ઘરે બનાવતી વખતે શુ તમારા ભટૂરા પણ થઈ જાય છે કડક અને ચોટેલા તો અજમાવો આ ટ્રિક્સ, બનશે રેસ્ટોરેંટ જેવા સોફ્ટ અને ફુલેલા

ભટુરા ખાવામાં જેટલી મજા આ bhature વે છે તેટલી જ તેને બનાવવા મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે ભટુરેનો આકાર પુરી જેવો છે. પરંતુ, બંને વચ્ચે ઘણો તફાવત છે. ભટુરા રિફાઈન્ડ લોટના બનેલા હોય છે તેથી તે ઝડપથી ચઢતા નથી. ખરેખર, ઘણી વખત એવું બને છે કે ભટુરા ઘરે બનાવતી વખતે આપણે ભૂલો કરીએ છીએ અને કોઈ … Read more

ટામેટા લસણની સ્વાદિષ્ટ ચટણી

સામગ્રી 4-5 લસણની કળી 2-3 લીલા મરચા% 2 મોટા ટામેટા 1/2 કપ મગફળી શેકેલી 1 ચમચી તેલ 1/2 ચમચી જીરું મીઠુ સ્વાદ પ્રમાણે થોડુ પાણી 5-7 લીમડા એક વાટકી કોથમીર બનાવવાની રીત- લસણની કળી છોલી લો અને લીલા મરચાને કાપી લો. ટામેટાને ધોઈને ગેસ પર શેકી લો જેથી તેની સ્કિન નિકળી જાય. એક પેનમાં 1 … Read more

બજારમાંથી લાવવાને બદલે ઘરે જ બનાવો ટેસ્ટી ડોનટ, બાળકો ચાખીને ખૂબ જ ખુશ થઈ જશે

મોટભાગના લોકોને મીઠાઈ કે ડીઝર્ટ ખાવું ગમે છે. કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય કે ઉજવણી, આપણે હંમેશા મીઠાઈ અને ડીઝર્ટ બનાવતા હોઈએ છીએ અથવા તો બજારમાંથી લઈ આવીએ છીએ. ડીઝર્ટમાં સ્વાદિષ્ટ ડોનટનો પણ સમાવેશ થાય છે. તમે બજારમાંથી ખરીદીને ડોનટ ખાધા હશે. પરંતુ શું તમે તેને ઘરે બનાવવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં, તો અહીં … Read more

વરસાદની મોસમમાં ઘરે બનાવો ટેસ્ટી ચીઝ ફિંગર્સ, ખૂબ જ સરળ છે બનાવવાની રીત

તમે પણ ચીઝમાંથી બનેલો નાસ્તો ખાતા જ હશો, આમાં ચીઝ ફિંગર્સનો પણ સમાવશ થાય છે. તમે હોટલમાં ચીઝ ફિંગર્સ ખાધી હશે, પરંતુ શું તમે ક્યારેય ઘરે ચીઝ ફિંગર્સ બનાવવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં તો આજે અમે તમને તેને બનાવવાની સરળ રેસીપી જણાવીશું જેની મદદથી તમે તે ઘરે જ બનાવી શકો છો. બાળકોથી લઈને પુખ્ત … Read more

 વરસાદમાં ગરમાગરમ બનાવો પનીર કાઠી રોલ, નોંધી લો રેસીપી

જો તમે ચોમાસાના વરસાદ દરમિયાન કેટલીક ગરમ અને ઝડપી સ્વાદિષ્ટ વાનગી ખાવા માંગતા હો, તો તમે પનીર કાઠીના રોલ્સ અજમાવી શકો છો. બાળકોને પણ આ ખૂબ ગમે છે. ચાલો તમને જણાવીએ ટેસ્ટી રોલ બનાવવાની રેસિપી… સામગ્રી બનાવવાની રીત 1. સૌથી પહેલા એક તપેલી લો અને તેમાં તેલ ગરમ કરો. 2. હવે ગરમ કરેલા તેલમાં આદુ અને … Read more

બટાકામાંથી બનાવો આ ખાસ નાસ્તા, સાંજે ચા સાથે ખાવાની આવશે મજા

જો તમે પણ વરસાદની મોસમમાં બટાકાની મદદથી કંઈક મસાલેદાર અને સ્વાદિષ્ટ બનાવવા માંગો છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને બટાકામાંથી બનેલી આવી જ ત્રણ ખાસ રેસિપી વિશે જણાવીશું, જેની મદદથી તમે આ રેસિપીને અનુસરીને ઓછા સમયમાં ઘરે જ સ્વાદિષ્ટ વાનગીઓ ટ્રાય કરી શકો છો. ચાલો જાણીએ તે વાનગીઓ વિશે. … Read more

ઘરમાં થોડી જ મિનિટોમાં આ રીતે બનાવો ટેસ્ટી ચીઝ કેક, નોંધી લો સરળ રેસિપી

ચીઝકેક ડે દર વર્ષે 30મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે, સમગ્ર વિશ્વમાં લોકો ચીઝ કેકનો સ્વાદ લે છે અને ઉજવણી કરે છે. અહેવાલો અનુસાર, આ દિવસની શરૂઆત 1985માં ગ્રીસમાં થઈ હતી. તમે પણ તમારા પરિવારના સભ્યો અથવા મિત્રો માટે ઓછા સમયમાં ઘરે સ્વાદિષ્ટ ચીઝ કેક બનાવી શકો છો. ચાલો જાણીએ આ રેસિપી વિશે. … Read more

સુરતના ડુમસ પર મળતા ટામેટાંના ભજીયા બનાવો ઘરે, નોંધી લો રેસિપી

સુરતના ડુમસ પર મળતા ટામેટાંના ભજીયા આખા ભારતમાં ફેમસ થયા છે. સોશિયલ મીડિયા પર તમે આના અનેક વીડિયો જોયા હશે. આજે સુરતમાં મળતા આ ટામેટાંના ભજીયા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે. ટામેટા ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી: ટામેટા પકોડા બનાવવાની રીત:

મેથી નથી તો ચાલો બનાવીએ પાલકના ભજીયા, નોંધી લો રેસિપી

ભજીયા તો તમે ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરીએ પાલકના ભજીયા. આ ભજીયાને બહારથી જોવામાં સમાન્ય ભજીયા જેવા જ લાગશે. પરંતુ ખાવામાં ટેસ્ટી હોય છે. તો ચાલો બનાવીએ પાલકના ભજીયા કે પાલકના પકોડા. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ પાલક પોષકતત્વોથી ભરપૂર હોય છે. પાલકના ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી પાલકના ભજીયા બનાવવાની રીત:

લારી જેવા ટેસ્ટી દહીં વડા બનાવો ઘરે, નોંધી લો રેસિપી

 દહીંવડાં એવો ચટપટો નાસ્તો છે કો ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આજે આ દહીં વડાને ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી આજે અમે અહીં જણાવીશું. જેને ફોલો કરીને તમે પણ લારી પર મળતા દહીં વડા જેવા દહીં વડા બનાવી શકશો. સામગ્રીઅડદની દાળ,ચોળીની દાળમગની દાળ,લીલા મરચા,આદુ,કાળા મરી પાઉડર,તેલ,પાણી,દહીં,શેકેલું જીરું, લાલ મરચું પાઉડર,ખાટી-મીઠી આમલીની ચટણી,લીલી … Read more