લસણ અને ડુંગળી વગર પણ બનશે મસાલેદાર બનશે બટેટાનું શાક, જાણો તેની રેસીપી

ડુંગળી અને લસણ વગરની શ્રાવણ રેસીપીઃ ઘણા લોકો શ્રાવણ મહિનામાં લસણ અને ડુંગળી ખાવાનું ટાળે છે. મોંનો સ્વાદ જાળવવા માટે ઘણી વસ્તુઓ તૈયાર કરી શકાય છે, પરંતુ ડુંગળી અને લસણ વગર ખાવાનો સ્વાદ ઘણીવાર નીરસ લાગે છે. આપણે બધાને બટેટાનું શાક ખાવાનું ગમે છે. તો આજે અમે તમને મોઢામાં પાણી લાવી દે તેવી મસાલેદાર અચારી … Read more

કૃષ્ણ જન્મોત્સવ પર પંચામૃત બનાવવાની સરળ રેસિપી

શ્રાવણ મહીનામાં અનેક તહેવારો આવે છે. તેમાનો એક તહેવાર એટલે જન્માષ્ટમી. કૃષ્ણ જન્મોત્સવ મોટા ભાગના ઘરોમાં ઉજવાતો હોય છે. ભગવાન કૃષ્ણની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેમા પંચામૃત પણ ધરવામાં આવે છે. તો આ પંચામૃત ઘરે કેવી રીતે બનાવવું તેની રેસિપી આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. પંચામૃત બનાવવાની સામગ્રી ▫દૂધ▫ઘી▫મધ▫દહીં▫દળેલી ખાંડ પંચામૃત બનાવવાની રીત … Read more

ઉપવાસમાં પણ તીખું તમતમતું ખાવું છે? આ રહી ફરાળી રગડા પેટીસની રેસિપી

ઘણા લોકોને ઉપવાસમાં પણ તીખું તમતમતુ ખાવાનું મન થતું હોય છે. તો શ્રાવણ માસના ઉપવાસમાં ફરાળી રગડા પેટીસ ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી અમે અહીં જણાવીશું.

બચી ગયેલી બ્રેડમાંથી બનાવી લો સ્વાદિષ્ટ રસગુલ્લા, આ રહી સરળ રેસિપી

ઘણી વખત ઘરે સવારના નાસ્તામાં સેન્ડવીચ અથવા ટોસ્ટ બનાવ્યા પછી કેટલીક બ્રેડ વધી જાય છે. જો તમે આ બ્રેડને ફેંકી દો છો તો અમે તમને આજે આ બચી ગયેલી બ્રેડમાંથી બનાવવાની એક સ્વાદિષ્ટ મીઠાઈ વિશે જણાવવા જઈ રહ્યા છે. આ ટેસ્ટી ડેઝર્ટ રેસિપીનું નામ છે બ્રેડ રસગુલ્લા. ત્યારે જાણો બ્રેડમાંથી સ્વાદિષ્ટ રસગુલ્લા બનાવવાની સરળ રેસિપી. … Read more

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો બનાવો સીંગદાણા ચાટ

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો આજે આપણે બનાવીશું સીંગદાણા ચાટ. આ રીતે બનાવેલા સીંગદાણા ચાટમાં ટેસ્ટ પણ અલગ આવશે. તો ચાલો બનાવીએ સીંગદાણા ચાટ. સીંગદાણા ચાટ બનાવવાની રીત સ્ટેપ-1 સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં સીંગદાણા પાણી,બટાકાના બે ભાગ કરીને થોડું મીઠું ઉમેરીને 3 કે 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. … Read more

ઘરે જ સરળતાથી બનાવી શકો છો મેથી પાપડનું શાક, નોંધી લો સરળ રેસિપી

જો તમે રોજ-રોજ એકનું એક ખાઈને કંટાળી ગયા છો. તો આજે અમે તમારા માટે મેથી પાપડના શાકની રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જેને તમે સરળતાથી જ ઘરે જ બનાવી શકો છો. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બને છે, જે દરેકને ખૂબ જ ગમે છે. જાણો તેની સરળ રેસિપી. મેથી પાપડનું શાક બનાવવા માટેની … Read more

ખૂબ જ ફાયદાકારક છે આ લીલું કાંટાળું શાક, જાણો કેવી રીતે બનાવવું

તમે ઘણા પ્રકારના લીલા શાકભાજી ખાધા હશે. પણ શું તમે ક્યારેય કંટોલા નું શાક ખાધુ છે? તે અંડાકાર આકારની કાંટાવાળી શાકભાજી છે જે પોષક તત્વોનો ભંડાર છે. તેને અંગ્રેજીમાં Spiny Gourd તરીકે ઓળખવામાં આવે છે. આ શાકભાજીનું સેવન કરવાથી તમે ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. ડાયટિશિયન પ્રિયંકા જયસ્વાલ આ વિશે માહિતી આપી રહ્યા છે. … Read more

આ રીતે બનાવો પરવળનું શાક, બધાને ભાવશે

ટેસ્ટી અને બધાને ભાવે તેવું પરવળનું શાક કેવી રીતે બનાવવું તે દરેક ગૃહીણીની મુંજવણ હોય છે. કારણ કે પરવળ બધાને ભાવતી હોતી નથી. આજે ટેસ્ટી રીતે પરવળનું શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈશું. પરવળનું શાક બનાવવાની સામગ્રી પરવળનું શાક બનાવવાની રીત