જો રોટલી ફુલી રહી નથી તો આ રહી ટિપ્સ, આ 1 ચમચી પાઉડરનો ઉપયોગ લોટ બાંધતી વખતે ચોક્કસ કરો

તમે તમારી મમ્મીને રોટલી બનાવતી જોયા હશે. તેઓ એકદમ ગોળ, પોચી અને ફુલેલી રોટલી બનાવે છે. આવી રોટલી ત્યારે જ બને જ્યારે લોટ યોગ્ય રીતે બાંધવામાં આવ્યો હોય. જો તમે લોટ કડક બાંધ્યો છે તો રોટલી કડક બનશે અને જો ઢીલો હશે તો લોટ ફાટી જશે અને જ્યાં જ્યાં ત્યાં ચોંટી જશે. જો તમે ઈચ્છો … Read more

ચોમાસા માટે બેસ્ટ નાસ્તો છે ક્રિસ્પી કોર્ન, આવી રીતે બનાવશો તો બધા વારંવાર માંગશે

બાળકોથી લઈને મોટેરાઓ સુધી, સ્વીટ કોર્ન (મકાઈ) મોટાભાગના લોકોને પસંદ હોય છે. ખાસ વાત એ છે કે તેને તૈયાર કરવી ખૂબ જ સરળ છે. તે બજારમાં સરળતાથી મળી જાય છે, પછી તેને ઉકાળો, ચાટ મસાલો ઉમેરો અને ગરમા-ગરમ તેનો આનંદ લો. પરંતુ તમે સ્વીટ કોર્નને આ રીતે ખાઈને કંટાળી ગયા છો તો તમે તેમાં થોડો … Read more

ડિનરમાં હોટલ જેવી જ મખની પનીર બિરયાની ઘરે જ બનાવો, આ રહી એકદમ પરફેક્ટ રેસિપી

બિરયાનીનું નામ સાંભળતા જ સૌથી પહેલા વિચાર મનમાં ચિકન બિરયાનીનો આવે છે. પરંતુ તમે જો વેજીટેરિયન છો અને તમારા વીકએન્ડને ખાસ બનાવવા માટે કંઈક સારી વાનગી ટ્રાય કરવા માંગો છો, તો ફટાફટ બનાવો પનીર મખની બિરયાની. આ બિરયાની ખાવામાં તો સ્વાદિષ્ટ છે જ પરંતુ બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે. તો રાહ કોની જુઓ … Read more

તહેવારની સિઝનમાં ઘરે બનાવો ફરાળી આલુ પરાઠા, નોંધી લો રેસિપી

તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે. તહેવારમાં ફરાળી વાનગીઓ દરેક ઘરમાં બનતી હોય છે. આજે આપણે ફરાળી આલુ પરાઠા કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું. ફરાળી બટેકાના પરાઠા ખાવામાં ટેસ્ટી હોવાથી દરેકને ભાવતા હોય છે. વ્રતમાં આ પરાઠા ખાવાથી ભૂખ પણ લાગતી નથી. ફરાળી આલુ પરાઠા બનાવવાની સામગ્રી ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત

અખરોટ અને કેળાથી બનેલી સ્મૂધીથી દિવસની કરો શરૂઆત, ચોમાસામાં રહેશો હેલ્ધી અને એનર્જેટીક

દિવસની શરૂઆત એનર્જીથી ભરપૂર કરવા માટે અખરોટ અને કેળામાંથી બનેલી સ્મૂધી એ એક બેસ્ટ વિકલ્પ છે. અખરોટ અને કેળાની સ્મૂધી ટેસ્ટી હોવાની સાથે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. જો તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છો તો તમે આ સ્મૂધીને ટ્રાય કરી શકો છો. અખરોટ અને કેળામાંથી બનેલી સ્મૂધી એનર્જીનું પાવર હાઉસ છે અને દિવસભર … Read more

હવે ઘરે જ બનાવો રેસ્ટોરા જેવા મશરૂમ ટિક્કા મસાલા, ખાનારા આંગળા ચાટતા રહી જશે

ડિનરમાં કંઈક સારું અને સ્પેશિયલ બનાવવાનું મન થઈ રહ્યું છે તો ટ્રાય કરો મશરૂમ ટિક્કા મસાલાની આ ટેસ્ટી રેસિપી. આ રેસિપીની વિશેષતા એ છે કે તે મોટી ઉંમરના લોકોથી લઈને બાળકો સુધી દરેકને પસંદ આવશે. આ રેસિપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે સાથે જ તેને બનાવવી પણ ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ … Read more

પપૈયાના પાનનો રસ આ રીતે ઘરે બનાવીને દરરોજ પીવો, સ્વાસ્થ્યને થશે ચમત્કારિક ફાયદા

પપૈયાના ફાયદા તો તમે ઘણી વખત સાંભળ્યા હશે અને શોખથી ખાતા પણ હશો. પણ શું તમે ક્યારેય પપૈયાના પાનનો રસ પીધો છે? જો નથી પીધો તો આ વાંચ્યા પછી તમે કદાચ પીવાની શરૂઆત કરી લેશો. કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત રીતે આ રસને પીવાથી તમે ઘણી મોટી બીમારીઓને મ્હાત … Read more

વ્રત માટે સ્પેશિયલ બટાકાની ખીર બનાવવાની સરળ રીત નોંધી લો, જેને સૌ કોઈ બનાવી શકશે

શાકભાજીનો રાજા બટાકા જેનો સ્વાદ બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેકને પસંદ આવે છે. બટાકા વિના ઘણા શાકનો સ્વાદ અધૂરો લાગે છે. ઉપવાસમાં વપરાતા શાકભાજીમાં બટાકાનો સમાવેશ થાય છે. ઉપવાસ દરમિયાન લોકો બટાકાનો હલવો, તળેલા બટાકા અને બટાકાની ચિપ્સ ખૂબ જ ખાય છે, પરંતુ શું તમે ક્યારેય બટાકાની ખીર ખાધી છે? જો તમે શ્રાવણ મહિનાના સોમવારે … Read more

શું તમે ખાધી છે ડુંગળી અને આમલીની મસાલેદાર ચટણી.સ્વાદ એવો કે રોટલી વગરની ચટણી ખાઈ જશો; જાણી લો રેસિપી

શું તમને રસોઈ બનાવવી ગમે છે? એટલા માટે તમે હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરતા રહો છો. શું તમને ચટણીનો સ્વાદ ગમે છે? શું આ પણ કોઈ પ્રશ્ન છે? ખાસ કરીને વાત જ્યારે ચટણીની આવે ત્યારે તેને બનાવવાનો પ્રયત્ન તો કરવો જ પડે છે. તમે વિવિધ પ્રકારની ડુંગળીની ચટણીનો સ્વાદ તો લીધો જ હશે, પરંતુ … Read more

લારી જેવા મસાલા પાવ બનાવો ઘરે, ટેસ્ટ પણ એવો જ આવશે

લારી પર મળતા મસાલા પાવ ઘણા લોકોએ ખાધા હશે. એ મસાલા પાવનો ટેસ્ટ પણ દાઢે વળગે તેવો હોય છે. આજે આપણે લારી જેવા મસાલા પાવ ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું. મસાલા પાવ બનાવવા માટેની સામગ્રી મસાલા પાવ બનાવવાની રીત