આ રીતે બનાવેલું મેથી-પાપડનું શાક બધાને ભાવશે, સૌ કોઈ પૂછશે રેસિપી
મેથી-પાપડનું શાક ઘણા લોકોનું પ્રિય હોય છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ મેથી લાભદાયી છે. આજે મેથી-પાપડનું શાક બધાને ભાવે તેવું કેવી રીતે ઘરે બનાવવું તેની રેસિપી તમને જણાવશે. મેથી પાપડનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી: મેથી પાપડનું શાક બનાવવાની રીત: