ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT

ઘરે જ સરળતાથી બનાવી શકો છો મેથી પાપડનું શાક, નોંધી લો સરળ રેસિપી

જો તમે રોજ-રોજ એકનું એક ખાઈને કંટાળી ગયા છો. તો આજે અમે તમારા માટે મેથી પાપડના શાકની રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જેને તમે સરળતાથી જ ઘરે જ બનાવી શકો છો. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બને છે, જે દરેકને ખૂબ જ ગમે છે. જાણો તેની સરળ રેસિપી. મેથી પાપડનું શાક બનાવવા માટેની … Read more

ખૂબ જ ફાયદાકારક છે આ લીલું કાંટાળું શાક, જાણો કેવી રીતે બનાવવું

તમે ઘણા પ્રકારના લીલા શાકભાજી ખાધા હશે. પણ શું તમે ક્યારેય કંટોલા નું શાક ખાધુ છે? તે અંડાકાર આકારની કાંટાવાળી શાકભાજી છે જે પોષક તત્વોનો ભંડાર છે. તેને અંગ્રેજીમાં Spiny Gourd તરીકે ઓળખવામાં આવે છે. આ શાકભાજીનું સેવન કરવાથી તમે ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. ડાયટિશિયન પ્રિયંકા જયસ્વાલ આ વિશે માહિતી આપી રહ્યા છે. … Read more

આ રીતે બનાવો પરવળનું શાક, બધાને ભાવશે

ટેસ્ટી અને બધાને ભાવે તેવું પરવળનું શાક કેવી રીતે બનાવવું તે દરેક ગૃહીણીની મુંજવણ હોય છે. કારણ કે પરવળ બધાને ભાવતી હોતી નથી. આજે ટેસ્ટી રીતે પરવળનું શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈશું. પરવળનું શાક બનાવવાની સામગ્રી પરવળનું શાક બનાવવાની રીત

કાઠિયાવાડી સ્ટાઈલમાં રસાવાળું સેવ-ટામેટાનું શાક બનાવવાની રેસિપી

સેવ ટામેટાનું શાક ઢાબા જેવું કા કાઠિયાવાડી સ્ટાઈલનું હોય તો જવામા મજા પડી જાય છે. કાઢિયાવાડી સ્ટાઈલમાં રસાવાળું સેવ ટામેટાનું શાક ઘરે સરળતાથી કેવી રીતે બનાવવું તેની રેસિપી અમે અહીં જણાવશું. સેવ ટામેટાનું શાક બનાવવાની સામગ્રી સેવ ટામેટાનું શાક બનાવવાની

શ્રાવણ માસના ઉપવાસમાં બનાવો સાબુદાણાની ખીર

શ્રાવણ માસમાં પુણ્યનું ભાથુ ભરવા માટે મોટા ભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે. શ્રાવણ માસ મહાદેવનો પ્રિય મહિનો છે. આ ઉપવાસ દરમિયાન દરેક ઘરમાં અવનવી વાગનીઓ પણ બનતી હોય છે. આજે આપણે શ્રાવણ માસના ઉપવાસમાંસાબુદાણાની ખીરકેવી રીતે બનાવવી તેની રેસિપી જોઈશું. સાબુદાણાની ખીર બનાવવાની સામગ્રી સાબુદાણા 1 કપ,દૂધ,ખાંડ,કેસર,કાજુ,બદામ,પિસ્તા,એલચી પાવડર સાબુદાણાની ખીર બનાવવાની રીત સ્ટેપ- 1સૌ … Read more

રાંધણ છઠ્ઠના દિવસે બાળકો માટે બનાવો ક્રિસ્પી શક્કરપારા, ફટાફટ નોંધી લો રેસીપી

રાંધણ છઠ્ઠ આવે અને શક્કરપારાની વાત ન આવે તેવું બને નહીં. કારણે કે આ વાનગી બાળકોને બહુ ભાવે છે. આજે ગુજરાતી જાગરણ તમને ઘરે શક્કરપારા કેવી રીતે બનાવવા. શક્કરપારા બનાવવાની સામગ્રી શક્કરપારા બનાવવાની રીત

તળેલી વાનગીમાં તેલ રહી ન જાય તે માટે શું કરવું ? ટ્રાય કરો આ ટીપ્સ

મહિલાઓની સામાન્ય રીતે પૂરી, ભજીયા, પકોડા, પુરી તળતી વખતે ઘણી વાર તેલ રહી જવાની ફરિયાદ રહેતી હોય છે. ભારતમાં લોકો તળેલી વાનગીઓ ખાવાના ભારે શોખીનો છે. વધારે પડતાં તેલના સેવનથી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. જો કે તળતી વખતે અનેક એવી બાબતો છે જો તેના પર ધ્યાન આપવામાં આવે તો સમસ્યાઓથી છુટકારો … Read more

ઘરે જ બનાવી લો ખંભાતના ફેમસ ક્રિસ્પી ટેસ્ટી સૂકા ભજીયા, નોંધી લો સરળ રેસિપી

ગુજરાતમાં દરેક સ્થળની એક અવનવી ફૂડ આઈટમ ફેમસ છે. ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા ખંભાતના સુકા ભજીયા ખૂબ જ વખણાય છે. ત્યારે આજે અમે તમને ખંભાતના સુકા ભજીયા બનાવવાની સરળ રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છે. જાણો. સૂકા ભજીયા રેસિપી ખંભાતના સુકા ભજીયા બનાવવા માટેની સામગ્રી 1/2 વાટકી ચોખાનો લોટ1+1/2 વાટકી ચણાનો કકરો લોટ1/2 ચમચી હળદર1/2 … Read more