‘કંઈ પણ કરી લો’, મોહમ્મદ શમીની એક્સ વાઈફે શેર કર્યો વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર છે. ઈજાના કારણે તે ક્રિકેટથી દૂર છે. શમી પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે. આ ફાસ્ટ બોલર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે સતત અપડેટ્સ શેર કરતો રહે છે. તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે તેની પત્ની … Read more

ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી કરશે નિવૃત્તિની જાહેરાત? વાયરલ પોસ્ટે મચાવ્યો ખળભળાટ

જે ખેલાડીઓને લાંબા સમયથી ભારતીય ટીમમાં તક નથી મળતી, તેઓ નિવૃત્તિની જાહેરાત કરે છે. જો કે કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ વાપસી માટે લાંબા સમય સુધી રાહ જોતા હોય છે પરંતુ તેમને તક મળતી નથી. નવા ખેલાડીઓના આગમનને કારણે તેમનું ટીમમાંથી પત્તુ કપાઈ જાય છે. તાજેતરમાં જ શિખર ધવન સાથે આવું બન્યું હતું અને તેથી જ … Read more

આ ખેલાડી છે અનલકી… 4 ટીમ માટે રમીને પણ ન જીતી ટ્રોફી

ઈન્ડિયન પ્રીમિયર લીગને 17 વર્ષ પૂર્ણ થયા છે અને 18મી સિઝનની તૈયારીઓ ચાલી રહી છે. આ લીગના ઈતિહાસમાં એવા ઘણા ખેલાડીઓ છે જેઓ વર્ષોથી રમી રહ્યા છે પરંતુ હજુ સુધી એક પણ ખિતાબ જીતી શક્યા નથી. ખેલાડીઓ તેમના ખિતાબના દુષ્કાળને સમાપ્ત કરવા માટે ટીમો પણ બદલે છે, પરંતુ એક અનલકી ખેલાડી છે જે 4 ટીમો … Read more

ભારતીય ક્રિકેટરને હેડ કોચ પદેથી હટાવ્યા, એક મહિના પહેલા કરાઈ હતી નિમણૂક

ભારતના પૂર્વ ક્રિકેટર અને કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર ડોડા ગણેશને કેન્યા ટીમના હેડ કોચ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમને એક મહિના પહેલા જ ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમનો કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે હતો પરંતુ એક અહેવાલ મુજબ ડોડા ગણેશની નિમણૂક યોગ્ય રીતે … Read more

‘તેની ટેકનિક યોગ્ય ન હતી…’, રોહિત શર્મા વિશે જોન્ટી રોડ્સનો મોટો ખુલાસો

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા છેલ્લા કેટલાક વર્ષોમાં ઓપનર તરીકે ઘણો પ્રભાવશાળી સાબિત થયો છે. આ સ્ટાર બેટ્સમેને તેની કારકિર્દીની શરૂઆત મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે કરી હતી, પરંતુ 2013માં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ઇનિંગ્સની શરૂઆત કરાવી ત્યારથી તેની રમતમાં સુધારો થયો હતો. આ પછી રોહિતે ક્યારેય પાછું વળીને જોયું નથી. રોહિત હવે 10 … Read more

ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો આ ભારતીય ખેલાડી, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કરશે વાપસી

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી જલ્દી વાપસી કરે તેવું લાગતું નથી. મોહમ્મદ શમી લાંબા સમયથી ટીમની બહાર છે અને બધાને આશા હતી કે તે બાંગ્લાદેશ સિરીઝમાં વાપસી કરશે. જો કે, એવું ન થયું અને હવે સમાચાર આવી રહ્યા છે કે તે ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર થઈ શકે છે. મોહમ્મદ શમી હવે ઓસ્ટ્રેલિયા સામેની … Read more

ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા રચશે ઈતિહાસ! તોડશે સાઉથ આફ્રિકાનો વર્લ્ડ રેકોર્ડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયાના કેમ્પનું આયોજન ચેન્નાઈમાં કરવામાં આવ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી પણ બાંગ્લાદેશ સિરીઝ ઘણી મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા અને કંપની કોઈપણ કિંમતે 2 મેચની સિરીઝ … Read more

ટીમ ઈન્ડિયાનો ચેપોકની પિચને લઈને માસ્ટરપ્લાન, બાંગ્લાદેશ સામેની તૈયારી માટે ઉતારી ફોજ

ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે. સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે. જેના માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમે ચેન્નાઈ પહોંચીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સિરીઝ ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ માટે પણ પ્રથમ અસાઇનમેન્ટ હશે. આવી સ્થિતિમાં ચેન્નાઈ પહોંચીને તેણે ટીમ ઈન્ડિયા માટે … Read more

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશના ‘બુમરાહ’થી રહેવું પડશે સાવધાન, પાકિસ્તાનના ઉડાવ્યા હતા હોશ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાશે. ચાહકો આ સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બાંગ્લાદેશે તાજેતરમાં પાકિસ્તાન સામે 2-0થી ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયા લાંબા વિરામ બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરવાની છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશના સ્પિનરોથી દૂર રહેવાની જરૂર છે. જો કે બાંગ્લાદેશનો યુવા … Read more

માહીના ફેન્સની આતુરનો અંત! MS મહેન્દ્રસિંહ ધોની IPL 2025માં રમશે કે નહીં? જાણો

આજે ભારત જ નહીં પરંતું સમગ્ર વિશ્વમાં આઈપીએલની ધૂમ છે. તેમાં પણ ખાસ કરીને મહેન્દ્રસિંહ ધોનીને લઈને અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તમને ખ્યાલ જ હશે કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન એમએસ ધોની 2008 થી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. જોકે આ સમયગાળા દરમિયાન CSK પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો … Read more