ADVERTISEMENT
ADVERTISEMENT

બાંગ્લાદેશ સામેની પ્રથમ T20માં કોને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઈંગ-11

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લેવામાં આવ્યા છે. T20 ટીમમાં મયંક યાદવ અને નીતિશ રેડ્ડી જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. નીતીશ રેડ્ડીની પણ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી હતી પરંતુ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

IPL 2025ની પહેલી મેચ નહીં રમી શકશે હાર્દિક પંડ્યા, જાણો કેમ

IPL 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શનિવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં અનકેપ્ડ ખેલાડીઓ, RTM, ખેલાડીઓની રિટેન્શન, મેચ ફી અને ફ્રેન્ચાઇઝી પર્સ અંગેના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ વખતે પણ IPL માર્ચ 2025ના છેલ્લા અઠવાડિયા અથવા એપ્રિલ 2025ના પહેલા અઠવાડિયામાં … Read more

RTM નિયમ શું છે? IPLઓક્શનમાં કેવી રીતે થશે તેનો ઉપયોગ; જાણો

IPL 2025 પહેલા મેગા ઓક્શનને લઈને ઘણા મહત્વપૂર્ણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં RTM કાર્ડનો વિકલ્પ પણ છે. IPL ગવર્નિંગ કાઉન્સિલે જણાવ્યું હતું કે દરેક ફ્રેન્ચાઇઝી રિટેન્શન અથવા RTM દ્વારા 6 ખેલાડીઓને જાળવી શકે છે. જો કે, આમાંથી 5 ડાયરેક્ટ રીટેન્શન દ્વારા અને 1 RTM દ્વારા જાળવી શકાય છે. મેગા ઓક્શનમાં RTM નિયમ નવો … Read more

ભારત સામેની T20 સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, આ ધાકડ ખેલાડીની એન્ટ્રી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ બાદ ત્રણ T20 મેચોની સિરીઝ રમાશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે T20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં નઝમુલ હસન શાંતોને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. યુવા અને અનુભવી ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. મેહદી હસન મિરાજ 14 મહિના બાદ પરત ફર્યો ઓલરાઉન્ડર મેહદી હસન મિરાઝ ભારત સામેની T20 સિરીઝ માટે … Read more

Fifa worldcup: 2026ની ફાઇનલ ન્યૂજર્સીના મેટલાઇફ સ્ટેડિ.માં રમાશે

ફીફા વર્લ્ડ કપ 2026ના શેડયુલની જાહેરાત કરી દીધી છે. ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં 19 જુલાઇ, 2026ના રોજ ફીફા વિશ્વકપની ફાઇનલ રમાશે. ફૂટબોલ ફેન્સ માટે ફીફા વર્લ્ડ કપનો ક્રેઝ શબ્દોમાં વર્ણવી શકાય તેવો હોતો જ નથી. વિશ્વ ફૂટબોલની ગવર્નિંગ બોડી ફીફાએ આ મહાકાય ઇવેન્ટના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી છે. ફિફા વિશ્વ કપની શરૂઆત 11 જૂનના રોજ … Read more

Tennis: બોપન્ના-ડોડિગની જોડી અપસેટનો શિકાર

ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને ક્રોએશિયાના તેના જોડીદાર ઇવાન ડોડિગ અપસેટનો શિકાર બન્યા છે. ચાઇના ઓપન એટીવી 500 ટેનિસ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં બોપન્ના અને ડોડિગની જોડી પહેલા રાઉન્ડમાં જ ફ્રાન્સિસ્કો સેરુંડોલો અને નિકોલસ જેરીની જોડી સામે પરાજિત થઇને ટૂર્નામેન્ટ બહાર ફેંકાઇ ગઇ હતી. ભારત અને ક્રોએશિયાની બીજો ક્રમાંક ધરાવતી જોડીને આર્જેન્ટીના અને ચિલીના … Read more

મહિલા T20 વર્લ્ડકપ 3 ઓક્ટોબરથી થશે શરૂ, કેવી રીતે જોઈ શકાશે મેચ

ICC મહિલા T20 વર્લ્ડ કપની 9મી આવૃત્તિ શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. શરૂઆતમાં બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું હતું. પરંતુ ત્યાં રાજકીય ઉથલપાથલના કારણે તેને UAEમાં તબદીલ કરવામાં આવી હતી. જેને લઈને હવે આ ICC ટૂર્નામેન્ટ શારજાહ અને દુબઈમાં યોજાઈ રહી છે. ભારત અને પાકિસ્તાનની 6 ઓક્ટોબરે મેચ આ … Read more

Womens T20 World Cup: આ દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, કોણ મારશે બાજી?

આ વખતે ICCએ T20 મહિલા વર્લ્ડ કપ 2024ની યજમાની બાંગ્લાદેશને સોંપી હતી. પરંતુ બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ટૂર્નામેન્ટ UAEમાં કરવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટ 3જી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2024માં ભાગ લેવા માટે પણ તૈયાર છે. જો કે આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન … Read more

ઓસ્ટ્રેલિયા સામે બેન ડકેટની તોફાની સદી, રોહિત શર્માને છોડી દીધો પાછળ

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ બ્રિસ્ટોલમાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટે જોરદાર સદી ફટકારી હતી. તેણે માત્ર 91 બોલમાં 107 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 13 ફોર અને બે સિક્સ સામેલ હતી. રોહિત શર્મા અને ગિલથી આગળ નીકળી ગયો તેની શાનદાર ઇનિંગ્સના આધારે ઇંગ્લેન્ડે … Read more

નતાશા સ્ટેનકોવિક પહેલા હાર્દિક પંડ્યાનું આ એક્ટ્રેસ સાથે અફેર! અભિનેત્રીએ નકારી વાત

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં હાર્દિક પંડ્યા તેના છૂટાછેડાને કારણે ચર્ચામાં છે, પરંતુ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા પહેલા પણ હાર્દિક સમાચારમાં રહેતો હતો. નતાશાથી છૂટાછેડા લીધા પછી, જ્યારે હાર્દિકના અનેક એક્ટ્રેસ સાથે સંબંધ હોવાના, અફેર અને ડેટિંગ હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા, ત્યારે નતાશા સાથે … Read more