શ્રાવણમાં માણો ચાટનો ચટકારો, આ સરળ વસ્તુઓથી બનશે ફટાફટ

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો ઉપવાસ રાખે છે. ઉપવાસ દરમિયાન ફળાઆહાર જ કરવામાં આવે છે. ત્યારે આવા સમયે એવુ ભોજન લેવુ કે જેનાથી આપણો ઉપવાસ સચવાય અને શરીરને જરૂરી વિટમિન્સ પણ મળી રહે. શરીરમાં વિકનેસ ન આવે. ત્યારે આજે તમને એક હેલ્ધી રેસિપી વિશે જણાવીશું જે ખાવાથી પેટ ભરેલુ લાગશે અને … Read more

બાળકને રોટલી ન ભાવતી હોય તો બનાવો ઘઉંના લોટમાંથી પાસ્તા,સ્વાદથી રહેશે ભરપૂર

બાળકો ઘણીવાર રોટલી ખાવાનું પસંદ કરતા નથી અને ઘરે પણ તેમને જંક ફૂડ ખાવાનું ગમે છે. બાળકોને પાસ્તા, મેકરોની, નૂડલ્સ જેવી વસ્તુઓ ગમે છે તો આજે આ સ્માર્ટ રીતે ઘઉંના લોટમાંથી પાસ્તા બનાવો. આ ખાધા બાદ બાળક ખુશ થશે અને તમને પણ આનંદની લાગણી થશે કે તમારા બાળકે હેલ્થી ખાવાનું ખાધું છે. કારણ કે તમે … Read more

કાઠિયાવાડી સ્ટાઈલમાં વાડીના પ્રોગ્રામ જેવા ભજીયા બનાવો ઘરે

ચોમાસાની સિઝનમાં દરેક ઘરમાં ભજીયા બનતા જ હોય છે. પરંતુ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં વાડીના પ્રોગ્રામમાં બનતા ભજીયાને બનાવીશું. આ ભજીયા એકદમ સરળ રીતે તૈયાર થઈ જતા હોય છે. આ ભજીયા બહારથી ટેસ્ટી અને અંદરથી એકદમ જાળીદાર હશે. ભજીયા બનાવવાની સામગ્રી ચણાનો લોટકોથમરીસમારેલી ડુંગળીલીલા મરચાકોથમરીમેથીહળદરમીઠુંહીંગઅજમો તેલ એક મોટી તપેલીમાં બે વાટકા ચણાનો લોટ લો. પછી … Read more

મોતીચૂરના લાડુ બનાવવાની રેસિપી

તહેવારની સિઝન છે અને ગણેશ ચતુર્થી પણ નજીક આવી રહી છે ત્યારે મોતુચૂરના લાડું કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવી રહ્યા છીએ. મોતીચૂરના લાડુ બાપ્પાને ખૂબ જ પસંદ છે, આ લાડુ માટા ભાગે પ્રસાદીમાં ઉપયોગમાં લેવાતા હોય છે,તમારે મોતીચૂરના લાડુ ઘરે ટ્રાય કરવા હોય તો નોંધી લો સરળ રેસિપી. મોતીચૂરના લાડુ બનાવવાની સામગ્રી મોતીચૂરના લાડુ … Read more

તહેવારની સિઝનમાં બનાવો ઘઉંના લોટના લાડું, નોંધી લો રેસિપી

લાડુનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આવી સ્થિતિમાં તમે ઘણા પ્રકારના લાડુનું સેવન કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય લોટના લાડુ અજમાવ્યા છે? આ બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ પણ છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ લોટના લાડુ બનાવવાની રેસિપી. ઘઉંના લોટના લાડુ બનાવવાની સામગ્રી ઘઉંનો લોટ,દેશી ઘી,ડ્રાયફ્રૂટ્સ, ખાંડ. ઘઉંના લોટના લાડુ … Read more

ટેસ્ટી અને સોફ્ટ ચોખાના લોટની ચકરી બનાવવાની સરળ રેસીપી, જાણો

ટેસ્ટી અને સોફ્ટ ચોખાના લોટની ચકરી કેવી રીતે બનાવવી તે પ્રશ્ન ઘણી ગૃહિણીઓને સતાવતો હોય છે. આજે તમને જણાવશે કે આ ચકરી કેવી રીતે બનાવવી જોઈએ. જાણો તેને બનાવવાની સરળ રેસીપી. ચોખાના લોટની ચકરી બનાવવા માટેની સામગ્રી ચોખાના લોટની ચકરી બનાવવાની રીત

આ રીતે બનાવો પરવળનું શાક, બધાને ભાવશે

ટેસ્ટી અને બધાને ભાવે તેવું પરવળનું શાક કેવી રીતે બનાવવું તે દરેક ગૃહીણીની મુંજવણ હોય છે. કારણ કે પરવળ બધાને ભાવતી હોતી નથી. આજે ટેસ્ટી રીતે પરવળનું શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈશું. પરવળનું શાક બનાવવાની સામગ્રી પરવળનું શાક બનાવવાની રીત

ઘરે જ શેકી લો મકાઈ આવશે માર્કેટની જેમ જ સ્વાદ

વરસાદમાં મકાઈ વગર મજા જ નહી આવે. વરસાદ થતા જ લોકોના મનમાં શેકેલી મકાઈ ખાવાનુ મન થઈ જાય છે. વરસાદ અને મકાઈનું એકસાથે આવવું એ પોતાનામાં ખાસ છે. જો કે, ભારે વરસાદને કારણે કેટલીકવાર ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે, આવી સ્થિતિમાં લોકો મન ફાવે તો પણ મકાઈ ખાતા નથી. કોલસા અથવા રેતી વિના, … Read more

લસણીયા પાપડ મમરા

સામગ્રી – 100 ગ્રામ મમરા – બે મૂંગ પાપડ – 5-6 લસણની કળી – લાલ મરચું પાવડર અડધી ચમચી – કાળું મીઠું – સફેદ મીઠું – હળદર પાવડર ચોથા ચમચી લસણીયા મમરા બનાવવાની રેસીપી -સૌપ્રથમ કડાઈમાં તેલ મૂકી પાપડને તળી લો. જો તમે વજન ઘટાડવા માટે મમરા બનાવી રહ્યા છો, તો તમે પાપડને ડ્રાઈ રોસ્ટ … Read more

બટાકાના ભજીયા

2 નંગ બટાકા 1 બાઉલમાં ચણાનો લોટ મીઠું સ્‍વાદ પ્રમાણે ચપટી સોડા તળવા માટે તેલ લીંબુ નો રસ બનાવવાની રીત – સૌપ્રથમ બટાટાને ધોઈને બટાકા ની આછી ચિપ્સ પાડી લો.. – બટેકાની છાલ ઉતારી વેફર કરવાની ખમણી દ્વારા પાતળી સ્‍લાઇડ કરો – ચણાના લોટમાં સ્‍વાદ પ્રમાણે મીઠું અને જરૂરી પાણી નાખી ભજીયાનું ખીરૂ તૈયાર કરો. … Read more