આ વખતે ગણેશ ચતુર્થી પર પ્રસાદમાં બનાવો સુગર ફ્રી મોદક, જાણો સરળ રેસીપી
દેશભરમાં ભક્તો ગણપતિ બાપ્પાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) નો તહેવાર આગામી 7 સપ્ટેમ્બરના રોજથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે બાપ્પાના આગમનમાં ભક્તો તેમના માટે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરીને તેમને ભોગ ધરાવતા હોય છે. ગણપતિ બાપ્પાને મોદક ખૂબ જ પ્રિય છે. કેટલાક લોકો માર્કેટમાંથી મોદક લાવે છે તો … Read more