ADVERTISEMENT
ADVERTISEMENT

તે ખાલી દેખાડો કરે છે…! શમી પર હસીન જહાંએ લગાવ્યા ગંભીર આરોપ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. ઈજા બાદ શમી હવે NCAમાં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં જ પંત લાંબા સમય પછી તેની પુત્રીને મળ્યો હતો. પુત્રીને મળ્યા બાદ મોહમ્મદ શમી પણ ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

આજે પંતનો 28મો જન્મદિવસ, તેમના પરિવાર વિશે જાણો

ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આજે પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પંતે બહુ ઓછા સમયમાં ભારતીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. પંત મેદાન પર અને મેદાનની બહાર તેની અંગત જિંદગીને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. ઉત્તરાખંડમાં થયો જન્મ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ રૂરકી, … Read more

રાશિદ ખાને મિસ્ટ્રી ગર્લ સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ

અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર રાશિદ ખાને હવે લગ્ન કરી લીધા છે. લગ્નની સાથે જ રાશિદે પોતાના ચાહકોને આપેલું વચન તોડી નાખ્યું. રાશિદના લગ્નમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓનો મેળાવડો હતો. રશીદે કાબુલમાં પોતાના લગ્નનું આયોજન કર્યું છે. ખાસ વાત એ છે કે રાશિદની સાથે તેના અન્ય ત્રણ ભાઈઓ પણ પરણિત છે. રાશિદના લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયા પર … Read more

‘હું અનુષ્કા શર્માના પ્રેમમાં પાગલ….’,અભિનેત્રી વિરાટને પરણી છતાં આ અભિનેતાએ કર્યો ખુલાસો

અનુષ્કા શર્માની ગણતરી બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. અનુષ્કાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી શાહરૂખ ખાન, સલમાન ખાનથી લઈને રણબીર કપૂર સુધીના ઘણા એ-લિસ્ટ અભિનેતાઓ સાથે કામ કર્યું છે અને તેની મજબૂત અભિનય કુશળતા સાબિત કરી છે. આ સિવાય અનુષ્કા તેના સહ કલાકારો સાથે હંમેશા ગાઢ સંબંધ ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કરણ … Read more

અકસ્માત બાદ શાનદાર કમબેક, જાણો કેવું રહ્યું કરિયર

ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આજે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પંતે બહુ ઓછા સમયમાં ભારતીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. મેદાન પર પોતાના ખેલાડીઓની સાથે પંત વિપક્ષી ટીમના ખેલાડીઓ સાથે પણ મસ્તી કરતો રહે છે. આ સિવાય પંત મેદાન પર અને મેદાનની બહાર તેની અંગત જિંદગીને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. … Read more

Football: ઇન્ટર માયામીએ કોલંબસને 3-2થી હરાવી સપોટર્સ શિલ્ડ જીત્યો

મેજર લીગ સોકરમાં ઇન્ટર માયામીએ કોલંબસને 3-2થી હરાવીને સપોટર્સ શિલ્ડ જીતી લીધો હતો. કેટલાક સમય પહેલાં ઇન્ટર માયામીએ એમએલએસ કપમાં ચેમ્પિયન બનવાની પણ સિદ્ધિ મેળવી હતી. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લાયોનલ મેસ્સીએ પ્રથમ હાફની અંતિમ મિનિટોમાં બે ગોલ કરીને ઇન્ટર માયામીને 2-0થી આગળ કરી દીધી હતી. જોકે ડિએગો રોસીએ 46મી મિનિટે કોલંબસ માટે ગોલ કરીને ફાઇનલ … Read more

લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સામેલ ક્રિકેટની 2026ની એશિયન ગેમ્સમાંથી બાદબાકી

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે કેટલાક સમય પહેલાં ખુશખબર મળી હતી કે દેશની સૌથી લોકપ્રિય રમતોમાંની એક ક્રિકેટને 2028ની લોસ એન્જલસ ગેમ્સમાં સામેલ કરવામાં આવી છે. ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવામાં આવી હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. જોકે એક નિરાશાજનક બાબત એ છે કે જાપાનની યજમાનીમાં યોજાનારી 2026ની એશિયન ગેમ્સમાંથી મેન્સ અને વિમેન્સ બંને કેટેગરીની … Read more

વિશ્વની ટી20માં રમવા શમ્સીએ આફ્રિકન બોર્ડનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નકાર્યો

ડાબોડી રિસ્ટ સ્પિનર તબરેઝ શમ્સીએ સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેણે વિશ્વભરની ટી20 લીગમાં વધારે સક્રિય રીતે રમવા માટે આ નિર્ણય લીધો છે. જોકે શમ્સી હજુ પણ સાઉથ આફ્રિકા માટે વ્હાઇટબોલ ફોર્મેટની મોટી દ્વિપક્ષીય અને આઇસીસી ટૂર્નામેન્ટમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. શમ્સીએ જણાવ્યું હતું કે મેં મારી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ખસી … Read more

માર્ટિન ગપ્ટિલનો ધુંઆધાર શતક, 242.59 ના સ્ટ્રાઈક રેટથી 11 સિક્સર અને 9 ફોર ફટકારી

કોણાર્ક સૂર્યાસ ઓડિશા અને સાઉથર્ન સુપરસ્ટાર્સ વચ્ચે લીજેડ્સ લીગ 2024 ની 12 મી મેચ યોજાઈ હતી. જેમાં ન્યુઝીલેન્ડના પૂર્વ સલામી બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે ઈરફાન પઠાણની કોણાર્ક સૂર્યાસ ઓડિશાના બોલરોને એવી ધૂળ ચટાડી કે તેઓ લાંબો સમય યાદ રાખશે. કોણાર્ક સૂર્યાસ ઓડિશાના ટાર્ગેટને 10 ઓવરમાં પાર કરી લીધો ઈરફાન પઠાણની કોણાર્ક સુર્યાશ ઓડિશાએ આ મેચમાં પ્રથમ … Read more

Anushka Sharma એ ક્રિકેટના નિયમોની એવી લાંબી લિસ્ટ બનાવી કે, Virat Kohli એ ગુસ્સાથી છોડી દીધું મેદાન…

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બંને સાથે ગલી ક્રિકેટ રમતાં જોવા મળી રહ્યા છે. આ ક્રિકેટની સૌથી મજાની વાત એ હતી કે અનુષ્કાએ તેના હિસાબના ક્રિકેટના નિયમો બનાવ્યા હતા. અનુષ્કાએ ક્રિકેટના નિયમોની લાંબી લિસ્ટ બનાવી હતી. જેમાં 3 બોલ બેટથી મિસ થવા પર બેટ્સમેન … Read more