બજાર જેવી પૂરણ પોળી બનાવો ઘરે, નોંધી લો રેસિપી

પૂરણ પોળી ખાનાર વર્ગ જ અલગ છે. આજે પૂરણ પોળી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવીશું. અહીં આપેલા સ્ટેપ ફોલો કરશો તો ઘરે પણ બજાર જેવી પૂરણ પોળી બનશે. તો ચાલો બનાવીએ પૂરણ પોળી પૂરણ પોળી બનાવવાની સામગ્રી પૂરણ પોળી બનાવવાની રીત

ચુરમાના લાડુ બનાવવાની રેસિપી, બાળકોને ખાવાની મજા આવશે

ચુરમાના લાડુ તો કોને ન ભાવે. મહેમાન આવે ત્યારે સૌરાષ્ટ્રના ઘણા ઘરોમાં ચુરમાના લાડવા બનતા હોય છે. આજે આપણે આ લાડુ કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું. થોડા દિવસોમાં ગણેશ ચતુર્થી પણ આવી રહી છે. ત્યારે પણ તમે આ ચુરમાના લાડુ બનાવી શકો છો. ચુરમાના લાડુ બનાવવાની સામગ્રી ચુરમાના લાડુ બનાવવાની રીત

ઘરે જ બનાવી લો રેસ્ટોરાં જેવી દાળ ખીચડી, નોંધી લો સરળ અને સ્વાદિષ્ટ રેસીપી

દાળ ખીચડી એક લોકપ્રિય, સરળતાથી બનાવી શકાય તેવી અને પૌષ્ટિક વાનગી છે. જેને દરેક ઘરમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમને રેસ્ટોરાં જેવી દાળ ખીચડી (Dal Khichdi) ઘરે કેવી રીતે બનાવવી તેની રેસીપી જણાવીશું. ગુજરાતી જાગરણની આ રેસીપી તમને ગમે તો શેર કરશો. Dal Khichdi Recipe in Gujarati દાળ ખીચડી બનાવવા માટેની … Read more

જન્માષ્ટમીના અવસરે બનાવી લો સોજીની પંજીરી, ભગવાન શ્રી કૃષ્ણ થઈ જશે પ્રસન્ન; જાણો સરળ તેની સરળ રેસીપી

 દેશભરમાં આગામી 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જન્માષ્ટમી (Janmashtami 2024) નો પર્વ ભગવાન કાન્હા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના પર્વ પર ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદના ભાગરૂપે પંજીરીનો ભોગ લગાવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને સોજીની પંજીરી બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. સોજીની પંજીરી … Read more

ભગવાન શ્રી કૃષ્ણને પસંદ છે કોથમીરની પંજીરી, જન્માષ્ટમીના અવસરે બનાવો; જાણો તેની સરળ રેસીપી

આ વર્ષે જન્માષ્ટમીનો પર્વ 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવનાર છે. જન્માષ્ટમીના ખાસ અવસરે ભગવાન શ્રી કૃષ્ણ (Janmashtami 2024)ને ભોગમાં કોથમીરની પંજીરીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ પ્રસાદ બનાવવા માટે કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કોથમીરની પંજીરીની સરળ રેસીપી. કોથમીરની પંજીરી … Read more

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને અપર્ણ કરો લોટની પંજીરીનો ભોગ, જાણો તેને બનાવવાની સરળ રેસીપી

દેશભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી જન્માષ્ટમી (Janmashtami 2024) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં વ્યસ્ત રહેવાની સાથે તેમને દિવસભર વિવિધ પ્રકારનો પ્રસાદ પણ અર્પણ કરે છે. જન્માષ્ટમીના તહેવારે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદના ભાગરૂપે પંજીરી ચઢાવવામાં આવે છે. ત્યારે જો જો તમે પણ પંજીરી બનાવવાનું વિચારી રહ્યા છો, તો અમે … Read more

શ્રાવણ સોમવારના ઉપવાસ પર બનાવો સાબુદાણાની ખીર, દિવસભર એનર્જી રહેશે

હાલમાં શ્રાવણ (Sawan 2024) મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના ભક્તો ઉપવાસ કરતા હોય છે. કેટલાક લોકો આખો શ્રાવણ મહિનો તો કેટલાક શ્રાવણ મહિનાના સોમવારના રોજ ઉપવાસ કરતા હોય છે. ત્યારે જો તમે પણ ઉપવાસ કરો છો, તો આજે અમે તમને ઉપવાસ દરમિયાન સેવન કરી શકાય તેવી સાબુદાણાની ખીરની રેસિપી વિશે જણાવવા જઈ … Read more

ભરેલા ભીંડાનું શાક અને તેનો મસાલો કેવી રીતે બનાવવો ? સાચવી રાખો આ રેસિપી

બધાને ભાવતું શાક એટલે ભીંડાનું. આ ભીંડાનું શાક ભરેલું કેવી રીતે બનાવવાનું તે ઘણી ગૃહિણીની મુંજવણ હોય છે. વળી ભરવા માટેના મસાલા દરેક ઘરમાં અલગ અલગ રીતે બનાતા હોય છે. આજે અમે અહીં યુનિક રીતનો ભીંડામાં ભરવાનો મસાલો કેવી રીતે બનાવવો અને ભરેલા ભીંડાનું શાક કેવી રીતે બનાવવું તેની રેસિપી જણાવશીશું. ભરવાના મસાલા માટે- 2 … Read more

માત્ર 10 મિનિટમાં બનાવો આલૂ-બૂંદીનું શાક, ખાનારા આંગળીઓ ચાટતા રહી જશે

જો તમે તમારા રોજિંદા ભોજન માટે કોઈ સરળ અને સ્વાદિષ્ટ શાક બનાવવાનું વિચારી રહ્યા છો, તો આજે આ લેખમાં અમે તમને બટાકા અને બૂંદીનું રસાદાર શાક કેવી રીતે બનાવવું તે શીખવીશું. તેમાં બહુ ઓછી સામગ્રીની જરૂર પડે છે, જે તમને તમારા રસોડામાં મળશે. તો આવો જાણીએ આ શાક બનાવવાની સરળ રીત. આલૂ-બૂંદીનું શાક બનાવવાની સામગ્રી … Read more

કુલેર બનાવવાની રેસિપી

શીતળા સાતમના દિવસે શીતળા માતાજીને કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ કુલેર કેવી રીતે બનાવવી તેની રેસિપી આપણે જોઈશુ. શ્રાવણ મહિનામાં બે શીતળા સાતમ હોય છે – પહેલી સુદ સાતમ 11 ઓગસ્ટને રવિવારના રોજ આવે છે. બીજી શીતળા સાતમ 25 ઓગસ્ટને રવિવારના રોજ આવશે. ઘઉં અને બાજરા બન્નેના લોટમાંથી આ કુલેર (Kuler Recipe) બને છે. … Read more