ADVERTISEMENT
ADVERTISEMENT

આજે છે વિશ્વ વડાપાવ દિવસ, જાણો મુંબઈવાસીઓ કેમ કરે છે ઉજવણી?

વડાપાવનું નામ સાંભળતા જ દરેકને મુંબઈનો સ્વાદ યાદ આવી જાય છે જેને સમર્પિત આજે વિશ્વભરમાં વિશ્વ વડાપાવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમ વડાપાવ સ્ટોલ 1966માં શ્રી અશોક વૈદ્ય દ્વારા દાદર રેલ્વે સ્ટેશન મુંબઈ ખાતે ખોલવામાં આવ્યો હતો. મુંબઈના આ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડની યાદમાં 23 ઓગસ્ટને વિશ્વ વડાપાવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

વરસાદી માહોલમાં ગરમાગરમ ચણાની દાળના પકોડાનો ચટાકો, જાણી લો રીત

વરસાદની સિઝન ચાલી રહી છે. આવા માહોલમાં તો ગરમા ગરમ ખાવાની એવી મજા આવે કે ન પૂછો વાત. ગરમા ગરમ મેગી, ભજીયા, વડાપાઉં આ બધુ ખાવામાં જલસા પડે. ત્યારે આજે તમને એવી વાનગી વિશે જણાવીશુ જે તમે નાસ્તામાં પણ ખાઇ શકશો. અને જો વરસાદ પડી જાય આ દરમિયાન તો તેની મજા બેવડાઇ જશે. આ વાનગી … Read more

પાણીપુરીનો ટેસ્ટી અને ચટપટો મસાલો બનાવવાની રેસિપી

પાણીપુરી ત્યારે જ સ્વાદિષ્ટ બને છે જ્યારે તેનું પાણી અને તેનો મસાલો ટેસ્ટી અને મસાલેદાર હોય. ઘણી જગ્યાએ, પાણીપુરીમાં માત્ર છૂંદેલા બટાકા ઉમેરવામાં આવે છે. જ્યારે કેટલાક લોકો વટાણાને બટાકા સાથે મેશ કરે છે. તેમાં ડુંગળી, ધાણાજીરુ, મીઠું, મરચું, લીંબુ ઉમેરીને ખૂબ જ મસાલેદાર મસાલો તૈયાર થાય છે. આ મસાલાથી પાણીપુરીનો સ્વાદ બમણો થઈ જાય … Read more

 આજે ટ્રાય કરો ચટપટા ડુંગળીના પરાઠા, નોંધી લો રેસિપી

ચટપટું અને અવનવું ખાવાનું મન થયું હોય તો આજે બનાવો ડુંગળીના પરાઠા. આ થોડી યુનિક રેસિપી છે. એકવાર બની ગયા પછી સાંજના નાસ્તામાં ચા સાથે મજા પડશે. ચાલો બનાવીએ ડુંગળીના પરાઠા. ડુંગળીના પરાઠા બનાવવાની સામગ્રી ડુંગળીના પરાઠા બનાવવાની રીત

ખાટી-મીઠી ગુજરાતી સફેદ કઢી બનાવવાની રેસિપી

ઘણા ગુજરાતીઓનું સાંજનું મેનુ ખીચડી અને કઢી હોય છે. જો ટેસ્ટી સફેદ કઢી હોય તો વાત ન થાય. આજે રેસ્ટોરાં જેવી સફેદ કઢી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી તમને અહીં જણાવશે. સફેદ કઢી બનાવવાની સામગ્રી 1 કપ સાદુ દહીં અથવા છાસ2 ચમચી ચણાનો લોટ1/2 ચમચી વાટેલું જીરું1/2 ચમચી ધાણાજીરું1/4 ચમચી હળદર પાવડર 1/4 ચમચી … Read more

નૂડલ્સ બહુ ભાવે છે, તેને બનાવતી વખતે આ ભૂલો ન કરો…

બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને નૂડલ્સ ખાવાનું પસંદ હોય છે. પરંતુ જ્યારે આપણે તેને ઘરે બનાવીએ છીએ, ત્યારે આપણે કેટલીક નાની ભૂલો કરીએ છીએ. આ લેખમાં જાણો. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને નૂડલ્સ ખાવાનું પસંદ હોય છે. પરંતુ જ્યારે આપણે તેને ઘરે બનાવીએ છીએ, ત્યારે આપણે કેટલીક નાની ભૂલો કરીએ છીએ. આ લેખમાં જાણો. જો … Read more

શ્રાવણ માસમાં ટ્રાય કરો નવી ફરાળી વાનગી, નોંધી લો રેસિપી

શ્રાવણ માસની ફરાળી વાનગી પૈકીની એક એટલે ફરાળી આલુ પરાઠા. વ્રતમાં ઘણા લોકો અવનવી ફરાળી વાનગીઓ ટ્રાય કરતા હોય છે. આજે ફરાળી આલુ પરાઠા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી આજે અમે જણાવીશું. ફરાળી આલુ પરાઠા બનાવવાની સામગ્રીસાબુદાણા,બાફેલા બટાકા,લીલા મરચા,કોથમીર,સેંધા નમક,જીરું,ચિલી ફ્લેક્સ,કાળા મરી પાવડર, ઘી. ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ એક પનમાં સાબુદાણા … Read more

શ્રાવણ માસમાં બનાવો ટેસ્ટી ફરાળી સાબુદાણાની ખીચડી, નોંધી લો રેસિપી

સાબુદાણા અને બટેટા ઉપવાસમાં ખુબ જ ખાવામાં આવે અલગ અલગ રીતે ઘણી રેસિપી ઘરે બનાવવામાં આવે છે. જાણી લો સાબુદાણાની ટેસ્ટી ફરાળી ખીચડી બનાવવાની સરળ રેસિપી. સાબુદાણાની ખીચડી બનાવવાની સામગ્રીસાબુદાણા,તેલ,જીરું,મગફળી,લીલાં મરચાં,આદું,ટામેટાં,બાફેલા બટેટા,રોક મીઠું,કાળા મરીનો પાવડર,સીંગદાણાનો ભુકો,બારીક સમારેલી કોથમીર, ખાંડ,લીંબુનો રસ. સાબુદાણાની ખીચડી બનાવવાની રીત સ્ટેપ-1સૌપ્રથમ સાબુદાણાને પાણીથી સારી રીતે ધોઈને એક બાઉલમાં થાડીવાર પાણીમાં પલાળી … Read more

ઉપવાસમાં ખવાય તેવું કઈક ફટાફટ બનાવવું છે, તો ટ્રાય કરો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ફરાળી ચેવડાની આ રેસિપી

શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગીઓ દરેક ઘરમાં બનતી હોય છે. આજે આપણે ઉપવાસમાં ખવાય તેવો ટેસ્ટી ફરાળી ચેવડો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી જોઈશું. ફરાળી ચેવડો બનાવવાની સામગ્રી સાબુદાણામખાનાકાજુસીંગના દાણાટોપરાનો ભૂકોકિસમિસલીલા મચરાકાલા નમકમરી પાવડરખાંડઘી ફરાળી ચેવડો બનાવવાની રીત ગેસ પર કઢાઈ મૂકી તેમા ઘી ઉમેરો. હવે તેમા પહેલા સાબુદાણા સાતળી ને કાઢી લો. પછી … Read more

સાંભળવામાં નવીન લાગશે, પરંતુ નોંધી લો ઝીરો ઓઈલ બ્રેડ પકોડા બનાવવાની રેસિપી

ચોમાસાની સિઝનમાં પકોડાની વાત આવે તો દરેકના મોઢામાં પાણી આવી જાય તે સ્વાભાવિક છે. આજે ઝીરો ઓઈલમાં બ્રેડ પકોડા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને જણાવશે. સાંભળવામાં થોડું અજુગતુ લાગે પરંતુ આ રીતે બનાવેલા બ્રેડ પકોડા પણ તમને ટેસ્ટી લાગશે. તો એકવાર જરૂર ટ્રાય કરશો. ઝીરો ઓઈલ બ્રેડ પકોડા બનાવવાની સામગ્રી બ્રેડબટાકાલાલ મરચુ … Read more