ખાટી-મીઠી ગુજરાતી સફેદ કઢી બનાવવાની રેસિપી

ઘણા ગુજરાતીઓનું સાંજનું મેનુ ખીચડી અને કઢી હોય છે. જો ટેસ્ટી સફેદ કઢી હોય તો વાત ન થાય. આજે રેસ્ટોરાં જેવી સફેદ કઢી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી તમને અહીં જણાવશે. સફેદ કઢી બનાવવાની સામગ્રી 1 કપ સાદુ દહીં અથવા છાસ2 ચમચી ચણાનો લોટ1/2 ચમચી વાટેલું જીરું1/2 ચમચી ધાણાજીરું1/4 ચમચી હળદર પાવડર 1/4 ચમચી … Read more

નૂડલ્સ બહુ ભાવે છે, તેને બનાવતી વખતે આ ભૂલો ન કરો…

બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને નૂડલ્સ ખાવાનું પસંદ હોય છે. પરંતુ જ્યારે આપણે તેને ઘરે બનાવીએ છીએ, ત્યારે આપણે કેટલીક નાની ભૂલો કરીએ છીએ. આ લેખમાં જાણો. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને નૂડલ્સ ખાવાનું પસંદ હોય છે. પરંતુ જ્યારે આપણે તેને ઘરે બનાવીએ છીએ, ત્યારે આપણે કેટલીક નાની ભૂલો કરીએ છીએ. આ લેખમાં જાણો. જો … Read more

શ્રાવણ માસમાં ટ્રાય કરો નવી ફરાળી વાનગી, નોંધી લો રેસિપી

શ્રાવણ માસની ફરાળી વાનગી પૈકીની એક એટલે ફરાળી આલુ પરાઠા. વ્રતમાં ઘણા લોકો અવનવી ફરાળી વાનગીઓ ટ્રાય કરતા હોય છે. આજે ફરાળી આલુ પરાઠા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી આજે અમે જણાવીશું. ફરાળી આલુ પરાઠા બનાવવાની સામગ્રીસાબુદાણા,બાફેલા બટાકા,લીલા મરચા,કોથમીર,સેંધા નમક,જીરું,ચિલી ફ્લેક્સ,કાળા મરી પાવડર, ઘી. ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ એક પનમાં સાબુદાણા … Read more

શ્રાવણ માસમાં બનાવો ટેસ્ટી ફરાળી સાબુદાણાની ખીચડી, નોંધી લો રેસિપી

સાબુદાણા અને બટેટા ઉપવાસમાં ખુબ જ ખાવામાં આવે અલગ અલગ રીતે ઘણી રેસિપી ઘરે બનાવવામાં આવે છે. જાણી લો સાબુદાણાની ટેસ્ટી ફરાળી ખીચડી બનાવવાની સરળ રેસિપી. સાબુદાણાની ખીચડી બનાવવાની સામગ્રીસાબુદાણા,તેલ,જીરું,મગફળી,લીલાં મરચાં,આદું,ટામેટાં,બાફેલા બટેટા,રોક મીઠું,કાળા મરીનો પાવડર,સીંગદાણાનો ભુકો,બારીક સમારેલી કોથમીર, ખાંડ,લીંબુનો રસ. સાબુદાણાની ખીચડી બનાવવાની રીત સ્ટેપ-1સૌપ્રથમ સાબુદાણાને પાણીથી સારી રીતે ધોઈને એક બાઉલમાં થાડીવાર પાણીમાં પલાળી … Read more

ઉપવાસમાં ખવાય તેવું કઈક ફટાફટ બનાવવું છે, તો ટ્રાય કરો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ફરાળી ચેવડાની આ રેસિપી

શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગીઓ દરેક ઘરમાં બનતી હોય છે. આજે આપણે ઉપવાસમાં ખવાય તેવો ટેસ્ટી ફરાળી ચેવડો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી જોઈશું. ફરાળી ચેવડો બનાવવાની સામગ્રી સાબુદાણામખાનાકાજુસીંગના દાણાટોપરાનો ભૂકોકિસમિસલીલા મચરાકાલા નમકમરી પાવડરખાંડઘી ફરાળી ચેવડો બનાવવાની રીત ગેસ પર કઢાઈ મૂકી તેમા ઘી ઉમેરો. હવે તેમા પહેલા સાબુદાણા સાતળી ને કાઢી લો. પછી … Read more

સાંભળવામાં નવીન લાગશે, પરંતુ નોંધી લો ઝીરો ઓઈલ બ્રેડ પકોડા બનાવવાની રેસિપી

ચોમાસાની સિઝનમાં પકોડાની વાત આવે તો દરેકના મોઢામાં પાણી આવી જાય તે સ્વાભાવિક છે. આજે ઝીરો ઓઈલમાં બ્રેડ પકોડા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને જણાવશે. સાંભળવામાં થોડું અજુગતુ લાગે પરંતુ આ રીતે બનાવેલા બ્રેડ પકોડા પણ તમને ટેસ્ટી લાગશે. તો એકવાર જરૂર ટ્રાય કરશો. ઝીરો ઓઈલ બ્રેડ પકોડા બનાવવાની સામગ્રી બ્રેડબટાકાલાલ મરચુ … Read more

શ્રાવણ મહિનામાં મોરૈયાની ખીચડી ખાવાની મજા જ અલગ છે, નોંધી લો રેસિપી

શ્રાવણ મહિનાના ઉપવાસ આવે એને મોરૈયાની ખીચડીની વાત ન આવે તેવું બને નહીં. મોરૈયાની ખીચડી ઘણા લોકોને ખુબ ભાવતી હોય છે. જ્યારે ઘણા લોકોને મોરૈયો ખાવામાં ફિક્કો લાગે છે. આજે આપણે મોરૈયાની એવી ટેસ્ટી ખીચડી બનાવવી છે જે દરેકને ભાવે. મોરૈયાની ખીચડી બનાવવાની રીત સ્ટેપ-1દરેક ઘરમાં અલગ અલગ રીતે મોરૈયાની ખીચડી બનતી હોય છે. સૌ … Read more

આ રીતે બનેલી મસાલા ભીંડી ખાઈને મજા પડી જશે, નોંધી લો રેસિપી

ભીડાનું શાક એક એક એવું છે જે બાળકોથી લઈ દરેકને ભાવતું હોય છે. વળી જ્યારે ભીંડાનું શાક હોય ત્યારે સામાન્ય કરતા દરેક વ્યક્તિ વધારે ખાય છે. ઘણા ઘરોમાં મસાલા ભીંડી બનાવવામાં આવે છે, લોકો દહીં ભીંડી, સ્ટફ્ડ ભીંડી (ભરેલા ભીંડા), આલુ ભીંડી, ભીંડી ભુજીયા સહિતની ઘણી વાનગીઓ બનાવીને તેનો સ્વાદ લઈ શકે છે. આવી સ્થિતિમાં … Read more

ઉપવાસમાં ખાવા માટે બનાવો બટાકાની લાજવાબ સૂકી ભાજી, નોંધી લો એકદમ પરફેક્ટ રેસિપી

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો ઉપવાસ પણ કરી રહ્યા હશે. ઉપવાસમાં સૌથી વધારે ખવાતી કોઈ વસ્તુ હશે તો તે ફરાળી સુકી ભાજી હશે. આજે અમે ઘરે બટાકાની સુકી ભાજી કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવશું. બટાકાની ફરાળી સૂકી ભાજી બનાવવાની સામગ્રી બટાકા,રતાળું અથવા ચૂરણઆદુ-લીલા મરચાની પેસ્ટ, સીંગદાણાનો ભૂકો,જીરું,હળદર ,મીઠા … Read more

કચ્છી દાબેલીનો મસાલો બનાવો ઘરે, આ રહી સરળ રેસિપી

દાબેલીના ટેસ્ટમાં દાબેલીના મલાસાની જ કમાલ હોય છે. આજે કચ્છી દાબેલીનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી અમે અહીં જણાવીશું. કચ્છી દાબેલીનો મલાસો બનાવવાની સામગ્રી કચ્છી દાબેલીનો મલાસો બનાવવાની રીતપેનમાં એક નાની વાટકી ધાણા, દોઢ ચમચી વરિયાળી, એક ચમચી તીખા, તજના બે ટૂકડા, એક એલચી, પાંચ લવિંગ, બે ચમચી જીરું ઉમેરો. પછી ધીમા ગેસે … Read more