ભોજનનો સ્વાદ વધારવાની સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે ટામેટાની ચટણી, આ રીતે ફટાફટ તૈયાર કરી લો

ટામેટાની ચટણી ભોજનનો સ્વાદ વધારવાની સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને મિનિટોમાં તૈયાર કરી શકાય છે. મેટાની ચટણી ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેને કોઈપણ ઋતુમાં બનાવીને ખાઈ શકાય છે. તે શરીરને પૂરતું પોષણ પણ પ્રદાન કરે છે. ત્યારે જાણો તેને બનાવવાની સરળ રેસીપી. ટામેટાની ચટણી બનાવવા માટેની સામગ્રી ટામેટાની ચટણી બનાવવાની રીત

દિવાળીના શુભ અવસરે ઘરે આ રીતે બનાવો પરફેક્ટ ગુલાબ જાંબુ, નોંધી લો સરળ રેસીપી

ગુલાબ જાંબુની રેસીપી: નવરાત્રી અને દશેરા બાદ હવે દિવાળીનો તહેવાર આવવાનો છે. આપણી ત્યાં તહેવારોમાં મીઠાઈ ખાવામાં આવે છે. તહેવારો દરમિયાન માર્કેટમાં અવનવી મીઠાઈઓ મળતી હોય છે. જો કે, ઘણા લોકો ઘરે જ મીઠાઈ બનાવતા હોય છે. જો તમે પણ ઘરે મીઠાઈઓ બનાવો છો, તો આજે અમે તમને ગુલાબ જાંબુ બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા … Read more

જલેબીની જેમ છે તેનો ગોળાકાર ઈતિહાસ, જાણો આ સ્વાદિષ્ટ મીઠાઈની કેવી રીતે થઈ શરૂઆત

 જીવનમાં ઘણી બધી ગૂંચવણો હોય છે જે ક્યારેક કરિયર સાથે જોડાયેલી હોય છે તો ક્યારેક સંબંધોથી સંબંધિત હોય છે.દરેક મૂંઝવણમાં એક ફિલસૂફી હોય છે, જે આપણને એ મૂંઝવણમાં પણ મીઠી લાગે છે, જલેબીની જેમ જટિલ પણ મીઠી.જલેબી વિશ્વની સૌથી પ્રખ્યાત મીઠાઈઓમાંની એક છે. તેને ભારતની રાષ્ટ્રીય મીઠાઈનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.જલેબી સાથે આપણો સંબંધ … Read more

અમદાવાદમાં આ પાંચ જગ્યાએ મળે છે બેસ્ટ ફાફડા – જલેબી, જરૂર ટેસ્ટ કરો

દશેરાએ ગુજરાતીઓ કરોડો રુપિયાના ફાફડા જલેબી પેટમાં પધરાવી દે છે. નવરાત્રીના છેલ્લા દિવસે લોકોની રાત ફાફડા જલેબીથી પતે છે અને દશેરાની સવાર ફાફડા જલેબીથી શરૂ થાય છે. જો તમે અમદાવાદમાં સૌથી બેસ્ટ ફાફડા જલેબીની શોધમાં છો તો અમે તમારે માટે લઈને આવ્યા છીએ આ બેસ્ટ સ્થળો કે જ્યાંનું ફરસાણ તમારા મોંમા પાણી લાવી દેશે. સૌરાષ્ટ્ર … Read more

નવરાત્રીમાં દેવી દુર્ગાને ધરાવો મગની દાળનો હલવો, આ રહી રેસિપી

નવરાત્રિ દરમિયાન અષ્ટમી અને નવમીના દિવસોમાં ઘણા લોકો તેમના ઘરે પૂજા કરે છે. અને માતાજીને ભોગ ધરાવે છે. ત્યારે આ નિમિત્તે તમે મગની દાળનો હલવો પણ બનાવી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રેસિપી. મગની દાળનો હલવો બનાવવાની રીત (Moong Dal Halwa Banavani rit)

ભીંડી બટાકાનું શાક તમને ખૂબ ગમશે, આ રીતે બનાવો; નોંધી લો સરળ રેસીપી

ભીંડી અને બટાકાનું શાક એક સાથે બનાવીને ખાવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. ભીંડી બટાકાનું શાક સ્વાદિષ્ટ હોવાની સાથે પોષણથી પણ ભરપૂર હોય છે. ત્યારે જાણો તેને બનાવવાની સરળ રેસીપી. ભીંડી બટાકાનું શાક બનાવવા માટેની સામગ્રી ભીંડી બટાકાનું શાક બનાવવાની રીત

દિવાળીના તહેવાર પર બનાવી લો સોફ્ટ રસગુલ્લા, નોંધી લો સરળ રેસીપી

રસગુલ્લાની રેસીપી: સોફ્ટ રસગુલ્લા (Rasgulla Recipe) ખાવાની મજા જ કંઈક અલગ હોય છો. જો રસગુલ્લા અંદરથી સખત અને ડ્રાય રહી જોય તો તેને ખાવાની કોઈ મજા આવતી નથી. રસગુલ્લાની અંદર જ્યારે રસ જાય છે ત્યારે તેનો સ્વાદ અદ્ભુત હોય છે. ત્યારે જાણો દિવાળી (Diwali 2024) ના અવસરે ઘરે જ સોફ્ટ રસગુલ્લા બનાવવાની સરળ રેસીપી. રસગુલ્લા બનાવવા … Read more

કોથમરી અને સીંગની ચટણી બનાવવાની રેસિપી

ગુજરાતી ઘરોમાં અનેક પ્રકારની ચટણીઓ બનતી હોય છે. આજે તમને કોથમરી અને સીંગની ચટણી (Kothmir ane Magfali ni Chutney) કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવશે. આ ચટણી ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો કોથમરી અને સીંગની ચટણી. ચટણી માટે જરૂરી સામગ્રી (Coriander Chutney Recipe) બનાવવાની રીત સૌથી પહેલા કોથમીરને સારી રીતે … Read more

લાઈવ સેન્ડવીચ ઢોકળા આ રીતે ઘરે જ બનાવો, સવારના નાસ્તા માટે એકદમ પરફેક્ટ રેસિપી

ગુજરાતીઓની વાત આવે એટલે ફાફડા, ઢોકળા અને થેપલા આવેજ. ત્યારે આજે સેન્ડવીચ ઢોકળા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી અહીં જણાવી રહ્યું છે. તમે તેને લાઈવ ઢોકળા પણ કહી શકશો કારણ કે ગરમા ગરમ બનતા જાય અને પરિવારના સભ્યો ખાતા જાય જેથી બધાને મજા પડી જાય છે. તો નોંધી લો ગુજરાતી ઢોકળા એટલે કે સેન્ડવીચ … Read more

દિવાળીના તહેવાર પર જરૂર બનાવજો કલાકંદ, આ રહી રેસિપી

દિવાળીના તહેવાર આવવાને હજુ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઘણા ઘરોમાં દિવાળી (Diwali 2024) ને લઈને શોપિંગ અને બીજી તૈયારીઓ પણ થવા લાગી છે. ત્યારે દિવાળીના તહેવારમાં કલાકંદ (Kalakand) ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી આજે તમને અહીં જણાવશે. ઘણા ઘરોમાં નવા વર્ષ અને ભાઈબીજના દિવસે કલાકંદની વાનગી પિરસવામાં આવે છે. તો નોંધી લો … Read more