વરસતા વરસાદ વચ્ચે માણો ભાતના ભજીયા કે ભાતના પકોડા, વાંચો તેને બનાવવાની સરળ રેસીપી

 વરસાદ આવે એટલે બધાને ભજીયા (Bhajiya) યાદ આવે. વરસાદ ચાલુ હોય અને ચા સાથે ગરમા ગરમ ભજીયા મળે તો મજા પડી જતી હોય છે. કેટલીક વાર તો ભજીયા ખાનાર પણ ભૂલી જતો હોય છે કે શાના ભજીયા ખાધા હતા. ભજીયા ઘણી વસ્તુના બનતા હોય છે અને દરેકનો ટેસ્ટ પણ અલગ-અલગ આવે છે. ત્યારે આજે અમે … Read more

ઉપવાસમાં પણ તીખું તમતમતું ખાવું છે? આ રહી ફરાળી રગડા પેટીસની રેસિપી

ઘણા લોકોને ઉપવાસમાં પણ તીખું તમતમતુ ખાવાનું મન થતું હોય છે. તો શ્રાવણ માસના ઉપવાસમાં ફરાળી રગડા પેટીસ ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી અમે અહીં જણાવીશું.

ઘરે જ સરળતાથી બનાવી શકો છો મેથી પાપડનું શાક, નોંધી લો સરળ રેસિપી

જો તમે રોજ-રોજ એકનું એક ખાઈને કંટાળી ગયા છો. તો આજે અમે તમારા માટે મેથી પાપડના શાકની રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જેને તમે સરળતાથી જ ઘરે જ બનાવી શકો છો. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બને છે, જે દરેકને ખૂબ જ ગમે છે. જાણો તેની સરળ રેસિપી. મેથી પાપડનું શાક બનાવવા માટેની … Read more

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો બનાવો સીંગદાણા ચાટ

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો આજે આપણે બનાવીશું સીંગદાણા ચાટ. આ રીતે બનાવેલા સીંગદાણા ચાટમાં ટેસ્ટ પણ અલગ આવશે. તો ચાલો બનાવીએ સીંગદાણા ચાટ. સીંગદાણા ચાટ બનાવવાની રીત સ્ટેપ-1 સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં સીંગદાણા પાણી,બટાકાના બે ભાગ કરીને થોડું મીઠું ઉમેરીને 3 કે 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. … Read more

શ્રાવણ મહિનાથી 90 દિવસ મળે છે કંકોડા, ઔષધિય ગુણોથી ભરપૂર આ શાકભાજી બનાવવાની રીત જાણો

કોટોલા, કંકોડા, કારેલા જેવા નામથી તો તમે સારી રીતે પરીચિત હશો. જોકે ઔષધિય ગુણોથી ભરપૂર આ શાકભાજી તમારા માટે ખૂબ જ ખાસ છે. જોવામાં તમને કારેલા કદમાં નાના લાગે છે, પણ તેના ગુણોની વાત કરવામાં આવે તો તે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન ફક્ત 90 દિવસ મળતું આ શાક તમને ભરપૂર … Read more

બહાર જેવી જ સાબુદાણાની ખીચડીનો માણો ચટાકો, રાખો આ વાતનું ધ્યાન

સાબુદાણાની ખીચડી એક હેલ્ધી રેસિપિ છે. તેને ઉપવાસના દિવસોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ખીચડીના સિવાય સાબુદાણાથી ખીર અને પાપડ પણ તૈયાર કરવામાં આવે છે. તેને બનાવતી સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સાબુદાણાની મોટી તકલીફ એ છે કે જો તે સારી રીતે પલાળવામાં ન આવે તો તે એકમેકની સાથે ચોંટી જાય છે. જેના કારણે … Read more

ચટાકેદાર ખાવું છે તો બનાવો દહીંની મદદથી આ ખાસ વાનગી

રોજ એકની એક ફરાળી વાનગી ખાઈને કંટાળી જતા હોઈએ છીએ. ઉપવાસ હોય તો પણ કંઈ નવું નવું ખાવાનું મન થાય છે. તો જાણો તમે ઉપવાસને કઈ રીતે ખાસ બનાવી શકશો. તમે દહીંવડાને પણ ટ્રાય કરી શકો છો. તેમાં ખાસ કરીને વડા બનાવવાની રીત અલગ છે. એ સિવાય તમે તેને સરળતાથી બનાવી શકશો. તો આવો જોઇએ … Read more

ઘરે જ બનાવો બદામ પેડા, બજારની મીઠાઈઓ કરતાં લાગશે વધુ સ્વાદિષ્ટ

બદામ પેડા એ પરંપરાગત મીઠાઈ છે જે ખાસ પ્રસંગો અથવા તહેવારો પર બનાવવામાં આવે છે. આ મીઠાઈ ઘરમાં ઉપલબ્ધ બદામ, દૂધ, ઘી અને ખાંડ જેવી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ મીઠાઈ માત્ર બાળકોને જ નહીં પરંતુ પુખ્ત વયના લોકો પણ પસંદ કરે છે. તેને ઘરે બનાવવું એકદમ … Read more