ઉપવાસમાં ઘરે બનાવો બકાટાનું ફરાળી શાક, નોંધી લો રેસિપી
ઉપવાસ આવે એટલે ફરાળી વાનગી આવે. ઉપવાસમાં બટાકાની વાગનીઓ વધારે ખવાતી હશે. આજે ઉપવાસમાં ખવાય તેવું બટાકાનું ફરાળી શાક કેવી રીતે બનાવવું તેની વિશે વાત કરીશું. બટાકાનું ફરાળી શાક બનાવવાની સામગ્રી બાફેલા બટેટા,તેલ,જીરું,લીલું મરચું,આદુ,મીઠો લીમડો,ધાણાજીરું પાવડર,કાળી મરી પાવડર,સેંધા નમક,કોથમરી,મગફળીના દાણા. ફરાળી બટાકાનું શાક બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ એક કૂકરમાં બટેટા બાફી તેની છાલ ઉતારી લો … Read more