આજે ટ્રાય કરો ચટપટા ડુંગળીના પરાઠા, નોંધી લો રેસિપી

ચટપટું અને અવનવું ખાવાનું મન થયું હોય તો આજે બનાવો ડુંગળીના પરાઠા. આ થોડી યુનિક રેસિપી છે. એકવાર બની ગયા પછી સાંજના નાસ્તામાં ચા સાથે મજા પડશે. ચાલો બનાવીએ ડુંગળીના પરાઠા. ડુંગળીના પરાઠા બનાવવાની સામગ્રી ડુંગળીના પરાઠા બનાવવાની રીત

ખાટી-મીઠી ગુજરાતી સફેદ કઢી બનાવવાની રેસિપી

ઘણા ગુજરાતીઓનું સાંજનું મેનુ ખીચડી અને કઢી હોય છે. જો ટેસ્ટી સફેદ કઢી હોય તો વાત ન થાય. આજે રેસ્ટોરાં જેવી સફેદ કઢી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. સફેદ કઢી બનાવવાની સામગ્રી 1 કપ સાદુ દહીં અથવા છાસ2 ચમચી ચણાનો લોટ1/2 ચમચી વાટેલું જીરું1/2 ચમચી ધાણાજીરું1/4 ચમચી હળદર પાવડર … Read more

નાસ્તામાં બનાવી લો કાબુલી ચણા સેન્ડવીચ, જાણો તેની સરળ રેસીપી

કાબુલી ચણાનું શાક દરેકને ગમે છે. તેથી જ દરેક તેને પોતાની રીતે તૈયાર કરે છે. એવા ઘણા લોકો છે જે તેને પુરી અથવા નાન સાથે ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમને થોડી સરળ રેસીપી જોઈતી હોય તો તમે કાબુલી ચણા સેન્ડવીચ બનાવી શકો છો. તે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે. ઉપરાંત, રવિવારના નાસ્તા માટે … Read more

જન્માષ્ટમી પર બાળ ગોપાલને ભાવતું માખણ ઘરે બનાવો, આ રહી રેસિપી

બાળ ગોપાલને માખણ ખૂબ જ પ્રિય છે. તેઓ ચોરી ચોરીને પણ માખણનો લુપ્ફ ઉઠાવતાં હતા. ત્યારે જન્માષ્ટમી પર તમે ઘરે બનાવેલ માખણનો ભોગ ધરાવીને બાળ ગોપાલને ખુશ કરી શકો છો. ઘરે તાજું માખણ બનાવવું ખૂબ જ સરળ છે. તેના માટે માત્ર બે વસ્તુની જરૂર છે. દૂધ અને ઠંડુ પાણી માખણ બનાવવા માટે સૌથી પહેલા દૂધને … Read more

જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને પનીરની ખીર અર્પણ કરો

ખીરની શરુઆત લગભગ 2,000 વર્ષ પહેલાં ઓડિશામાં ભગવાન જગન્નાથ મંદિરમાં એક પવિત્ર પ્રસાદના રૂપમાં થઈ હતી. પછી તેને અર્પણ કરવાની પ્રથા દક્ષિણ એશિયાના ઘણા હિંદુ મંદિરોમાં શરૂ થઈ. ચોક્કસ રેસીપી સ્થાનિક પરંપરાઓ અને સ્વાદના આધારે બદલાય છે. આ જ કારણ છે કે તહેવાર કોઈ પણ હોય દરેક ઘરમાં ખીર બને છે. ખીર બનાવવી ઘણીવાર સરળ … Read more

જન્માષ્ટમી પર બનાવો ઘઉંના લોટની ચકરી, આ રહી રેસિપી

જન્માષ્ટમીના તહેવારમાં દરેક ઘરોમાં અનેક પ્રકારના ફરસાણ બનતા હોય છે. તેમાની એક વાનગી એટલે ઘઉંના લોટની ચકરી. આજે આ ઘઉંના લોટની ચકરી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવીશું. ઘઉંના લોટની ચકરી બનાવવાની સામગ્રી 2 કપ ઘઉંનો લોટ2 ચમચી તલ2 ચમચી આદુ મરચાની પેસ્ટ1/2 કપ ચણાનો લોટ (બેસન)1/4 ચમચી મીઠું1/4 ચમચી હિંગ 3 ચમચી માખણ4 … Read more

આ 5 વસ્તુઓ ડાયાબિટીસ અને લટકતી ચરબીને કરશે દૂર, જાણો

ડાયાબિટીસ, વજન અને હૃદયની તંદુરસ્તી ત્રણેય એકબીજા સાથે કોઈને કોઈ રીતે સંબંધિત છે. ઘણા સંશોધનો અનુસાર, સ્થૂળતા પણ ડાયાબિટીસ પાછળનું એક કારણ હોઈ શકે છે. સ્થૂળતા તમને હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલના દર્દી પણ બનાવી શકે છે. આ તમને હૃદય રોગનું જોખમ વધારી શકે છે. જોકે, યોગ્ય આહાર તમને આ રોગોથી બચાવી શકે છે. પાલક … Read more

ઓટ્સમાંથી બનાવો આ મસાલેદાર રેસીપી, બાળક રહેશે પોષક તત્વોથી ભરપૂર

બાળકો શાળાએ જાય ત્યારે લંચમાં શું આપવુ એ હંમેશા ચિંતાનો વિષય રહે છે. કારણે બાળકો ઘરે ઘણી વાનગીઓ ખાય છે પરંતુ શાળામાં તે જ વસ્તુ ખાવાનો ઇનકાર કરે છે. આવી સ્થિતિમાં, બાળકો માટે લંચ બોક્સ પેક કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેમના માટે નવી વાનગીઓ તૈયાર કરવા સિવાય તેમના પોષણનું ધ્યાન રાખવાની જવાબદારી પણ … Read more

સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંનેમાં ફાયદાકારક! જાણો કઢી પત્તાના ફાયદા

કઢીના પાંદડા પણ ભારતીય રસોડાનો આવશ્યક ભાગ બની ગયા છે. પહેલા તેનો મોટાભાગે દક્ષિણ ભારતમાં ઉપયોગ થતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ ભારતના દરેક ખૂણામાં થાય છે. તેનાથી ખાવાનો સ્વાદ તો વધે જ છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ નાના લીલા પાંદડા અનેક ગુણોથી ભરપૂર છે. કઢી પત્તાના ફાયદા આયુર્વેદ નિષ્ણાત … Read more

કાન્હાને ખુબજ વ્હાલી છે પંજરી, ઘરે બનાવવા આજે જ શીખીલો

જન્માષ્ટમીએ પૂજાના અવસરે ભગવાનને વિવિધ પ્રકારની મીઠાઈઓ ચઢાવવાની પરંપરા છે, પરંતુ તેમાં સૌથી વિશેષ છે પંજરી અને જન્માષ્ટમીનો તહેવાર પંજરી વિના પૂર્ણ થતો નથી. પંજરીમાં આખા ધાણા, ડ્રાઇફ્રુટ્સ, કોપરાનું છીણ અને ઘી, સાકર કે ખાંડનો ઉપયોગ થાય છે. પંજરી એ જન્માષ્ટમીનો વિશેષ પ્રસાદ છે. પંજરીને સૌથી શુદ્ધ માનવામાં આવે છે. કાન્હાને ભોજન અર્પણ કરવા સાથે, … Read more