ADVERTISEMENT
ADVERTISEMENT

ઘરમાં થોડી જ મિનિટોમાં આ રીતે બનાવો ટેસ્ટી ચીઝ કેક, નોંધી લો સરળ રેસિપી

ચીઝકેક ડે દર વર્ષે 30મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે, સમગ્ર વિશ્વમાં લોકો ચીઝ કેકનો સ્વાદ લે છે અને ઉજવણી કરે છે. અહેવાલો અનુસાર, આ દિવસની શરૂઆત 1985માં ગ્રીસમાં થઈ હતી. તમે પણ તમારા પરિવારના સભ્યો અથવા મિત્રો માટે ઓછા સમયમાં ઘરે સ્વાદિષ્ટ ચીઝ કેક બનાવી શકો છો. ચાલો જાણીએ આ રેસિપી વિશે. … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

સુરતના ડુમસ પર મળતા ટામેટાંના ભજીયા બનાવો ઘરે, નોંધી લો રેસિપી

સુરતના ડુમસ પર મળતા ટામેટાંના ભજીયા આખા ભારતમાં ફેમસ થયા છે. સોશિયલ મીડિયા પર તમે આના અનેક વીડિયો જોયા હશે. આજે સુરતમાં મળતા આ ટામેટાંના ભજીયા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે. ટામેટા ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી: ટામેટા પકોડા બનાવવાની રીત:

મેથી નથી તો ચાલો બનાવીએ પાલકના ભજીયા, નોંધી લો રેસિપી

ભજીયા તો તમે ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરીએ પાલકના ભજીયા. આ ભજીયાને બહારથી જોવામાં સમાન્ય ભજીયા જેવા જ લાગશે. પરંતુ ખાવામાં ટેસ્ટી હોય છે. તો ચાલો બનાવીએ પાલકના ભજીયા કે પાલકના પકોડા. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ પાલક પોષકતત્વોથી ભરપૂર હોય છે. પાલકના ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી પાલકના ભજીયા બનાવવાની રીત:

લારી જેવા ટેસ્ટી દહીં વડા બનાવો ઘરે, નોંધી લો રેસિપી

 દહીંવડાં એવો ચટપટો નાસ્તો છે કો ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આજે આ દહીં વડાને ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી આજે અમે અહીં જણાવીશું. જેને ફોલો કરીને તમે પણ લારી પર મળતા દહીં વડા જેવા દહીં વડા બનાવી શકશો. સામગ્રીઅડદની દાળ,ચોળીની દાળમગની દાળ,લીલા મરચા,આદુ,કાળા મરી પાઉડર,તેલ,પાણી,દહીં,શેકેલું જીરું, લાલ મરચું પાઉડર,ખાટી-મીઠી આમલીની ચટણી,લીલી … Read more

વરસતા વરસાદ વચ્ચે માણો ભાતના ભજીયા કે ભાતના પકોડા, વાંચો તેને બનાવવાની સરળ રેસીપી

 વરસાદ આવે એટલે બધાને ભજીયા (Bhajiya) યાદ આવે. વરસાદ ચાલુ હોય અને ચા સાથે ગરમા ગરમ ભજીયા મળે તો મજા પડી જતી હોય છે. કેટલીક વાર તો ભજીયા ખાનાર પણ ભૂલી જતો હોય છે કે શાના ભજીયા ખાધા હતા. ભજીયા ઘણી વસ્તુના બનતા હોય છે અને દરેકનો ટેસ્ટ પણ અલગ-અલગ આવે છે. ત્યારે આજે અમે … Read more

ઉપવાસમાં પણ તીખું તમતમતું ખાવું છે? આ રહી ફરાળી રગડા પેટીસની રેસિપી

ઘણા લોકોને ઉપવાસમાં પણ તીખું તમતમતુ ખાવાનું મન થતું હોય છે. તો શ્રાવણ માસના ઉપવાસમાં ફરાળી રગડા પેટીસ ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી અમે અહીં જણાવીશું.

ઘરે જ સરળતાથી બનાવી શકો છો મેથી પાપડનું શાક, નોંધી લો સરળ રેસિપી

જો તમે રોજ-રોજ એકનું એક ખાઈને કંટાળી ગયા છો. તો આજે અમે તમારા માટે મેથી પાપડના શાકની રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જેને તમે સરળતાથી જ ઘરે જ બનાવી શકો છો. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બને છે, જે દરેકને ખૂબ જ ગમે છે. જાણો તેની સરળ રેસિપી. મેથી પાપડનું શાક બનાવવા માટેની … Read more

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો બનાવો સીંગદાણા ચાટ

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો આજે આપણે બનાવીશું સીંગદાણા ચાટ. આ રીતે બનાવેલા સીંગદાણા ચાટમાં ટેસ્ટ પણ અલગ આવશે. તો ચાલો બનાવીએ સીંગદાણા ચાટ. સીંગદાણા ચાટ બનાવવાની રીત સ્ટેપ-1 સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં સીંગદાણા પાણી,બટાકાના બે ભાગ કરીને થોડું મીઠું ઉમેરીને 3 કે 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. … Read more