ADVERTISEMENT
ADVERTISEMENT

31 વર્ષના ખેલાડીએ રચ્યો ઈતિહાસ, આ લીગમાં સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન

સ્કોટિશ બેટ્સમેન જ્યોર્જ મુન્સે જિમ આફ્રો T10 લીગમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે 263ના સ્ટ્રાઈક રેટથી માત્ર 38 બોલમાં અણનમ 100 રન બનાવ્યા, જેમાં 10 ફોર અને 6 સિક્સર પણ સામેલ હતા. આ તોફાની ઇનિંગ્સ છતાં, જ્યોર્જ મુન્સે T10 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહ્યો હતો. T10માં સૌથી ઝડપી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

આશિષ નેહરા છોડશે ગુજરાત ટાઇટન્સનો સાથ? સામે આવી મોટી માહિતી

તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે આશિષ નેહરા ગુજરાત ટાઇટન્સના હેડ કોચનું પદ છોડશે, પરંતુ શું આશિષ નેહરા ખરેખર હેડ઼ કોચનું પદ છોડવાના છે? જો કે આ અંગે મોટી માહિતી સામે આવી રહી છે. ગુજરાત ટાઇટન્સની માલિકીમાં ફેરફાર થયો હતો. ત્યારથી સતત એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આશિષ નેહરા હેડ કોચનું પદ છોડી … Read more

ગ્રીન પાર્કમાં લંગૂરોને ખાસ ડયૂટી સોંપાઈ વાંદરાઓએ કેમેરામેનને પણ ના છોડયા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટના કારણે કાનપુરમાં ક્રિકેટ ફીવર છવાયો છે પરંતુ સિટીમાં વાંદરાઓના આતંક મચાવ્યો છે. મેચ નિહાળવા આવેલા સમર્થકોના હાથમાંથી વાંદરાઓ ખાવાની વસ્તુઓ છીનવીને લઈ જાય છે. મેચ પહેલાં લાઇવ કવરેજ માટે પોતાના કેમેરા ગોઠવી રહેલા કેમેરામેન તથા કોમેન્ટેટર્સને પણ વાંદરાઓએ છોડયા નહોતા. તેમના હાથમાંથી પણ ખાવાનું છીનવી લેતા જોવા મળ્યા હતા. … Read more

કાનપુરમાં ભારે વરસાદ, હોટલ પરત ફરી ટીમ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે વરસાદના કારણે બાંગ્લાદેશે શરૂઆતના સ્ટમ્પના સમયે ત્રણ વિકેટે 107 રન બનાવ્યા હતા. આજે પણ વરસાદના કારણે વિક્ષેપ પડવાની શક્યતા છે. Accuweather ના અહેવાલ મુજબ, આજે દિવસ દરમિયાન વરસાદની ઘણી સંભાવના … Read more

IND vs BAN: રિષભ પંતની હરકતથી કોમેન્ટેટર્સ પણ હસવા લાગ્યા, Video વાયરલ

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. પ્રથમ મેચમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની ફિલ્ડિંગ ગોઠવનાર ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ફરી સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયો છે. રિષભ પંત સારી રીતે જાણે છે કે વિકેટની પાછળ ઉભા રહીને બેટ્સમેનો સાથે કેવી … Read more

IND vs BAN: રોહિતના ફેંસલાએ બદલ્યો ઈતિહાસ, તૂટ્યો 60 વર્ષ જુનો રેકોર્ડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. પ્રથમ દિવસે વરસાદને કારણે રમત મોડી શરૂ થઈ હતી, તેથી માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી, જેમાં બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. પરંતુ સૌથી પહેલા આ મેદાન પર રોહિત શર્માએ લીધેલો એક નિર્ણય ચર્ચામાં … Read more

IND vs BAN: T20માં આ ખેલાડીઓને મળશે મોકો, ધાકડ પ્લેયરને મળશે સ્થાન

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની સિરીઝની બીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચ બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T-20 સિરીઝ રમાશે. આ સિરીઝ 6 ઓક્ટોબરથી શરૂ થશે. ભારતે હજુ સુધી આ સિરીઝ માટે ટીમની જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ટીમ ઈન્ડિયાની ટીમ સૌથી ટૂંકા ફોર્મેટમાં … Read more

સ્ટાર ભારતીય ખેલાડીનો થયો ગંભીર અકસ્માત, 4-5 વખત પલટી કાર! હોસ્પિટલમાં દાખલ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન રોડ અકસ્માતમાં ઘાયલ થયો છે. મુશીર ખાનની ગરદન પર ગંભીર ઈજા થઈ છે. મુશીર તેના પિતા નૌશાદ ખાન સાથે આઝમગઢથી લખનૌ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતનું કારણ હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે રોડ પર કાર … Read more

ભારત-પાકિસ્તાનની મેચને લઈ ICCની મોટી જાહેરાત, જાણો કોણ સંભાળશે અમ્પાયરિંગની ભૂમિકા!

આગામી મહિને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ માટે મેદાન પરના અમ્પાયરોની જાહેરાત કરવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ મેચ માટે ઓસ્ટ્રેલિયાના ઈલોઈસ શેરિડન અને દક્ષિણ આફ્રિકાના લોરેન એજેનબેગને ઓન-ફીલ્ડ અમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 6 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી આ મેચની ટેલિવિઝન અમ્પાયર તરીકે વેસ્ટ ઈન્ડિઝની … Read more

PM મોદી ચેસ ઓલિમ્પિયાડ વિજેતાઓને મળ્યા, જુઓ ફોટો

ભારતીય ચેસ ઓલિમ્પિયાર્ડ વિજેતા મહિલા અને પુરુષ ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ભારતે 97 વર્ષમાં પહેલી વખત બંન્ને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પુરુષ અને મહિલા બંન્નેમાં ચેસ ઓલિમ્પિયાડમાં પહેલી વખત ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. જે 97 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત થયું છે. આ ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેનાર પુરુષ … Read more