સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલમાં જૂનાગઢ સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બન્યું

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા યોજવામાં આવેલી 42મી રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડમાં જૂનાગઢની ટીમે ગાંધીનગરને 4-0ના સ્કોરથી હરાવીને સતત ત્રીજા વર્ષે ટાઇટલ જીતી લીધું હતું. વિજેતા ટીમ માટે ધર્મેશ પરમારે 16મી મિનિટે પ્રથમ ગોલ કર્યા બાદ 32મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. હાફ ટાઇમ પહેલાં વિજય રાઠવાએ ટીમ માટે … Read more

Tennis: સબાલેન્કોએ સતત 13મો વિજય મેળવ્યો, ચાઇના ઓપનનો પ્રથમ રાઉન્ડ જીત્યો

બેલારુસની આર્યના સબાલેન્કોએ ચાઇના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ઓપનિંગ મુકાબલો જીતીને વર્તમાન સિઝનમાં સતત 13મો વિજય હાંસલ કર્યો હતો. ચાલુ વર્ષે યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યા બાદ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટ રમી રહેલી વિશ્વની બીજી ક્રમાંકિત સબાલેન્કોએ 187મો ક્રમાંક ધરાવતી થાઇલેન્ડની મનાનાછાયા સવાંગકેઇને 6-4, 6-1ના સ્કોરથી હરાવી હતી. કેનેડા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ સબાલેન્કોએ યુએસ ઓપનમાં સતત … Read more

બેડમિન્ટનમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદનું અભિયાન પૂરું

ભારતીય જોડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ વિમેન્સ ડબલ્સની સેમિફાઇનલમાં હારી જતાં મકાઉ ઓપન સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં તેમનું અભિયાન પૂરું થયું હતું. અંતિમ-4ના મુકાબલામાં ભારતીય જોડીનો ચાઇનીઝ તાઇપેઇની હુશેઇ પીઆઇ શાન અને હુંગ ઇન-ઝૂની જોડી સામે ભારે લડત આપ્યા બાદ 17-21, 21-16, 10-21ના સ્કોરથી પરાજય થયો હતો. વિમેન્સ ડબલ્સ વર્લ્ડ રેન્કિંગમાં 23મો ક્રમાંક ધરાવતી … Read more

IPLના નિયમોની BCCIએ કરી જાહેરાત, પહેલીવાર આવ્યો આ નિયમ, શું થયો બદલાવ?

IPLની ગવર્નિંગ કાઉન્સિલે શનિવારે (28 સપ્ટેમ્બર) બેંગલુરુમાં યોજાયેલી બેઠક બાદ IPL 2025 માટેના તમામ નિયમોની જાહેરાત કરી હતી. આ વખતે ઘણા નિયમોમાં મોટા ફેરફારો જોવા મળ્યા. હવે ટીમો મેગા ઓક્શન પહેલા કુલ 6 ખેલાડીઓને રિટેન કરી શકશે. આ દરમિયાન ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમને લઈને મોટો ખુલાસો થયો છે. તો ચાલો જાણીએ કે IPL 2025માં ઈમ્પેક્ટ પ્લેયરનો … Read more

IND vs BAN Test Live: મેદાન હજુ ભીનું, અમ્પાયર્સે કર્યું નિરિક્ષણ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચનો બીજો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. હવે મેચના ત્રીજા દિવસે રવિવારે મેચ શરૂ થવાની આશા છે. જો કે વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડી શકે છે. બાંગ્લાદેશે પ્રથમ દિવસે પ્રથમ દાવમાં 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. … Read more

સચિન-દ્રવિડ બાદ હવે આ દિગ્ગજના પુત્રની ક્રિકેટના મેદાનમાં એન્ટ્રી, આ ટૂર્નામેન્ટમાં રમશે

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના પુત્રો દરરોજ કોઈને કોઈ ટૂર્નામેન્ટમાં ધૂમ મચાવતા જોવા મળે છે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયા માટે મેચ રમનારા ખેલાડીઓના પુત્રોએ ક્રિકેટના મેદાન પર ઘણી છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા છે. હવે આ ક્રમમાં વધુ એક દિગ્ગજ ખેલાડીનો પુત્ર મેદાનમાં ઉતર્યો છે. આ લિજેન્ડ બીજું કોઈ નહીં પણ … Read more

IPL 2025માં એમએસ ધોની રમશે કે નહીં? BCCIના ફેંસલાથી મળ્યા સંકેત

IPL 2025ને લઈને એમએસ ધોની ચર્ચાનો વિષય બની રહ્યો છે. ધોની IPL 2025માં ભાગ લેશે કે નહીં તે અંગે દરેક જગ્યાએ સવાલ ઉઠી રહ્યા છે. શું CSK તેને જાળવી રાખશે? હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. વાસ્તવમાં, ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, BCCIએ એક મોટો નિર્ણય લીધો છે, જે ખેલાડીઓએ પાંચ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય … Read more

રિટેન થનારા ખેલાડીઓને મળશે કરોડો રૂપિયા, જાણો શું છે નિયમ

IPL 2025 ની મેગા હરાજી પહેલા રિટેન્શનનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. હવે ટીમો કેટલા ખેલાડીઓને જાળવી શકશે અને તેમને કેટલો પગાર મળશે તે અંગે બધું સ્પષ્ટ હોવું જોઈએ. હવે ટીમો તેમની હાલની ટીમમાંથી 6 ખેલાડીઓને જાળવી શકશે. રાઈટ ટુ મેચનો વિકલ્પ પણ હશે. પર્સની હરાજી પણ વધારી દેવામાં આવી છે. ટીમો કુલ પાંચ … Read more

IPLમાં ખેલાડીઓને આ ભુલ કરવી પડશે ભારે, લાગી શકે છે પ્રતિબંધ

IPL 2025 મેગા હરાજી પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રીટેન્શન નિયમો જાહેર કર્યા છે. જે બાદ હવે તમામ ટીમો 6-6 ખેલાડીઓને રિટેન કરી શકશે. આ સિવાય BCCIએ IPL 2025ને લઈને પણ ઘણા મોટા નિર્ણયો લીધા છે. જેમાંથી એક ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો છે જે વિવાદમાં આવ્યા પછી પણ ચાલુ રહેશે. આ સિવાય એક અન્ય … Read more

આકાશ દીપના પરફેક્શનથી રોહિત શર્મા પણ ચોંક્યો, રિએક્શનનો વીડિયો વાયરલ

આકાશ દીપ હવે ધીમે ધીમે મોટો ખેલાડી બની રહ્યો છે. હાલમાં ભલે મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં નથી, પરંતુ એવું લાગતું નથી કે શમી ત્યાં નથી. આજે કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ શરૂ થઈ ત્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જે કરી શક્યા નહોતા તે આકાશ દીપે કરી બતાવ્યું. આ દરમિયાન આકાશ દીપે પણ … Read more