આ 5 વસ્તુઓ ડાયાબિટીસ અને લટકતી ચરબીને કરશે દૂર, જાણો

ડાયાબિટીસ, વજન અને હૃદયની તંદુરસ્તી ત્રણેય એકબીજા સાથે કોઈને કોઈ રીતે સંબંધિત છે. ઘણા સંશોધનો અનુસાર, સ્થૂળતા પણ ડાયાબિટીસ પાછળનું એક કારણ હોઈ શકે છે. સ્થૂળતા તમને હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલના દર્દી પણ બનાવી શકે છે. આ તમને હૃદય રોગનું જોખમ વધારી શકે છે. જોકે, યોગ્ય આહાર તમને આ રોગોથી બચાવી શકે છે. પાલક … Read more

અખરોટ ખાવાથી તમારા પેટની લટકતી ચરબી થશે ગાયબ, જાણો તમામ ફાયદા અંગે

બધા ડ્રાય ફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જો તમે અખરોટને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરશો તો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહશે અને તમે તંદુરસ્ત જીવન જીવી શકશો. અખરોટ ખાવાના ફાયદા ભારતમાં લોકોની જીવનશૈલી અને ખાવાની આદતો એવી છે કે લોકોનું વજન વધશે એ સ્વાભાવિક છે. પરંતુ સ્થૂળતા એક એવી સમસ્યા … Read more

કાકડી અને બૂંદીનું નહીં બનાવો મખાના રાયતું, પૌષ્ટિક તત્વોથી રહેશે ભરપૂર

ઉનાળાની ઋતુમાં મોટાભાગના ઘરોમાં રાયતા બનાવવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે તે ઠંડુ છે અને તે જ સમયે તે ડિહાઇડ્રેશનનું કારણ નથી. ભારતીય ઘરોમાં, ડુંગળી, કાકડી, બૂંદી વગેરે જેવી ઘણી વસ્તુઓમાંથી રાયતા બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય મખાના રાયતા ખાધા છે? આજે અમે તમને તેને કેવી રીતે બનાવવું તે શીખવીશું. મખાનામાં … Read more

બહાર જેવી જ સાબુદાણાની ખીચડીનો માણો ચટાકો, રાખો આ વાતનું ધ્યાન

સાબુદાણાની ખીચડી એક હેલ્ધી રેસિપિ છે. તેને ઉપવાસના દિવસોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ખીચડીના સિવાય સાબુદાણાથી ખીર અને પાપડ પણ તૈયાર કરવામાં આવે છે. તેને બનાવતી સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સાબુદાણાની મોટી તકલીફ એ છે કે જો તે સારી રીતે પલાળવામાં ન આવે તો તે એકમેકની સાથે ચોંટી જાય છે. જેના કારણે … Read more

નવરાત્રી પર બનાવો દુધીનો હલવો, જાણો સરળ રેસિપી

 દુધી હલવો એ લોકપ્રિય ભારતીય વાનગી છે. જે દુધી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. અહીં તેની સરળ રેસીપી તમને જણાવી રહ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ દુધી ગુણકારી છે. તે પણ આપણે આ સ્ટોરીમાં જોઈશું. દુધીનો હલવો બનાવવા શું જોઈએ? (dudhi halwa recipe ingredients ) દુધીનો હલવો કેવી રીતે બનાવવો? (dudhi halwa making process) આરોગ્ય લાભ:

 આ દિવાળી પર ઘરે જ બનાવો બિસ્કિટ જેવા ક્રિસ્પી શક્કરપારા, લખી લો એકદમ પરફેક્ટ રેસિપી

દિવાળી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતી ઘરોમાં અવનવી વાનગીઓ પણ બનવા લાગે છે. આ દિવાળી પર શક્કરપારા જરૂર ટ્રાય કરજો. અહીં શક્કરપારાની રેસિપી જણાવી રહ્યું છે. મીઠા શક્કરપારા બનાવવા જરૂરી સામગ્રી શક્કરપારા બનાવવાની રીત

નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન વજન ઘટાડવા સાથે પેટની સમસ્યાઓમાં રાહત આપશે સાબુદાણાની ખિચડી, આ રહી રેસિપી

ઉપવાસ દરમિયાન તૈયાર કરવામાં આવતી વાનગીઓમાં ઘણી બધી કેલરી હોય છે. અલબત્ત, તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેનાથી પાચનમાં થોડી સમસ્યા થાય છે અને ઉપવાસ પછી વજન પણ વધે છે. જો તમે તમારી ખાનપાનની યોગ્ય કાળજી ન રાખો તો ઉપવાસ દરમિયાન અને પછી કબજિયાત, એસિડિટી અને ઉબકા જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી … Read more

સુકા કોપરાના લાડુ (નાળિયેરના લાડુ) બનાવવાની રેસિપી

વરાત્રી ચાલી રહી છે ત્યારે રોજ માતાજીને અલગ અલગ ભોગ ધરાવાતા હોય છે. આજે સૂકા કોપરાના લાડુનો પ્રસાદ અવશ્ય બનાવજો. આ માટે ની નાળિયેરના લાડુ બનાવવાની રેસિપી નોંધી લો. સૂકા કોપરાના લાડુ બનાવવાની આ રેસિપી ખુબ જ સરળ છે. નાળિયેરના લાડુ બનાવવા માટેની સામગ્રી- કેસરી નાળિયેરના લાડુ બનાવવાની રીત-

ઘરે જ બનાવી લો કાજુ કતરી, ફેસ્ટિવ સિઝનમાં મહેમાનો થઈ જશે ખુશ; જાણો સરળ રેસીપી

કાજુ કતરી (કાજુ બરફી) રેસીપી: ભારતમાં કાજુ કતરી ખૂબ જ સ્વાદિષ્ટ અને પ્રિય મીઠાઈ છે. ત્યારે આગામી સમયમાં દિવાળી (Diwali 2024) નો તહેવાર આવી રહ્યો છે. બજારમાં આ મીઠાઈ ઘણી મોંઘી મળે છે. ત્યારે જો આજે અમે તમને ઘરે જ કાજુ કતરી બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જાણો. કાજુ કતરી બનાવવા માટેની સામગ્રી કાજુ … Read more

દશેરા સ્પેશિયલ – જલેબી- ફાફડા બનાવાની સૌથી સરળ અને પરફેક્ટ રીત

સામગ્રી- 2 કપ ચણાનો લોટ, 1 ટી સ્પૂન સોડા, 2 ટી સ્પૂન મરીનો ભૂકો, હીંગ, અજમો, મીઠું સ્વાદાનુસાર. તેલ જરૂર મુજબ. બનાવવાની રીત – ફાફડા બનાવવા માટે સોડા, એક કપ પાણી, 1 કપ તેલ તેલ અને મીઠુ મિક્સ કરીને સારી રીતે ફીણી લો. આ મિક્સ ફીણવાથી સરસ સફેદ રંગનુ એક મિશ્રણ તૈયાર થશે. હવે ચણાના … Read more