર વગર અધૂરી છે. જો ફિક્કો સાંભાર હોય તો ઈડલી કે ઢોસા ખાવાની પણ મજા આવતી નથી. આજે દક્ષિણ ભારત જેવો જ ટેસ્ટી સાંભાર ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી તમને અહીં જણાવશે. સાંભાર બનાવવાની સામગ્રી 1 કપ તુવેર દાળ2 કપ પાણી1 મધ્યમ ડુંગળી, બારીક સમારેલી2 મધ્યમ ટામેટાં, બારીક સમારેલા 1 … Read more