ADVERTISEMENT
ADVERTISEMENT

MS Dhoni: ‘મુક્કો મારીને…’ જ્યારે કેપ્ટન કૂલને આવ્યો ગુસ્સો!, ભજ્જીએ કર્યો ખુલાસો

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અને સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખૂબ જ શાંત દેખાતા હતા, જેના માટે તેને ‘કેપ્ટન કૂલ’ પણ કહેવામાં આવતું હતું, પરંતુ કેટલીકવાર ધોનીનો ગુસ્સો પણ જોવા મળ્યો હતો. એકવાર IPLમાં CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન ધોની ગુસ્સામાં મેદાનમાં આવ્યો હતો. મુક્કો મારીને સ્ક્રીન તોડી નાખી IPL … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

Tennis: સુમિત નાગલ શાંઘાઈ માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં જ પરાસ્ત

ભારતનો ટેનિસ સ્ટાર સુમિત નાગલનું ખરાબ પ્રદર્શન શાંઘાઈ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં પણ જારી રહ્યું હતું. બુધવારે તેને પ્રથમ રાઉન્ડમાં સીધા સેટમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. 27 વર્ષીય ભારતીય ખેલાડી ચીનના વૂ યિબિંગનો સામનો કરી શક્યો નહોતો અને તેનો 6-3, 6-3ના સ્કોરથી પરાજય થયો હતો. નાગલ ઓગસ્ટ મહિનામાં રમાયેલા યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમની મેન્સ સિંગલ્સના પ્રથમ … Read more

Tennis: અલ્કારાઝે જાનિક સિનરને હરાવી ચાઇના ઓપનનું ટાઇટલ જીત્યું

એક સેટમાં પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને કાર્લોસ અલ્કારાઝે વિશ્વના પ્રથમ ક્રમાંકિત જાનિક સિનરને હરાવીને કારકિર્દીમાં પ્રથમ વખત ચાઇના ઓપન એટીપી ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. અલ્કારાઝે ફાઇનલ મુકાબલાને 6-7 (6-8), 6-4, 7-6 (7-3)ના સ્કોરથી જીત્યો હતો. તેણે ચાલુ વર્ષે ચોથું અને ઓવરઓલ 16મું ટાઇટલ જીત્યું છે. મેન્સ સિંગલ્સમાં બીજા ક્રમાંકની નજીક પહોંચેલા અલ્કારાઝે … Read more

World chess: રેટિંગમાં ભારતનો દબદબો,અર્જુન એરિગાસી ત્રીજા અને ડી. ગુકેશ પાંચમા ક્રમે

વર્લ્ડ ચેસ ફેડરેશને (ફીડે) નવી રેટિંગ જાહેર કરી છે અને 45મા ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓના રેકિંગ ઉપર તેની સીધી અસર દેખાઈ રહી છે. ભારત માટે મેન્સ કેટેગરીમાં અર્જુન એરિગાસી અને ડી. ગુકેશ તથા વિમેન્સ કેટેગરીમાં દિવ્યા દેશમુખે પોતાની કારકિર્દીનું બેસ્ટ રેટિંગ હાંસલ કર્યું છે. મેન્સમાં નોર્વેનો 34 વર્ષીય મેગ્નસ કાર્લસન પ્રથમ અને … Read more

T20 વર્લ્ડકપ પહેલા ICCએ કરી મોટી જાહેરાત, પહેલીવાર લાગુ થશે આ નિયમ

મહિલા T20 વર્લ્ડકપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશની યજમાનીમાં UAEમાં રમાશે. મહિલા વર્લ્ડકપમાં કુલ 10 ટીમો રમતી જોવા મળશે. આ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો … Read more

CSK કયા ત્રણ ખેલાડીઓને કરશે રિટેન? IPL ઓક્શન પહેલા જાડેજાનું મોટું નિવેદન

IPL 2025ની મેગા ઓક્શન પહેલા રિટેન્શનના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે તમામ ટીમો કુલ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. આ કારણોસર કઇ ટીમ કયા ખેલાડીને રિટેન કરી શકે છે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે ઘણી અટકળો ચાલી રહી છે કે તેઓ કોને જાળવી શકે છે અને કોને રિલીઝ … Read more

PMએ નીરજ ચોપરાની માતાને લખ્યો પત્ર, આ સ્પેશિયલ વાનગી ખાઈને થયા ભાવુક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર ભારતમાં વિવિધ રમતોના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. પીએમ મોદી અવારનવાર ભારતનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓને મળે છે. હવે પીએમ મોદીએ ઓલિમ્પિક મેડલ વિજેતા અને ભાલા ફેંકનાર નીરજ ચોપરાની માતા સરોજ દેવીને પત્ર લખ્યો છે. આવો જાણીએ પીએમ મોદીએ નીરજ ચોપરાની માતાને શું સંદેશ મોકલ્યો છે. ચૂરમા ખાધા બાદ ભાવુક થયા … Read more

આજના દિવસે ક્રિકેટમાંથી નાબૂદ થયો હતો આ નિયમ, બેટ્સમેનો માટે હતો વરદાન

ક્રિકેટને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે નિયમોમાં સતત ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ક્રિકેટમાં ક્યારેક નવા નિયમો લાવવામાં આવે છે તો ક્યારેક જૂના નિયમોને નાબૂદ કરવામાં આવે છે. જૂના નિયમો નાબૂદ મોટાભાગના ખેલાડીઓ માટે ફાયદાકારક છે. પરંતુ, આજથી (01 ઓક્ટોબર) 13 વર્ષ પહેલા, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે એક નિયમ નાબૂદ કર્યો હતો જે બેટ્સમેન હજુ … Read more

રોહિત શર્માને રાહુલ દ્રવિડની આવી યાદ, બાંગ્લાદેશ સામેની જીત બાદ મોટું નિવેદન

કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાએ રમતના પાંચમા દિવસે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમે આ ટેસ્ટ સિરીઝ પણ 2-0થી જીતી લીધી છે. આ જબરદસ્ત જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પર … Read more

આર અશ્વિનને કાનપુર ટેસ્ટમાં કર્યો કમાલ, મુરલીધરનના ખાસ રેકોર્ડની કરી બરાબરી

ભારતે બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું અને સિરીઝ 2-0થી જીતી લીધી હતી. આ સિરીઝમાં આર અશ્વિને બેટ અને બોલ બંને સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી ટેસ્ટ મેચમાં પણ તેણે બંને ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. આર અશ્વિને કર્યું મોટું કારનામું આર … Read more