T20 World Cup: વેસ્ટ ઈન્ડિઝની હાર, સાઉથ આફ્રિકાએ પહેલીવાર કર્યું આ કારનામું

સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમે શનિવારે ICC મહિલા T-20 વર્લ્ડ કપની એકતરફી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 10 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ટીમે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ જીત ટીમ માટે ખૂબ જ ખાસ છે કારણ કે તેણે T20 વર્લ્ડ કપમાં પહેલીવાર વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. આ જીત ટીમ માટે પણ ખાસ … Read more

Sports: મેગ્વાયરનો 51મી મિનિટે ગોલ,યુનાઇટેડે રસાકસી બાદ પોર્ટો સામેની મેચ 3-3થી ડ્રો

માન્ચેસ્ટર : હેરી મેગ્વાયરે 51મી મિનિટે નોંધાવેલા ગોલની મદદથી માન્ચેસ્ટર યુનાઇટેડે પોર્ટો સામે રમાયેલી યૂરોપા લીગ ફૂટબોલની મેચ 3-3થી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. અન્ય એક મેચમાં ટોટનહામે ફેરેન્સવારોસ સામેની મેચમાં 2-1થી વિજય હાંસલ કર્યો હતો. ચેલ્સીએ જેન્ટ એફસી સામે 4-2થી વિજય મેળવીને કોન્ફરન્સ લીગ ફૂટબોલમાં પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો હતો. પોર્ટો માટે પેપેએ … Read more

WTCના ઈતિહાસમાં આજ સુધી ટીમ ઈન્ડિયા સામે જીતી શકી નથી આ ટીમો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં ભારતનું પ્રદર્શન હંમેશા શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે પોતાની જોરદાર રમતથી ઘણી વખત વિરોધી ટીમોને હારનો સ્વાદ ચખાડ્યો છે. WTCના ઈતિહાસમાં કેટલીક એવી ટીમો છે જે અત્યાર સુધી ભારત સામે જીત નોંધાવવામાં નિષ્ફળ રહી છે. આ ટીમોએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ભારતીય ટીમની શાનદાર રમત અને વ્યૂહરચના સામે ટકી શકી નહીં. … Read more

મસ્જિદમાં શુક્રવારની નમાજ ન અદા કરી શકી બાંગ્લાદેશી ટીમ, જાણો કારણ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ ગ્વાલિયરમાં રમાશે. આ મેચ પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ અને સ્ટાફ શુક્રવારની નમાજ માટે મસ્જિદ પહોંચી શક્યા ન હતા. સુરક્ષાના કારણોસર ટીમનો આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. આ પછી હોટલમાં જ નમાઝ અદા કરવામાં આવી હતી. જાણો શું છે સમગ્ર મામલો પ્રથમ T20 મેચ પહેલા … Read more

પંતને જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ તરફથી મળી ખાસ ભેટ, રોમેન્ટિક અંદાજમાં પાઠવી શુભેચ્છા

ભારતીય ક્રિકેટર રિષભ પંત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. રિષભ પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તરાખંડના રૂરકીમાં થયો હતો. આ ખાસ અવસર પર તેના ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં વ્યસ્ત છે. હવે રિષભ પંતની કથિત ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ તેને અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ઈશાએ … Read more

કોહલી નહીં આ સ્ટારથી ડરે છે ઓસ્ટ્રેલિયા, કાંગારૂ ખેલાડીઓએ લીધું ચોંકાવનારૂ નામ

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચોમાં ખેલાડીઓ વચ્ચે ઘણી ઉગ્ર બોલાચાલી થઈ છે. આ જ કારણ છે કે બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે મેદાન પર આક્રમકતાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓએ સૌથી વધુ સ્લેજ કરનાર ભારતીય ખેલાડીનું નામ આપ્યું છે. નવાઈની વાત એ છે કે તેમાં વિરાટ … Read more

IND vs BAN: બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ શાંતોની હુંકાર, કહ્યું- સિરીઝ જીતીને જ..!

બાંગ્લાદેશ સામે રમાયેલી 2 મેચની ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયા હવે 3 મેચની T-20 સિરીઝ રમવા માટે તૈયાર છે. પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમાશે. ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં T-20 સિરીઝ રમવાની છે. ગ્વાલિયરમાં યોજાનારી આ મેચ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ભારતીય ટીમને પડકાર ફેંક્યો છે. તેણે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં મોટી વાત કહી … Read more

T20 World Cup: પ્રથમ મેચમાં ભારતની હાર, સેમિફાઈનલ પહેલા બહાર થવાનો ખતરો

મહિલા T20 વર્લ્ડકપ 2024 શરૂ થઈ ગયો છે. ભારતીય મહિલા ટીમે 4 ઓક્ટોબરના રોજ ન્યુઝીલેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરી હતી. જો કે આ મેચમાં ટીમ ઈન્ડિયાને 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગ વિભાગમાં ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. શું ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી છે? … Read more

યુવરાજ સિંહ બન્યો વિરાટ કોહલીનો પડોશી, માયાનગરીમાં ખરીદ્યું આલીશાન ઘર

ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ અને પત્ની હેઝલ કીચે માયાનગરીમાં તેમનું નવું ઘર ખરીદ્યું છે. યુવીનો આ લક્ઝરી ફ્લેટ એ જ બિલ્ડિંગમાં આવેલો છે જેમાં વિરાટ કોહલી-અનુષ્કા શર્માનો પણ ફ્લેટ છે. તમને જણાવી દઈએ કે યુવરાજના આ નવા ફ્લેટની કિંમત 64 કરોડ રૂપિયા છે. યુવીના આ ફ્લેટમાં ઘણી સુવિધાઓ છે અને તે 16 હજાર … Read more

Babar Azamએ કેપટન્સી છોડવા પર PCBએ આપી પ્રતિક્રીયા, આપ્યો ચોંકાવનારો જવાબ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ બાબર આઝમનું સફેદ બોલના કેપ્ટન પદ પરથી રાજીનામું સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. આ નિર્ણય T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ આવ્યો છે, જ્યાં બાબર આઝમની કેપ્ટનશિપ પર સવાલો ઉઠ્યા હતા. PCBએ બાબરના નિર્ણયનો આદર કર્યો હતો અને આકરો જવાબ પણ આપ્યો હતો. PCBએ આપી પ્રતિક્રિયા બાબર આઝમના આ … Read more