ADVERTISEMENT
ADVERTISEMENT

 બાજરાના લોટના મુઠીયા ઢોકળા બનાવવાની રેસિપી

બાજરાના લોટના મુઠીયા ઢોકળા ઘરા ઘરોમાં બનતા હોય છે. આજે તમને બાજરાના લોટના પોચા અને ટેસ્ટી મુઠીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવશે. બાજરાના લોટના મુઠીયા બનાવવાની સામગ્રી બાજરાના લોટના ઢોકળા કે મુઠીયા બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT

એકલું તરબૂચ નથી ભાવતું! ફટાફટ બનાવો ખાસ ડિશ

3 ઓગસ્ટે નેશનલ વોટરમેલન દિવસની ઉજવણી કરાય છે. તરબૂચની ખાસિયત છે કે તે શરીરમાં પાણીની માત્રાને ઓછું થવા દેતું નથી. આ ઉપરાંત તરબૂચમાંથી મોટા પ્રમાણમાં આયર્ન અને હિ‌મોગ્લોબિન મળી રહે છે. તમે તેને સીધું યૂઝ કરવાને બદલે જ્યુસ કે સલાડમાં પણ વાપરી શકો છો. તો જાણો કેવી રીતે તૈયાર થશે આ હેલ્ધી સલાડ. વોટર મેલન … Read more

તુવેરદાળ બનાવતા ઉમેરો આ વસ્તુ, મળશે હોટલ જેવો સ્વાદ

મોટાભાગના ઘરોમાં સવાર અને સાંજે દાળ તૈયાર કરવામાં આવે છે. પરંતુ એક જ સ્વાદની કઠોળ ખાવાથી વ્યક્તિને કંટાળો આવે છે અને તેને કંઈક નવું અને મસાલેદાર ટ્રાય કરવાનું પસંદ હોય છે. તો આજે તમે ખાસ ટ્વિસ્ટની સાથે તુવેરની દાળ ઘરે ટ્રાય કરો. ભાત અને પરોઠા સાથે તેને સરળતાથી ખાઈ શકાશે. આ સાથે આ નવો ટેસ્ટ … Read more

રોજિંદા ભીંડાના શાકને આપો ટ્વિસ્ટ, પરોઠા સાથે માણો મજા

રોજ શું શાક બનાવવું એ એક પ્રશ્ન દરેક ઘરમાં જોવા મળે છે. ભાજીના શાક ક્યારેક બાળકોને પસંદ આવતા હોતા નથી. પરંતુ બાળકોની પસંદની વાત કરીએ તો તેમને ભીંડા ભાવે છે. તો તમે આ શાકને પણ વિવિધ રીતે બનાવી શકો છો. જેમકે સાદુ ભીંડાનું શાક , ભીંડા બટાકાનું શાક, દહીંવાળું ભીંડાનું શાક કે ભીંડાનું ભરેલું શાક. … Read more

ઘરમાં કોઈ શાક નથી તો માણો રાજસ્થાની ચટાકો, પડશે મજા

રાજસ્થાની ગટ્ટાની સબ્જી તો કદાચ તમે ખાધી જ હશે. જો ના ચાખી હોય તો તેના વિશે સાંભળ્યું તો જરૂરથી હશે. આમ તો એ રાજસ્થાની ગટ્ટા અને આપણા ગુજરાતી મૂઠિયામાં વધારે અંતર નથી. તેને બનાવવામાં થોડો ફરક છે. ઘરમાં કોઈ શાક ન હોય તો હવે આજે ઘરે જ બનાવી લો બેસન ગટ્ટાનું શાક. જાણો કેવી રીતે … Read more

રોજિંદા ભજીયાને કહો બાય બાય,માણો રાજસ્થાનના તીખા તમ તમતા મિર્ચી વડા

હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. મેઘો મૂશળધાર વરસી રહ્યો છે. ત્યારે આવી સિઝનમાં જો ગરમા ગરમ ભજીયા ખાવા મળે તો કેટલી મજા પડે.. તેમાં પણ જો સાથે ચા મળી જાય તો ટેસલો પડી જાય. ત્યારે આજે આવી જ એક રેસિપી તમારી સામે લઇને આવ્યા છીએ. જે સ્વાદમાં તો છે એક દમ ચટાકેદાર અને પાછા ભજીયા … Read more

જો રોટલી ફુલી રહી નથી તો આ રહી ટિપ્સ, આ 1 ચમચી પાઉડરનો ઉપયોગ લોટ બાંધતી વખતે ચોક્કસ કરો

તમે તમારી મમ્મીને રોટલી બનાવતી જોયા હશે. તેઓ એકદમ ગોળ, પોચી અને ફુલેલી રોટલી બનાવે છે. આવી રોટલી ત્યારે જ બને જ્યારે લોટ યોગ્ય રીતે બાંધવામાં આવ્યો હોય. જો તમે લોટ કડક બાંધ્યો છે તો રોટલી કડક બનશે અને જો ઢીલો હશે તો લોટ ફાટી જશે અને જ્યાં જ્યાં ત્યાં ચોંટી જશે. જો તમે ઈચ્છો … Read more

ચોમાસા માટે બેસ્ટ નાસ્તો છે ક્રિસ્પી કોર્ન, આવી રીતે બનાવશો તો બધા વારંવાર માંગશે

બાળકોથી લઈને મોટેરાઓ સુધી, સ્વીટ કોર્ન (મકાઈ) મોટાભાગના લોકોને પસંદ હોય છે. ખાસ વાત એ છે કે તેને તૈયાર કરવી ખૂબ જ સરળ છે. તે બજારમાં સરળતાથી મળી જાય છે, પછી તેને ઉકાળો, ચાટ મસાલો ઉમેરો અને ગરમા-ગરમ તેનો આનંદ લો. પરંતુ તમે સ્વીટ કોર્નને આ રીતે ખાઈને કંટાળી ગયા છો તો તમે તેમાં થોડો … Read more

ડિનરમાં હોટલ જેવી જ મખની પનીર બિરયાની ઘરે જ બનાવો, આ રહી એકદમ પરફેક્ટ રેસિપી

બિરયાનીનું નામ સાંભળતા જ સૌથી પહેલા વિચાર મનમાં ચિકન બિરયાનીનો આવે છે. પરંતુ તમે જો વેજીટેરિયન છો અને તમારા વીકએન્ડને ખાસ બનાવવા માટે કંઈક સારી વાનગી ટ્રાય કરવા માંગો છો, તો ફટાફટ બનાવો પનીર મખની બિરયાની. આ બિરયાની ખાવામાં તો સ્વાદિષ્ટ છે જ પરંતુ બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે. તો રાહ કોની જુઓ … Read more

તહેવારની સિઝનમાં ઘરે બનાવો ફરાળી આલુ પરાઠા, નોંધી લો રેસિપી

તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે. તહેવારમાં ફરાળી વાનગીઓ દરેક ઘરમાં બનતી હોય છે. આજે આપણે ફરાળી આલુ પરાઠા કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું. ફરાળી બટેકાના પરાઠા ખાવામાં ટેસ્ટી હોવાથી દરેકને ભાવતા હોય છે. વ્રતમાં આ પરાઠા ખાવાથી ભૂખ પણ લાગતી નથી. ફરાળી આલુ પરાઠા બનાવવાની સામગ્રી ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત